ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» This Sardar had spent Rs 100 crore at the wedding, 600 guests from 126 countries

  આ સરદારના લગ્નમાં ખર્ચ થયા રૂ, 1,000 કરોડ, 126 દેશોથી આવ્યા હતા 600 મહેમાન

  divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 09:47 AM IST

  અંબાણી તોડી દે રેકોર્ડ તે પહેલાં વાંચો ભારતના સૌથી મોંઘા લગ્નોના કરંટ સ્ટેટ્સ વિશે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   મુંબઈઃ 14 વર્ષ પહેલા લખનઉમાં બનેલા દેશના સૌથી મોંઘા લગ્નનો રેકોર્ડ આ વર્ષના અંત સુધીમાં તૂટી શકે છે. આ વાતનો સંકેત મુકેશ અંબાણીના દીકરાની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમનીથી મળી રહ્યો છે. આકાશ અંબાણીની પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટી જે રીતે સોશિયલ મીડિયા ટ્રેન્ડ બની, તે એજ વાતને દર્શાવે છે કે જૂનિયર અંબાણીના લગ્ન પણ રેકોર્ડ બ્રેક કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન આ વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે.

   આ અવસરે DivyaBhaskar.com પોતાના વાચકોને 'ભારતના સૌથી મોંઘા લગ્ન' અને કરંટ સ્ટેટસ વિશે જણાવી રહ્યું છે. આ સીરીઝમાં પહેલા લગ્ન છે વિક્રમ ચટવાલ અને પ્રિયા સચદેવ.

   પાર્ટીમાં થઈ મુલાકાત, મંદિરમાં કર્યું પ્રપોઝ

   - પંજાબના ફરીદકોટથી સંબંધ ધરાવતા NRI સંત સિંહના દીકરા વિક્રમ ચટવાલ એક સમયે એમેરિકાના ટોપ હોટેલિયર્સમાં સામેલ હતા.
   - વિક્રમ એક ડિનર પાર્ટી અટેન્ડ કરવા અમેરિકાથી ભારત આવ્યા હતા. તે જ પાર્ટીમાં તેમની મુલાકાત દિલ્હીની મોડલ અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ગ્રેજ્યુએટ પ્રિયા સચદેવ સાથે થઈ. ત્યાંથી જ બંનેની મિત્રતા શરૂ થઈ.
   - એક ઈન્ટરવ્યૂમાં વિક્રમ ચટવાલે કહ્યું હતું કે, પ્રિયા મને પસંદ કરવા લાગી હતી. મને પણ તેનો સાથ સારો લાગતો હતો. અમને ડેટિંગ કરે થોડાક જ મહિના થયા હતા, પરંતુ મારા પપ્પા લગ્ન માટે દબાણ કરવા લાગ્યા. તેમને લાગ્યું કે પ્રિયા મારા માટે પરફેક્ટ મેચ છે. કારણ કે તે મારી પહેલી ઈન્ડિયન ગર્લફ્રેન્ડ હતી.
   - વિક્રમે એક મંદિરમાં પ્રિયા સચદેવને પ્રપોઝ કર્યું હતું અને બંનેના લગ્ન પાકા થયા હતા.

   100 કરોડના લગ્ન

   - માર્ચ 2006માં વિક્રમ ચટવાલે ભારત આવીને પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા.
   - દિલ્હી, મુંબઈ અને ઉદયપુરમાં 10 દિવસો સુધી ચાલેલા લગ્ન સમારોહમાં 126 દેશોના 600 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
   - લગ્નમાં સામેલ મોટાભાગના મહેમાન ચાર્ટર્ડ જેટથી પહોંચ્યા હતા. શાહરૂખ ખાન અને રેપર ડિડી જેવી મોટી હસ્તીઓ આ લગ્નમાં નજરે પડી હતી.
   - આ શાહી લગ્નમાં પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહથી લઈને અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન પણ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
   - મોડલ પેટ્રિકિયા વેલાસક્વેડ, મોડલ નાઓમી કેમ્પબેલ, ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ, ગ્રીસના પ્રિન્સ અને ધર્મગુરુ દીપક ચોપડા જેવી અનેક હત્સીઓ પણ સામેલ થઈ હતી.

   આવું છે કરંટ સ્ટેટસ

   - કરોડોની ખર્ચાવાળા લગ્ન લાંબો સમય ન ટક્યા. 2011માં બંને અલગ થઈ ગયા.
   - વિક્રમ ચટવાલે ડિવોર્સનું કારણ જણાવતા કહ્યું હતું કે, લગ્ન મારા પરિવારના દબાણના કારણે કર્યા હતા. અમે બંનેની વિચારસરણી બિલકુલ મળતી નહોતી. તેની અલગ અપેક્ષાઓ છે અને મારી અલગ.
   - વિક્રમ ચટવાલ તે ડિવોર્સ બાદ અનેક ગર્લફ્રેન્ડ્સ બનાવી ચૂક્યો છે અને અનેકો સાથે બ્રેકઅપણ કરી ચૂક્યો છે.
   - બીજી તરફ, પ્રિયા સચદેવે ગયા વર્ષે જ કરિશ્મા કપૂરના એક્સ-હસબન્ડ સંજય કપૂશ્ર સાથે લગ્ન કર્યા. બંને ઘણા ખુશ છે.

   આગળની સ્લાઈડમાં જુઓ લગ્નની અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: This Sardar had spent Rs 100 crore at the wedding, 600 guests from 126 countries
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top