ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Hotline will be set up between India and China militaries

  ભારત-ચીનની મિલિટ્રી વચ્ચે બનશે હોટલાઇન, બંને દેશોએ દર્શાવી સંમતિ

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 09:57 AM IST

  ભારત અને ચીનની મિલિટ્રીએ વાતચીત માટે હોટલાઇન બનાવવા પર સંમતિ દર્શાવી છે. ચીન મીડિયાએ આ વિશે જાણકારી આપી છે. બંને દેશોની
  • ભારત અને ચીનની મિલિટ્રીએ વાતચીત માટે હોટલાઇન બનાવવા પર સંમતિ દર્શાવી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારત અને ચીનની મિલિટ્રીએ વાતચીત માટે હોટલાઇન બનાવવા પર સંમતિ દર્શાવી છે. (ફાઇલ)

   બેઇજિંગ: ભારત અને ચીનની મિલિટ્રીએ વાતચીત માટે હોટલાઇન બનાવવા પર સંમતિ દર્શાવી છે. ચીન મીડિયાએ આ વિશે જાણકારી આપી છે. બંને દેશોની સેનાઓ વચ્ચે હોટલાઇન સ્થાપિત કરવા પર લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. હાલમાં જ વુહાનમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે થયોલી અનૌપચારિક વાતચીત પછી તેનો રસ્તો નીકળ્યો.

   મિલિટ્રી હેડક્વાર્ટરમાં લગાવવામાં આવશે હોટલાઇન

   - ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે, "બંને દેશોના મિલિટ્રી હેડક્વાર્ટરમાં હોટલાઇન લગાવવામાં આવશે. ભારત અને ચીનના નેતાઓ વચ્ચે તેને લઇને સંમતિ સધાઇ છે."

   - ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી-જિનપિંગે પોતાની સેનાઓનો ભરોસો વધારવાવાળા ઉપાયો કરવા માટે કહ્યું હતું. તેમાં સીમા પર ઘટનાઓને રોકવા માટે બરાબરીની સુરક્ષા, પ્રવર્તમાન માળખાકીય સંબંધો મજબૂત કરવા, માહિતીઓ શેક કરવાની વાત કહેવામાં આવી હતી.

   હોટલાઇનથી શું ફાયદો થશે?

   - ભારત-ચીનની વચ્ચે 3488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલસી) છે.

   - હોટલાઇન બનાવવાથી બંને સેનાઓની વચ્ચે વાત થઇ શકશે, જેનાથી પેટ્રોલિંગ દરમિયાન તણાવ નહીં થાય.
   - ગયા વર્ષે 16 જૂનના રોજ ભારત-ચીન વચ્ચે ડોકલામ મુદ્દે તણાવ થઇ ગયો હતો. તેમાં ભારતીય સેનાએ ચીન આર્મીના વિવાદિત વિસ્તાર (ભારત, ચીન અને ભૂટાનના ટ્રાઇજંક્શન)માં સડક બનાવવાથી અટકાવી દીધા હતા.
   - 73 દિવસ ચાલેલો વિવાદ 28 ઓગસ્ટ, 2017ના રોજ ખતમ થયો હતો.

  • વુહાનમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે થયોલી અનૌપચારિક વાતચીત પછી તેનો રસ્તો નીકળ્યો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વુહાનમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે થયોલી અનૌપચારિક વાતચીત પછી તેનો રસ્તો નીકળ્યો. (ફાઇલ)

   બેઇજિંગ: ભારત અને ચીનની મિલિટ્રીએ વાતચીત માટે હોટલાઇન બનાવવા પર સંમતિ દર્શાવી છે. ચીન મીડિયાએ આ વિશે જાણકારી આપી છે. બંને દેશોની સેનાઓ વચ્ચે હોટલાઇન સ્થાપિત કરવા પર લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. હાલમાં જ વુહાનમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે થયોલી અનૌપચારિક વાતચીત પછી તેનો રસ્તો નીકળ્યો.

   મિલિટ્રી હેડક્વાર્ટરમાં લગાવવામાં આવશે હોટલાઇન

   - ગ્લોબલ ટાઇમ્સ પ્રમાણે, "બંને દેશોના મિલિટ્રી હેડક્વાર્ટરમાં હોટલાઇન લગાવવામાં આવશે. ભારત અને ચીનના નેતાઓ વચ્ચે તેને લઇને સંમતિ સધાઇ છે."

   - ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી-જિનપિંગે પોતાની સેનાઓનો ભરોસો વધારવાવાળા ઉપાયો કરવા માટે કહ્યું હતું. તેમાં સીમા પર ઘટનાઓને રોકવા માટે બરાબરીની સુરક્ષા, પ્રવર્તમાન માળખાકીય સંબંધો મજબૂત કરવા, માહિતીઓ શેક કરવાની વાત કહેવામાં આવી હતી.

   હોટલાઇનથી શું ફાયદો થશે?

   - ભારત-ચીનની વચ્ચે 3488 કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલસી) છે.

   - હોટલાઇન બનાવવાથી બંને સેનાઓની વચ્ચે વાત થઇ શકશે, જેનાથી પેટ્રોલિંગ દરમિયાન તણાવ નહીં થાય.
   - ગયા વર્ષે 16 જૂનના રોજ ભારત-ચીન વચ્ચે ડોકલામ મુદ્દે તણાવ થઇ ગયો હતો. તેમાં ભારતીય સેનાએ ચીન આર્મીના વિવાદિત વિસ્તાર (ભારત, ચીન અને ભૂટાનના ટ્રાઇજંક્શન)માં સડક બનાવવાથી અટકાવી દીધા હતા.
   - 73 દિવસ ચાલેલો વિવાદ 28 ઓગસ્ટ, 2017ના રોજ ખતમ થયો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hotline will be set up between India and China militaries
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top