ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Hotel Brijrama Palace in Varanasi PM Modi France President will take lunch there

  હાથથી ચાલતી લિફ્ટમાં નહાવા જતી હતી રાણી, આજે છે લક્ઝરી હોટલ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 01:09 PM IST

  પીએમ મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મૈક્રોં આગામી અઠવાડિયે 12 માર્ચના રોજ બનારસની મુલાકાત લેશે
  • મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મૈક્રોં આગામી અઠવાડિયે બનારસની આ જ હોટલમાં લંચ કરશે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મૈક્રોં આગામી અઠવાડિયે બનારસની આ જ હોટલમાં લંચ કરશે.

   વારાણસી: પીએમ મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મૈક્રોં આગામી અઠવાડિયે 12 માર્ચના રોજ બનારસની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ત્યાં આવેલી ભારતની પહેલી હાથથી ચાલતી લિફ્ટ પણ જોશે. ઉલ્લેખનીય છે કે આ લિફ્ટ પાછળ એક ખૂબ રસપ્રદ વાર્તા સંકળાયેલી છે. divyabhaskar.com વાચકોને તેના વિશે જણાવવા જઇ રહ્યું છે.

   નિર્માણમાં થયો છે ચુનારના બલુઆ પથ્થરોનો ઉપયોગ

   - 1812માં ઘાટ (હવે દરભંગા ઘાટ નામથી ઓળખાય છે) કિનારે નાગપુરના રાજા મુનશી શ્રીધરે એક આલીશાન મહેલ બનાવડાવ્યો હતો.

   - તેના નિર્માણમાં ચુનારના બલુઆ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
   - લગભગ 108 વર્ષ પછી મહેલને દરભંગાના નરેશ કામેશ્વર નાથે ખરીદી લીધો અને તેનું નામ 'દરભંગા પેલેસ' રાખી દીધું.

   રાણી માટે બનાવવામાં આવી હતી લિફ્ટ

   - BHUના પ્રોફેસર આર. શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, તે સમયે ગંગામાં નહાવા માટે રાણી અને રાજમાતાને સાંકડી ગલીઓમાંથી થઇને આવવું-જવું પડતું હતું.

   - આ દરમિયાન સામાન્ય જનતા તેમને જોઇ ન શકે, આ માટે દાસીઓ ગલીઓ, સીડીઓ અને ઘાટ પર સાડીઓનો ઘેરો બનાવી લેતી હતી.
   - જોકે, ત્યારબાદ મુશ્કેલીઓને ઓછી કરવા માટે નરેશ કામેશ્વર નાથના સમયમાં મહેલના બહારના વિસ્તારની મિનારમાં હાથોથી ચાલતી લિફ્ટ બનાવી લેવામાં આવી.

   આગળની સ્લાઇડમાં વાંચો, જર્જરિત મહેલ બની ગયો આલીશાન હોટલ

  • બૃજરમા પેલેસ હોટલ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બૃજરમા પેલેસ હોટલ

  • બૃજરમા પેલેસ હોટલમાં આવેલી હાથેથી બનેલી લિફ્ટનું મશીન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બૃજરમા પેલેસ હોટલમાં આવેલી હાથેથી બનેલી લિફ્ટનું મશીન

  • બૃજરમા પેલેસ હોટલમાંથી ઘાટનો નજારો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બૃજરમા પેલેસ હોટલમાંથી ઘાટનો નજારો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hotel Brijrama Palace in Varanasi PM Modi France President will take lunch there
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `