ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» હોસ્ટેલની બાળકીઓને ભૂત બનીને ડરાવતી હતી વોર્ડન| Hostel girls allege that Warden dresses up as ghost & molests them

    હોસ્ટેલની બાળકીઓને ભૂત બનીને ડરાવતી હતી વોર્ડન, સામે આવ્યું વિચિત્ર કારણ

    divyabhaskar.com | Last Modified - May 23, 2018, 10:52 AM IST

    વોર્ડન અને કોનસ્ટેબલનું અફેર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે
    • વોર્ડન પર ભૂત બનીને હોસ્ટેલની વિદ્યાર્થીઓને ડરાવવાનો આરોપ
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      વોર્ડન પર ભૂત બનીને હોસ્ટેલની વિદ્યાર્થીઓને ડરાવવાનો આરોપ

      મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં કસ્તુરબા ગાંધી સ્કૂલમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ વોર્ડન પર આરોપ લગાવ્યો છે કે, તે રાતે ભૂત બનીને અમને ડરાવે છે અને અમારી સાથે છેડતી કરે છે. વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે કે, વોર્ડન રાતે ભૂતની નકલ કરે છે અને ભૂતની જેમ કપડાં પહેલી લે છે. ત્યારપછી તે અમારી છેડતી પણ કરે છે. છોકરીઓના આ આરોપ પછી હોસ્ટેલના મેનેજમેન્ટમાં હોબાળો થઈ ગયો છે. ચારેય બાજુ આ હોસ્ટેલની ચર્ચા થઈ રહી છે. બીજી બાજુ વોર્ડન પૂનમ ભારતીનું કહેવું છે કે, તેની પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેસાથે જ તેણે અધિકારીઓને સીસીટીવી ફૂટેજ તપાસની પણ સત્યા સામે લાવવાની વાત કરી છે.

      છોકરીઓએ બીએસએ અને ડીએમને કરી ફરિયાદ

      - વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, તેમણે ઘણી વાર ફરિયાદ કરી હતી પરંતુ વોર્ડન ત્યારે તેમને જીવથી મારી દેવાની ધમકી પણ આપતી હતી. અંતે હિંમત ભેગી કરીને વિદ્યાર્થીનીઓએ બીએસએ અને ડીએમને ચિઠ્ઠી લખીને ઘટનાની જાણ કરીને સુરક્ષાની માગણી કરી હતી. તે પછી મંગળવારે વિદ્યાર્થીનીનઓ સ્કૂલમાં વોર્ડનનો ઘેરાવો કરીને હોબાળો કર્યો હતો. આમ, ઘટના લોકોની સામે આવ્યા પછી અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસની તપાસ હવે બીએસએ દ્વારા કરવામાં આવી છે અને પ્રાથમિક તપાસમાં વોર્ડનને દોષિત માનીને તેમને હટાવી દેવામાં આવ્યા છે. જોકે હજુ બાળકો થોડા ડરેલા છે.

      કસ્તુરબા ગાંધી વિદ્યાલયની હોસ્ટેલની ઘટના

      આ ઘટના ખરખૌદા બ્લોકમાં કસ્તૂરબા ગાંધી હોસ્ટેલની છે. અહી હોસ્ટેલમાં અંદાજે 100 જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે. છોકરીઓએ આરોપ લગાવ્યો છે કે વોર્ડન દ્વારા રાતના સમયમાં સ્કૂલના એક ગાર્ડને બોલાવીને તે બંને જણાં ભેગા થઈને તેમને ડરાવે છે.

      સામે આવ્યું ભૂતનું સત્ય

      અધિકારીઓની તપાસમાં સામે આવ્યું છે કે, ભૂતની વાતમાં વિદ્યાલયની વોર્ડન દોષિત જોવા મળી છે. આરોપ છે કે, થોડા દિવસ પહેલાં સુધી ખરખૌદા પોલીસ સ્ટેશનનો એક કોનસ્ટેબલનો વોર્ડન સાથે પરિચય થયો અને રાતે તે વોર્ડનને મળવા આવતો હતો. તેમની વચ્ચે અફેર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘણીવાર કોનસ્ટેબલના આવવાના કારણે પણ આ વિશે વિવાદ થયો હતો. આરોપ છે કે વોર્ડને બધાને ધમકી આપીને ચૂપ કરાવી દીધા હતા. વિદ્યાર્થીનીઓએ ખાવામાં દવા ભેળવવા , માર-ઝૂડ કરવા અને વોર્ડન દ્વારા કોનસ્ટેબલ સાથે મળીને છેડતી કરવાના ગંભીર આરોપ પણ લગાવ્યા છે. વોર્ડને આ વિશે ખુલાસો કરતા કહ્યું છે કે, મારી સામે કાવતરુ ઘડવામાં આવી રહ્યું છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

    • છોકરીઓએ બીએસએ અને ડીએમને કરી ફરિયાદ

    • આ હોસ્ટેલમાં 100 જેટલી વિદ્યાર્થીની ઓ રહે છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ હોસ્ટેલમાં 100 જેટલી વિદ્યાર્થીની ઓ રહે છે

    • કસ્તુરબા ગાંધી વિદ્યાલયની હોસ્ટેલની ઘટના

    • છોકરીઓને પહેલાં પણ ધમકાવીને ચૂપ કરાવી દેવામાં આવી હતી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      છોકરીઓને પહેલાં પણ ધમકાવીને ચૂપ કરાવી દેવામાં આવી હતી

    • હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ ખૂબ ડરી ગઈ છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ ખૂબ ડરી ગઈ છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હોસ્ટેલની બાળકીઓને ભૂત બનીને ડરાવતી હતી વોર્ડન| Hostel girls allege that Warden dresses up as ghost & molests them
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `