ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Hospital declared a man dead but he was alive govt hospital embarresed state

  દીકરાની મોતના શોકમાં ડૂબ્યો'તો પરિવાર, આ દરમિયાન આવ્યા ચોંકાવનારા ગુડ NEWS

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 03:47 PM IST

  જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ ભારદ્વાજ પરિવારના યુવાન દીકરા હિમાંશુને મૃત જાહેર કરીને શબને મોર્ચરીમાં રાખાવી દીધું
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નાગપુરની ન્યુરોન હોસ્પિટલમાં ઇલાજ પછી ડોક્ટરોએ હિમાંશુના પરિવારજનોને એમ કહીને પાછા મોકલ્યા કે હિમાંશુની હાલત ઘણી ખરાબ છે. તે બ્રેઇનડેડ થઇ ગયો છે.

   છિંદવાડા (મધ્યપ્રદેશ): સરકારી હોસ્પિટલોની ખરાબ સિસ્ટમે એકવાર ફરી રાજ્યને શરમજનક સ્થિતિમાં નાખી દીધું. છિંદવાડા જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ ભારદ્વાજ પરિવારના યુવાન દીકરા હિમાંશુને મૃત જાહેર કરીને શબને મોર્ચરીમાં રાખાવી દીધું. પરિવાર દીકરાની મોતનો શોક મનાવી રહ્યો હતો, તે દરમિયાન હોસ્પિટલમાંથી જ ચોંકાવનારી ખબર આવી કે, 'હિમાંશુના શ્વાસ ચાલી રહ્યા છે.' હોસ્પિટલના ચોથી કેટેગરીના એક કર્મચારીની સૂઝબૂઝથી આ વાતની જાણ થઇ શકી. તેણે શરીરમાં હલનચલન જોયું તો તરત જ ડોક્ટરને જાણ કરી અને હિમાંશુને વોર્ડમાં લઇ ગયો. ત્યારબાદ પરિવારજનો તેને લઇને નાગપુરના શ્યોરટેક હોસ્પિટલ પહોંચ્યા. અત્યારે ત્યાં હિમાંશુનો ઇલાજ ચાલી રહ્યો છે.

   બ્રેઇન ડેડ અને ગંભીર સ્થિતિ જણાવીને નાગપુરથી પાછા મોકલ્યા

   - નાગપુરની ન્યુરોન હોસ્પિટલમાં ઇલાજ પછી ડોક્ટરોએ હિમાંશુના પરિવારજનોને એમ કહીને પાછા મોકલ્યા કે હિમાંશુની હાલત ઘણી ખરાબ છે. તે બ્રેઇનડેડ થઇ ગયો છે. સોમવારે સવારે લગભગ 4 વાગે પરિવારજનો હિમાંશુને જિલ્લા હોસ્પિટલ લઇ આવ્યા. અહીંયા ડ્યુટી ડોક્ટર દિનેશ ઠાકુરે ચેકઅપ કરીને તેને મૃત જાહેર કરી દીધો. સવારે 4.15 વાગે હિમાંશુને જિલ્લા હોસ્પિટલની મોર્ચરીમાં રાખી દેવામાં આવ્યો.

   શું કહ્યું ડોક્ટરોએ?

   સવારે નાડી અને શ્વાસ નહોતા ચાલતા

   સવારે પરિવારજનો હિમાંશુને લઇને પહોંચ્યા હતા. ગાડીમાં જ તેની તપાસ કરવામાં આવી ત્યારે નાડી અને શ્વાસ નહોતા ચાલી રહ્યા. ત્યારબાદ તેને ડેડ જાહેર કરીને મોર્ચરીમાં મૂકી દીધો.

   - ડૉ. દિનેશ ઠાકુર (ડ્યુટી ડોક્ટર)

   આ સ્થિતિને કહે છે ટ્રાન્ઝિશનલ

   બ્રેઇનડેડની સ્થિતિમાં આવી પરિસ્થિતિ સર્જાય છે. તેને ટ્રાન્ઝિશનલ કહેવામાં આવે છે. તેમાં હૃદય અને નાડી કામ કરવાનું બંધ કરી દે છે, અને પછી ફરીથી શરૂ થઇ શકે છે. બ્રેઇનડેડ હોવા પર શરીરના અન્ય હિસ્સાઓ સાથે મગજનો સંપર્ક તૂટી જાય છે. આ કેસમાં પણ ટ્રાન્ઝિશનલ સ્થિતિ લાગી રહી છે.

   - ડૉ. સી.એસ. ગેડામ, ઇન્ચાર્જ સિવિલ સર્જન

   આગળની સ્લાઇડમાં વાંચો, પોસ્ટમોર્ટમ પહેલા કર્મચારીની સૂઝબૂઝથી પાછી ફરી પરિવારની આશાઓ

  • 30 વર્ષનો હિમાંશુ રવિવારે બપોરે મુઆરી હિંગળાજની પાસે સ્કોર્પિયો પલટવાથી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   30 વર્ષનો હિમાંશુ રવિવારે બપોરે મુઆરી હિંગળાજની પાસે સ્કોર્પિયો પલટવાથી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો.

   છિંદવાડા (મધ્યપ્રદેશ): સરકારી હોસ્પિટલોની ખરાબ સિસ્ટમે એકવાર ફરી રાજ્યને શરમજનક સ્થિતિમાં નાખી દીધું. છિંદવાડા જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ ભારદ્વાજ પરિવારના યુવાન દીકરા હિમાંશુને મૃત જાહેર કરીને શબને મોર્ચરીમાં રાખાવી દીધું. પરિવાર દીકરાની મોતનો શોક મનાવી રહ્યો હતો, તે દરમિયાન હોસ્પિટલમાંથી જ ચોંકાવનારી ખબર આવી કે, 'હિમાંશુના શ્વાસ ચાલી રહ્યા છે.' હોસ્પિટલના ચોથી કેટેગરીના એક કર્મચારીની સૂઝબૂઝથી આ વાતની જાણ થઇ શકી. તેણે શરીરમાં હલનચલન જોયું તો તરત જ ડોક્ટરને જાણ કરી અને હિમાંશુને વોર્ડમાં લઇ ગયો. ત્યારબાદ પરિવારજનો તેને લઇને નાગપુરના શ્યોરટેક હોસ્પિટલ પહોંચ્યા. અત્યારે ત્યાં હિમાંશુનો ઇલાજ ચાલી રહ્યો છે.

   બ્રેઇન ડેડ અને ગંભીર સ્થિતિ જણાવીને નાગપુરથી પાછા મોકલ્યા

   - નાગપુરની ન્યુરોન હોસ્પિટલમાં ઇલાજ પછી ડોક્ટરોએ હિમાંશુના પરિવારજનોને એમ કહીને પાછા મોકલ્યા કે હિમાંશુની હાલત ઘણી ખરાબ છે. તે બ્રેઇનડેડ થઇ ગયો છે. સોમવારે સવારે લગભગ 4 વાગે પરિવારજનો હિમાંશુને જિલ્લા હોસ્પિટલ લઇ આવ્યા. અહીંયા ડ્યુટી ડોક્ટર દિનેશ ઠાકુરે ચેકઅપ કરીને તેને મૃત જાહેર કરી દીધો. સવારે 4.15 વાગે હિમાંશુને જિલ્લા હોસ્પિટલની મોર્ચરીમાં રાખી દેવામાં આવ્યો.

   શું કહ્યું ડોક્ટરોએ?

   સવારે નાડી અને શ્વાસ નહોતા ચાલતા

   સવારે પરિવારજનો હિમાંશુને લઇને પહોંચ્યા હતા. ગાડીમાં જ તેની તપાસ કરવામાં આવી ત્યારે નાડી અને શ્વાસ નહોતા ચાલી રહ્યા. ત્યારબાદ તેને ડેડ જાહેર કરીને મોર્ચરીમાં મૂકી દીધો.

   - ડૉ. દિનેશ ઠાકુર (ડ્યુટી ડોક્ટર)

   આ સ્થિતિને કહે છે ટ્રાન્ઝિશનલ

   બ્રેઇનડેડની સ્થિતિમાં આવી પરિસ્થિતિ સર્જાય છે. તેને ટ્રાન્ઝિશનલ કહેવામાં આવે છે. તેમાં હૃદય અને નાડી કામ કરવાનું બંધ કરી દે છે, અને પછી ફરીથી શરૂ થઇ શકે છે. બ્રેઇનડેડ હોવા પર શરીરના અન્ય હિસ્સાઓ સાથે મગજનો સંપર્ક તૂટી જાય છે. આ કેસમાં પણ ટ્રાન્ઝિશનલ સ્થિતિ લાગી રહી છે.

   - ડૉ. સી.એસ. ગેડામ, ઇન્ચાર્જ સિવિલ સર્જન

   આગળની સ્લાઇડમાં વાંચો, પોસ્ટમોર્ટમ પહેલા કર્મચારીની સૂઝબૂઝથી પાછી ફરી પરિવારની આશાઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hospital declared a man dead but he was alive govt hospital embarresed state
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `