ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Brother Killed sisters lover in Mahendergarh, Haryana

  ભાઈએ પ્રેમીને સ્કૂલે બોલાવીને કરી હત્યા, હાથ પકડીને રડતી રહી પ્રેમિકા

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 04:41 PM IST

  11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી, આ એક ઓનર કિલીંગની ઘટના છે
  • ભાઈએ કરી બહેનના પ્રેમીની હત્યા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાઈએ કરી બહેનના પ્રેમીની હત્યા

   કનીના (મહેન્દ્રગઢ). મહેન્દ્રગઢના રામબાસ ગામમાં બુધવારે એક 11મા ધોરણના સ્ટુડન્ટની હત્યા કરી દેવામાં આવી. તેની પાછળ ઓનર કિલિંગ કારણ હોવાનું બહાર આવી રહ્યું છે. ઈસરાના ગામના મૃતકનું રામબાસ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે છોકરીના પરીવારે યુવકની હત્યા કરી દીધી. આ વાતની જાણ જ્યારે યુવતીને થઈ તો તે ઘટનાસ્થળે પહોંચી અને પ્રેમીનો હાથ પકડીને ચોધાર આંસૂએ રડવા લાગી. પોલીસે મામલો નોંધ્યો છે. બીજી તરફ, યુવતીને સેફ હાઉસ મોકલી દેવામાં આવી છે.

   શું છે સમગ્ર મામલો?

   - મૃતક પ્રદીપ (19)ના ભાઈ રણબીરે જણાવ્યું કે તેનો ભાઈ રામબાસ ગામની સરકારી સ્કૂલમાં 11મા ધોરણમાં ભણતો હતો.
   - બુધવાર સવારે ઘરેથી સ્કૂલે ગયો હતો. સ્કૂલમાં રામબાસ ગામના યુવક ગૌરવ, પ્રદીપને સ્કૂલથી બોલાવીને લાવ્યા.
   - તેઓ તેને કપૂરી ગામ તરફ ખેતરોમાં લઈ ગયા. ત્યાં પહેલાથી જ અમિત, રાહુલ તથા અન્ય યુવકોએ તેની ધારદાર હથિયાર અને લાઠી-ડંડાથી મારીને હત્યા કરી દીધી.
   - ઘટનાસ્થળેથી એક ડંડો જપ્ત કરવામાં આવ્યો છે.
   - રણબીરે જણાવ્યું કે બાળકો દ્વારા માહિતી મળતા તે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં પ્રદીપનું મોત થઈ ચૂક્યું હતું.

   આગળની સ્લાઇડમાં વાંચો, પોલીસ કહી રહી છે ઓનર કિલિંગ

  • પોલીસે આ ઘટનાને ઓનર કીલિંગ ગણાવી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે આ ઘટનાને ઓનર કીલિંગ ગણાવી

  • પ્રેમીનો હાથ પકડીને રોતી રહી પ્રેમીકા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમીનો હાથ પકડીને રોતી રહી પ્રેમીકા

  • પોલીસે તપાસ શરૂ કરી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે તપાસ શરૂ કરી

  • 11માં ધોરણમાં ભણતો હતો વિદ્યાર્થી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   11માં ધોરણમાં ભણતો હતો વિદ્યાર્થી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Brother Killed sisters lover in Mahendergarh, Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `