ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Jhabua: Bhagoria mela attaracts foreign tourists during Holi

  અહીં હોળી પર પાન ખવડાવી થાય છે પ્રેમનો એકરાર, ભાગીને કરે છે લગ્ન

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 03:07 PM IST

  એકબીજાને પસંદ કર્યા બાદ ઘરથી ભાગી જાય છે, જ્યારે પરિવાર માને ત્યારે જ આવે છે ઘરે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઝાબુઆ (ઈન્દોર). હોળીના અવસરે મધ્યપ્રદેશના નિમાડમાં ફેમસ ભગોરિયા મેળો વર્લ્ડ ફેમસ છે. આ ભીલ અને ભીલાલા આદિવાસીઓની પ્રેમ અને લગ્ન સાથે જોડાયેલો પારંપરિક મેળો છે. ભગોરિયા મેળામાં ટૂરિસ્ટોની ભરમાર રહે છે. આ મેળો એ વાતને કારણે પણ ફેમસ છે કે તેને મેળામાં છોકરાઓ છોકરીઓને પાન ખવડાવીને પોતાનો પ્રેમનો એકરાર કરે છે અને લગ્ન માટે પોતાની વાત રજૂ કરે છે. સાથોસાથ વિદેશીઓ આવવાના કારણે અહીં વિદેશી દારૂ પણ ઘણી માત્રામાં મળે છે જેના કારણે અહીં યુવા-યુવતીઓ પણ અંગ્રેજી દારૂ પીતા જોવા મળે છે.

   આવી રીતે કરે છે પ્રેમનો એકરાર

   - ઢોલ-માંડલની થાપ પર તૈયાર થઈને યુવા મેળામાં આવે છે. આદિવાસી યુવતીઓ પણ રંગબેરંગી કપડાઓમાં તૈયાર થઈને પહોંચે છે.
   - યુવકો મનપસંદ હમસફર શોધે છે. તલાશ પૂરી થતા તેઓ યુવતીને પાન ખવડાવે છે.
   - ફેસ્ટિવલ દરમિયાન યુવકો જે યુવતીને ચાહે છે તેના ચહેરા પર રેડ પાઉડર લગાવે છે અને જો યુવતીને આ સંબંધ મંજૂર છે તો તે યુવકને પણ તે જ પાઉડર લગાવે છે. ત્યારબાદ બંને ભાગી જાય છે.
   - પરંતુ જો પહેલા ચાન્સમાં યુવતી રાજી ન થાય તો યુવકને તેને મનાવવા માટે વધુ પ્રયાસ કરવા પડે છે.
   - ભાગવાના કારણે જ તેને 'ભગોરિયા પર્વ' કહેવામાં આવે છે.
   - તેના થોડા દિવસો બાદ આદિવાસી સમાજ તેમને પતિ-પત્નીનો દરજ્જો આપે છે.

   આવી રીતે શરૂ થયો ભગોરિયા મેળો

   - એવી માન્યતા છે કે, ભગોરિયાની શરૂઆત રાજા ભોજના સમયથી થઈ હતી. તે સમયે બે ભીલ રાજાઓ કાસૂમાર અને બાલૂને પોતાની રાજધાની ભગોરમાં મેળાનું આયોજન કરવાનું શરૂ કર્યું.
   - ધીમે-ધીમે આસપાસના ભીલ રાજાઓ પણ તેનું અનુકરણ કરવા લાગ્યા, જેના કારણે હાટ અને મેળાને ભગોરિયા કહેવાનું ચલણ બની ગયું. જોકે, આ વિશે લોકો એકમત નથી.
   - બીજી તરફ, ભીલ જનજાતિમાં દહેજનો રિવાજ ઉલટો છે. અહીં કન્યાની જગ્યાએ વર દહેજ આપે છે. આ દહેજથી બચવા માટે જ ભગોરિયા પરંપરાનો જન્મ થયો હતો.

   ભગોરિયા મેળાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • એકબીજાને પાન ખવડાવી પ્રેમનો એકરાર કરવામાં આવે છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   એકબીજાને પાન ખવડાવી પ્રેમનો એકરાર કરવામાં આવે છે.

  • એક બીજાને પસંદ કર્યા બાદ યુવક-યુવતી ઘર છોડીને ભાગી જતા હોવાથી મેળાનું નામ ભગોરિયા મેળો પડ્યું.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક બીજાને પસંદ કર્યા બાદ યુવક-યુવતી ઘર છોડીને ભાગી જતા હોવાથી મેળાનું નામ ભગોરિયા મેળો પડ્યું.

   ઝાબુઆ (ઈન્દોર). હોળીના અવસરે મધ્યપ્રદેશના નિમાડમાં ફેમસ ભગોરિયા મેળો વર્લ્ડ ફેમસ છે. આ ભીલ અને ભીલાલા આદિવાસીઓની પ્રેમ અને લગ્ન સાથે જોડાયેલો પારંપરિક મેળો છે. ભગોરિયા મેળામાં ટૂરિસ્ટોની ભરમાર રહે છે. આ મેળો એ વાતને કારણે પણ ફેમસ છે કે તેને મેળામાં છોકરાઓ છોકરીઓને પાન ખવડાવીને પોતાનો પ્રેમનો એકરાર કરે છે અને લગ્ન માટે પોતાની વાત રજૂ કરે છે. સાથોસાથ વિદેશીઓ આવવાના કારણે અહીં વિદેશી દારૂ પણ ઘણી માત્રામાં મળે છે જેના કારણે અહીં યુવા-યુવતીઓ પણ અંગ્રેજી દારૂ પીતા જોવા મળે છે.

   આવી રીતે કરે છે પ્રેમનો એકરાર

   - ઢોલ-માંડલની થાપ પર તૈયાર થઈને યુવા મેળામાં આવે છે. આદિવાસી યુવતીઓ પણ રંગબેરંગી કપડાઓમાં તૈયાર થઈને પહોંચે છે.
   - યુવકો મનપસંદ હમસફર શોધે છે. તલાશ પૂરી થતા તેઓ યુવતીને પાન ખવડાવે છે.
   - ફેસ્ટિવલ દરમિયાન યુવકો જે યુવતીને ચાહે છે તેના ચહેરા પર રેડ પાઉડર લગાવે છે અને જો યુવતીને આ સંબંધ મંજૂર છે તો તે યુવકને પણ તે જ પાઉડર લગાવે છે. ત્યારબાદ બંને ભાગી જાય છે.
   - પરંતુ જો પહેલા ચાન્સમાં યુવતી રાજી ન થાય તો યુવકને તેને મનાવવા માટે વધુ પ્રયાસ કરવા પડે છે.
   - ભાગવાના કારણે જ તેને 'ભગોરિયા પર્વ' કહેવામાં આવે છે.
   - તેના થોડા દિવસો બાદ આદિવાસી સમાજ તેમને પતિ-પત્નીનો દરજ્જો આપે છે.

   આવી રીતે શરૂ થયો ભગોરિયા મેળો

   - એવી માન્યતા છે કે, ભગોરિયાની શરૂઆત રાજા ભોજના સમયથી થઈ હતી. તે સમયે બે ભીલ રાજાઓ કાસૂમાર અને બાલૂને પોતાની રાજધાની ભગોરમાં મેળાનું આયોજન કરવાનું શરૂ કર્યું.
   - ધીમે-ધીમે આસપાસના ભીલ રાજાઓ પણ તેનું અનુકરણ કરવા લાગ્યા, જેના કારણે હાટ અને મેળાને ભગોરિયા કહેવાનું ચલણ બની ગયું. જોકે, આ વિશે લોકો એકમત નથી.
   - બીજી તરફ, ભીલ જનજાતિમાં દહેજનો રિવાજ ઉલટો છે. અહીં કન્યાની જગ્યાએ વર દહેજ આપે છે. આ દહેજથી બચવા માટે જ ભગોરિયા પરંપરાનો જન્મ થયો હતો.

   ભગોરિયા મેળાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • દહેજપ્રથાથી બચવા માટે ભગોરિયા મેળાનું પ્રચલન વધ્યું.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દહેજપ્રથાથી બચવા માટે ભગોરિયા મેળાનું પ્રચલન વધ્યું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Jhabua: Bhagoria mela attaracts foreign tourists during Holi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `