ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Himachal: The car of Depth fell into a 150-foot pond, 8 dead

    હિમાચલ: તીર્થયાત્રીઓની કાર 150 ફૂટની ખાઇમાં પડી જતા 8નાં મોત

    DivyaBhaskar.com | Last Modified - Mar 03, 2018, 08:44 AM IST

    ગાડીમાં 9 લોકો સવાર હતા જેમાંથી 8ના મોત થઇ ગયા છે.1ની હાલત ગંઘીર છે.
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      અમૃતસર: હિમાચલના વિલાસપૂર જિલ્લાના સ્વારઘાટમાં એક કાર ખાઇમાં પડી ગઇ છે. કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે, તમામ મૃતકો અમૃતસરના રહેવાસી છે. તમામ યાત્રીઓ રજાઓ માણવા માટે હિમાચલમાં આવેલા મણિકર્ણ સાહેબના ગુરૂદ્વારેથી આનંદપૂર સાહેબનો વિસ્તાર જોવા માટે જઇ રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની છે. ગાડીમાં 9 લોકો સવાર હતા જેમાંથી 8ના મોત થઇ ગયા છે. જ્યારે 1ની હાલત ગંઘીર છે.

      પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ અમૃતસરના 9 લોકો હોળીની રજાઓ માટે મંગળવારે હિમાચલના મણિકર્ણ સાહેબના ગુરૂદ્વારે જઇ રહ્યા હતા. તે દરમિયાન આનંદપૂર આવતા ગુરૂવારે રાત્રે 10:30 વાગે સ્વારઘાટ પાસે 150 ફૂટ ઉંડી ખાઇમાં પડી ગઇ હતી, આટલી ઉંચાઇથી ગાડી ખાઇમાં ખાબકવાના કારણે ગાડીનો કુચ્ચો થઇ ગયો હતો. જેમાંથી એક જ વ્યક્તિને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે તેની પણ હાલત ગંભીર છે. મોતને ભેટેલા તમામની ઉમર 25થી35 વર્ષની છે.

      વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Himachal: The car of Depth fell into a 150-foot pond, 8 dead
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `