ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» હિમાચલ પ્રદેશમાં બસ ખાઈમાં પડી | Himachal Pradesh bus accident 6 people died serval injured in it

  હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં બસ ખાઈમાં પડી, 7 લોકોનાં મોત

  Divyabhaskar.com | Last Modified - May 13, 2018, 06:05 PM IST

  દૂર્ઘટના સિરમૌર જિલ્લાના સનૌરાની પાસે થઈ છે. યાત્રિકોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પડી હતી.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બચૈાવ કામગીરી અને ઘાયલોને હોસ્પિટલની જવાબદારી કરવામાં આવી છે

   શિમલાઃ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં રવિવારે એક બસ ખાઈમાં પડી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યાં છે. તો અનેક લોકો ઘાયલ થયાં છે. પોલીસ અને સુરક્ષા દળના જવાનો બચાવ કાર્ય કરી રહ્યાં છે.

   બસ અનિયંત્રિત થતાં સર્જાઈ દૂર્ઘટના

   - એજન્સીના જણાવ્યા મુજબ આ દૂર્ઘટના સિરમૌર જિલ્લાના સનૌરાની પાસે થઈ છે. યાત્રિકોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પડી હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

   32 દિવસ પહેલાં દૂર્ઘટનામાં થઈ હતી 30 લોકોની મોત

   - આ પહેલાં 10 એપ્રિલે હિમાચલના કાંગડાના નૂરપુરમાં સ્કૂલ બસ દૂર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેના કારણે 30 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાંથી 27 બાળકો, બે ટીચર અને એક ડ્રાઈવર સામેલ હતો. બસમાં કુલ 37 લોકો સવાર હતા.
   - સાંકડા રસ્તામાં એક બાઈકવાળાને સાઈડ આપતાં સમયે બસ અનિયંત્રિત થઈને 200 ફુટ ઊંડી ખીણમાં પડી હતી.

   પ્રદેશમાં થયેલા અત્યારસુધીની મોટી દૂર્ઘટનાઓ

   - એપ્રિલ 2011: ચંબામાં બસ પડતાં 32 લોકોનાં મોત
   - સપ્ટેમ્બર 2011: કાંગડામાં બસ દૂર્ઘટના થતાં 34નાં મોત
   - ઓગસ્ટ, 2012: ચંબામાં બસ પડતાં 47નાં મોત
   - એપ્રિલ 2017: શિમલા જિલ્લાના ગુમ્મામાં બસ ખાબકતાં 46નાં મોત
   - મે, 2017: મંડીમાં વ્યાસ નદીમાં બસ પડતાં 16નાં મોત
   - જુલાઈ, 2017: રામપુરમાં બસ પડતાં 20નાં મોત
   - એપ્રિલ, 2018: કાંગડામાં બસ દૂર્ઘટનામાં 27 બાળકો સહિત 30નાં મોત

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • યાત્રિકોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પડી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યાત્રિકોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પડી હતી

   શિમલાઃ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં રવિવારે એક બસ ખાઈમાં પડી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યાં છે. તો અનેક લોકો ઘાયલ થયાં છે. પોલીસ અને સુરક્ષા દળના જવાનો બચાવ કાર્ય કરી રહ્યાં છે.

   બસ અનિયંત્રિત થતાં સર્જાઈ દૂર્ઘટના

   - એજન્સીના જણાવ્યા મુજબ આ દૂર્ઘટના સિરમૌર જિલ્લાના સનૌરાની પાસે થઈ છે. યાત્રિકોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પડી હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

   32 દિવસ પહેલાં દૂર્ઘટનામાં થઈ હતી 30 લોકોની મોત

   - આ પહેલાં 10 એપ્રિલે હિમાચલના કાંગડાના નૂરપુરમાં સ્કૂલ બસ દૂર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેના કારણે 30 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાંથી 27 બાળકો, બે ટીચર અને એક ડ્રાઈવર સામેલ હતો. બસમાં કુલ 37 લોકો સવાર હતા.
   - સાંકડા રસ્તામાં એક બાઈકવાળાને સાઈડ આપતાં સમયે બસ અનિયંત્રિત થઈને 200 ફુટ ઊંડી ખીણમાં પડી હતી.

   પ્રદેશમાં થયેલા અત્યારસુધીની મોટી દૂર્ઘટનાઓ

   - એપ્રિલ 2011: ચંબામાં બસ પડતાં 32 લોકોનાં મોત
   - સપ્ટેમ્બર 2011: કાંગડામાં બસ દૂર્ઘટના થતાં 34નાં મોત
   - ઓગસ્ટ, 2012: ચંબામાં બસ પડતાં 47નાં મોત
   - એપ્રિલ 2017: શિમલા જિલ્લાના ગુમ્મામાં બસ ખાબકતાં 46નાં મોત
   - મે, 2017: મંડીમાં વ્યાસ નદીમાં બસ પડતાં 16નાં મોત
   - જુલાઈ, 2017: રામપુરમાં બસ પડતાં 20નાં મોત
   - એપ્રિલ, 2018: કાંગડામાં બસ દૂર્ઘટનામાં 27 બાળકો સહિત 30નાં મોત

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હિમાચલ પ્રદેશમાં બસ ખાઈમાં પડી | Himachal Pradesh bus accident 6 people died serval injured in it
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top