સીડિઓ ઉપરથી લપસ્યા હિલેરી, મિત્રો સાથ આપી આ રીતે સંભાળ્યા

માંડૂમાં ભ્રમણ દરમિયાન પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિટંનની પત્ની હિલેરી ક્લિંટન લપસી ગયા હતા

divyabhaskar.com | Updated - Mar 13, 2018, 03:09 PM
સીડિઓ ઉપરથી લપસ્યા હિલેરી
સીડિઓ ઉપરથી લપસ્યા હિલેરી

જામા મસ્જિદથી ઉતરીને હોશંગશાહના મકબરા તરફ જતી વખતે પગથિયા પર તેમનું સંતુલન બગડી ગયું, ત્યારે સાથે ચાલી રહેલા ટૂર એડવાઇઝર અને સિક્યુરિટી એજન્સીના સભ્યોએ તેમને સંભાળી લીધા. તેમને પહેરેલા સેન્ડલ કઢાવડાવ્યા.

ધાર (મધ્યપ્રદેશ): માંડૂ ટૂશ્ર પર આવેલા પૂર્વ અમેરિકા રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન લપસી પડ્યા. ઘટના સોમવાર બપોરે 1.08 વાગ્યે થઈ. જામા મસ્જિદથી ઉતરીને હોશંગશાહના મકબરા તરફ જતી વખતે પગથિયા પર તેમનું સંતુલન બગડી ગયું, ત્યારે સાથે ચાલી રહેલા ટૂર એડવાઇઝર અને સિક્યુરિટી એજન્સીના સભ્યોએ તેમને સંભાળી લીધા. તેમને પહેરેલા સેન્ડલ કઢાવડાવ્યા. પછી સહારો આપીને પગથિયા ઉતરવામાં મદદ કરી. પગથિયા પૂરા થતાં ફરીથી સેન્ડલ પહેરાવ્યા. આ તસવીરો, ફોટોગ્રાફર માંડૂમાં ઓમપ્રકાશ મંડવાલે ક્લિક કરી.

માંડૂ ફરવા માટે ગયા હતા હિલેરી


- મૂળે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પત્ની અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સોમવારે મહેશ્વરથી માંડૂ પહોંચ્યા. તેઓએ જ્યારે ઐતિહાસિક મહેલોમાં અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન અને ટેરેસ સ્વિમિંગ પૂલ જોયા તો હેરાન થઈ ગયા.
- તેઓ સોમવાર બપોરે 12.05 વાગ્યે માંડૂ આવ્યા અને 2.30 વાગ્યે પરત આવી ગયા. આ દરમિયાન તેઓએ જહાજ મહલ, હિન્ડોલા મહલ, ચંપા બાવડી, જામા મસ્જિદઘ હોશંગશાહનો મકબરો જોયા. ગાઇડ વિશ્વનાથ તિવારીએ તેમને માંડૂના સ્મારકોના ઈતિહાસની જાણકારી આપી.

હિલેરીએ ક્યાં લીધું શાહી ભોજ?


- તારાપુર ગેટની પાસે એક પહાડીના કિનારે પર તેમને ટેરા કોટાની હટમાં શાહી ભોજ કરાવવામાં આવ્યું. તેના માટે સમગ્ર ભોજન, શાહી બેઠક વ્યવસ્થાના સંસાધન, સ્પોટ સર્વિસના કર્મચારી સહિત બધું જ એક વાહનમાં મહેશ્વરથી અહલ્યા ફોર્ટ તરફ લાવવામાં આવ્યુ;.
- ભોજનમાં ડ્રિન્ક્સ, આઇસ્ક્રીમ, સૂપ અને અનેક ડિશ પીરસવામાં આવી.

હિલેરીની સુરક્ષાને લઈ શું વ્યવસ્થા કરવામાં આવી?


હિલેરીના પહોંચવાના પહેલા જ અમેરિકન સુરક્ષા એજન્સીના મેમ્બર્સ માંડૂ પહોંચ્યા.
- તેઓએ જહાજ મહલ પરિસરનું ચેકિંગ કર્યું. હિલેરીના આવવાના સમાચાર પર ભીડ એકત્ર થઈ ગઈ, જેને કારણે સુરક્ષા એજન્સીએ ચિંતા વ્યક્ત કરી તો હિલેરીના ભ્રમણ દરમિયાન કેટલાક પસંદગીના લોકોને જ સાથે જવાની મંજૂરી મળી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

મિત્રોએ હિલેરીને સંભાળ્યા
મિત્રોએ હિલેરીને સંભાળ્યા
હિલેરીના સેન્ડલ કઢાવીને તેમને સહારો આપીને ચાલવામાં મદદ કરી
હિલેરીના સેન્ડલ કઢાવીને તેમને સહારો આપીને ચાલવામાં મદદ કરી
ટેરા કોટાની હટમાં શાહી ભોજ કરાવવામાં આવ્યું
ટેરા કોટાની હટમાં શાહી ભોજ કરાવવામાં આવ્યું
X
સીડિઓ ઉપરથી લપસ્યા હિલેરીસીડિઓ ઉપરથી લપસ્યા હિલેરી
મિત્રોએ હિલેરીને સંભાળ્યામિત્રોએ હિલેરીને સંભાળ્યા
હિલેરીના સેન્ડલ કઢાવીને તેમને સહારો આપીને ચાલવામાં મદદ કરીહિલેરીના સેન્ડલ કઢાવીને તેમને સહારો આપીને ચાલવામાં મદદ કરી
ટેરા કોટાની હટમાં શાહી ભોજ કરાવવામાં આવ્યુંટેરા કોટાની હટમાં શાહી ભોજ કરાવવામાં આવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App