ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Hema Malinis convoy dropped in front of the tree

  હેમા માલિનીનો આબાદ બચાવ: તોફાનથી કાફલા સામે પડ્યું ઝાડ

  DivyaBhaskar.com | Last Modified - May 14, 2018, 10:55 AM IST

  ડ્રાઈવરે સમયસૂચકતાથી ઝાડ ગાડી સાથે ટકરાએ તે પહેલા જ બ્રેક મારી દીધા હતા
  • સભા સંબોધિત કરી પરત ફરતા બની ઘટના- ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સભા સંબોધિત કરી પરત ફરતા બની ઘટના- ફાઈલ

   દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં વંટોલા અને તોફાનનો કબજો છે, જેમાં કેટલાક લોકોના મોત નીપજ્યા છે. ત્યારે ભાજપ સાંસદ હેમા માલિની પણ બાલ બાલ બચ્યા છે. મળતી માહિતિ મુજબ હેમા એક ગામમાં સભા સંબોધિત કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમના કાફલા સામે એકાએક ઝાડ ધરાશાયી થયું હતું. ડ્રાઈવરે સમયસૂચકતાથી ઝાડ ગાડી સાથે ટકરાએ તે પહેલા જ બ્રેક મારી દીધા હતા. જેથી હેમામાલિની બાલ-બાલ બચ્યા હતા. સુરક્ષાકર્મીઓ અને કાર્યકર્તાઓ દ્ગારા રસ્તા પરથી ઝાડ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   ઘટના સંબંધિત્ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  • ડ્રાઈવરે બ્રેક મારતા અકસ્માત ટળ્યો- ફાઈલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડ્રાઈવરે બ્રેક મારતા અકસ્માત ટળ્યો- ફાઈલ

   દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં વંટોલા અને તોફાનનો કબજો છે, જેમાં કેટલાક લોકોના મોત નીપજ્યા છે. ત્યારે ભાજપ સાંસદ હેમા માલિની પણ બાલ બાલ બચ્યા છે. મળતી માહિતિ મુજબ હેમા એક ગામમાં સભા સંબોધિત કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેમના કાફલા સામે એકાએક ઝાડ ધરાશાયી થયું હતું. ડ્રાઈવરે સમયસૂચકતાથી ઝાડ ગાડી સાથે ટકરાએ તે પહેલા જ બ્રેક મારી દીધા હતા. જેથી હેમામાલિની બાલ-બાલ બચ્યા હતા. સુરક્ષાકર્મીઓ અને કાર્યકર્તાઓ દ્ગારા રસ્તા પરથી ઝાડ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

   ઘટના સંબંધિત્ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hema Malinis convoy dropped in front of the tree
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top