ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Heavy Rain lashes in Mumbai streets water logged in several parts of city

  મુંબઈ: ભારે વરસાદથી રસ્તા પર ભરાયા પાણી, ટ્રાફિકમાં ફસાયા લોકો

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 05:12 PM IST

  મુંબઈમાં ગુરૂવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન ઘણી ખરાબ રીતે અસર પામ્યું છે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈમાં ચોમાસું ફૂલ ફ્લેજમાં

   મુંબઈ: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું એક દિવસ પહેલા શનિવારે મુંબઈ પહોંચી ગયું છે. પહેલા 10 જૂન સુધીમાં તેના પહોંચવાનો અંદાજ હતો. હવામાન વિભાગે કહ્યું કે 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. શનિવારે પણ શહેરમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાને કારણે ટ્રાફિક પર અસર પડ્યો. કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી અને કેટલીક મોડી ચાલી રહી છે. લોકલ ટ્રેન પર પણ સાધારણ અસર થઇ. ટ્રેનો 10થી 12 મિનિટ મોડી ચાલી રહી છે. જોકે હવામાન વિભાગે શનિવારે ભારે વરસાદની ચેતવણી આપી છે. તેના કારણે બીએમસીએ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. તટીય વિસ્તારોમાં નૌસેનાના જવાનોને તહેનાત કરી દીધા છે.

   હવામાન વિભાગે કહ્યું- જરૂર હોય તો જ ઘરેથી નીકળો

   - મુંબઈ અને તેની નજીકના વિસ્તારોમાં છેલ્લાં 24 કલાકથી અટકી-અટકીને વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની ચેતવણી પછી બીએમસીએ દાવો કર્યો છે કે મુંબઈમાં આ વખતે ક્યાંય પણ પાણીનો ભરાવો નહીં થાય.

   - તે પછી પણ નીચાણવાળા વિસ્તારો જેવાંકે માહિમ, જોગેશ્વરીમાં રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઇ ગયા છે.

   - ઇન્ડિય મિટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના અજય કુમારે જણાવ્યું, "આગામી બે દિવસોમાં મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. અમે તમામ એજન્સીઓ અને માછીમારોને ભારે વરસાદની ચેતવણી આપી દીધી છે. લોકોને જરૂરી હોય તો જ ઘરેથી બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે."

   ભાયખલા પોલીસ સ્ટેશનમાં ભરાયા પાણી

   - મુંબઈના હિંદમાતા, ભાયખલા, સાયન અને એલફિન્સ્ટન વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને પરેશાની થઇ રહી છે. રસ્તાઓ પર પાણી ભરાયા હોવાને કારણે, નાના વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ભાયખલા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે. લોકલ સ્ટેશનો પર પાણી ભરાઇ જતા યાત્રીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

   - ભારે વરસાદની આશંકાને કારણે NDRFની ટીમો મુંબઈના હિંદમાતા સહિત ઘણા રેલવે સ્ટેશન પર તહેનાત કરવામાં આવી છે.

   નવી મુંબઈમાં ઝાડ પડ્યું, લોકોને રસ્તા પર ગાડીઓ નહીં ઊભી રાખવાની સલાહ

   - નવી મુંબઈમાં એક કાર પર ઝાડ પડ્યું. કોઇના ઘાયલ હોવાના સમાચાર નથી.

   - મુંબઈ પોલીસે રસ્તા પર લોકોને પોતાની ગાડીઓ ઊભી ન રાખવાની અપીલ કરી છે. રસ્તાઓ પર પાણી ભરાઇ જવાથી ગાડીઓને નુકસાન થઇ શકે છે.

   મુંબઈ: પટેલ ચેમ્બર્સમાં ભીષણ આગ, ફાયર ફાઈટરના 2 કર્મચારી ઘાયલ

   આગળની સ્લાઇડ્સમાં જુઓ મુંબઈમાં પડી રહેલા મૂશળધાર વરસાદની તસવીરો

  • ભારે વરસાદને પગલે બીએમસીએ કર્મચારીઓની રજાઓ રદ કરી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે વરસાદને પગલે બીએમસીએ કર્મચારીઓની રજાઓ રદ કરી.

  • ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા.

  • મુંબઈના માહિમ વિસ્તારનું દ્રષ્ય.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈના માહિમ વિસ્તારનું દ્રષ્ય.

  • મુંબઈ મરીન ડ્રાઇવ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈ મરીન ડ્રાઇવ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Heavy Rain lashes in Mumbai streets water logged in several parts of city
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `