ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકના તટીય જિલ્લા મેંગલોર અને ઉડુપ્પીમાં મંગળવારે લગભગ 9 કલાક મૂશળધાર વરસાદ પડ્યો |Monsoon sets in over Kerala heavy rain likely in coastal

  હવામાન ખાતાનો પુનરોચ્ચારઃ સામાન્ય રહેશે ચોમાસુ, વાયવ્યમાં 100% વરસાદ

  Divyabhaskar.com | Last Modified - May 30, 2018, 08:47 PM IST

  કર્ણાટકના તટીય જિલ્લો મેંગલોર અને ઉડુપ્પીમાં મંગળવારે લગભગ 9 કલાક મૂશળધાર વરસાદ પડ્યો, પરિણામે પૂર જેવી સ્થિતિ બની.
  • હવામાન વિભાગ મુજબ આ વરસાદ મેકુન તોફાનની અસરના કારણે થઈ રહ્યો છે, ભારે વરસાદના પગલે NDRFની ટીમને રાહત અને બચાવના કામે લાગ્યાં
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવામાન વિભાગ મુજબ આ વરસાદ મેકુન તોફાનની અસરના કારણે થઈ રહ્યો છે, ભારે વરસાદના પગલે NDRFની ટીમને રાહત અને બચાવના કામે લાગ્યાં

   નવી દિલ્હીઃ હવામાન વિભાગે તેના આખરી પૂર્વાનુમાનમાં પણ ચોમાસુ સતત ત્રીજા વર્ષે સામાન્ય રહેવાની વાત કરી છે. જોકે, દક્ષિણ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાનું અનુમાન છે. મધ્ય-પશ્ચિમ ભારતમાં ચોમાસુ 8થી 15 દિવસમાં પહોંચવાનું અનુમાન છે. દેશના ઉત્તર અને પશ્ચિમી ભાગોમાં સારો વરસાદ થવાની આશા છે. લોંગ પીરિયડ એવરેજમાં 97 ટકા વરસાદ થવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે લોંગ પીરિયડ એવરેજમાં 97થી 104 ટકાની વચ્ચેના વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. આ અગાઉ એપ્રિલમાં જાહેર થયેલા અનુમાનમાં પણ હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની વાત કરી હતી.

   આ વિસ્તારોમાં આટલા ટકા વરસાદનું અનુમાન

   મોસમ વિભાગે જણાવ્યું છે કે દેશમાં ચોમાસાનો વરસાદ 97 ટકા રહેવાનું અનુમાન છે. જુલાઇમાં લોંગ પીરિયડ એવરેજના 101 ટકા અને ઓગસ્ટમાં 04 ટકા વરસાદનું અનુમાન છે.

   ક્ષેત્ર વરસાદ
   ઉત્તર-પશ્ચિમ 100%
   મધ્ય ભારત 99%
   દક્ષિણ 95%
   ઉત્તર-પૂર્વ 93%

   ચોમાસાએ કેરળને કવર કર્યું, કર્ણાટક-તામિલનાડુ તરફ આગળ વધ્યું

   - દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આ વરસે 3 દિવસ વહેલુ કેરળમાં પહોંચ્યું છે. તે લગભગ આખા કેરળને કવર કરી ચૂક્યું છે. ચોમાસુ હવે કર્ણાટકના તટિય ક્ષેત્રો તરફ તામિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે.

   મેંગલોર-ઉડુપ્પીમાં પડ્યો 9 કલાક વરસાદ, સર્જાઈ પૂર જેવી સ્થિતિ

   કર્ણાટકના તટીય જિલ્લો મેંગલોર અને ઉડુપ્પીમાં મંગળવારે લગભગ 9 કલાક મૂશળધાર વરસાદ પડ્યો, પરિણામે ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ ગૃહ મંત્રાલયે NDRFની ટીમને રાહત અને બચાવના કામે લગાવ્યાં છે. હવામાન વિભાગ મુજબ આ મોનસૂન પૂર્વનો વરસાદ છે. આ વિસ્તારોમાં બુધવારે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

   સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ, સ્કૂલોમાંથી રજા અપાઈ

   - હવામાન વિભાગ મુજબ આ વરસાદ મેકુન તોફાનની અસરના કારણે થઈ રહ્યો છે.
   - નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
   - બુધવારે વરસાદની ચેતવણીને જોતાં મેંગલોર અને ઉડુપ્પીમાં સ્કૂલોમાંથી રજા આપવામાં આવી છે. તો મોટા ભાગની બજારો પણ બંધ છે.

   મોદીએ અધિકારીઓ સાથે વાત કરી

   - કર્ણાટકમાં થયેલાં ભારે વરસાદ બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું. તેઓએ લખ્યું કે, "કર્ણાટકના અલગ અલગ વિસ્તારો વરસાદથી પ્રભાવિત થનારા તમામ લોકોની સુરક્ષા અને યોગ્ય રહે તેવી પ્રાર્થના કરુ છું. અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમને પ્રભાવિત વિસ્તારોમાં શક્ય હોય તેટલી મદદ પહોંચાડવાનું કહ્યું છે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • બુધવારે વરસાદની ચેતવણીને જોતાં મેંગલોર અને ઉડુપ્પીમાં સ્કૂલોમાંથી રજા આપવામાં આવી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુધવારે વરસાદની ચેતવણીને જોતાં મેંગલોર અને ઉડુપ્પીમાં સ્કૂલોમાંથી રજા આપવામાં આવી

  • કર્ણાટકના ઉડુપ્પીમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકના ઉડુપ્પીમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે

  • કેરળમાં મોનસૂનનું 3 દિવસ પહેલાં થયું આગમન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરળમાં મોનસૂનનું 3 દિવસ પહેલાં થયું આગમન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકના તટીય જિલ્લા મેંગલોર અને ઉડુપ્પીમાં મંગળવારે લગભગ 9 કલાક મૂશળધાર વરસાદ પડ્યો |Monsoon sets in over Kerala heavy rain likely in coastal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `