ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Hearing of Impeachment motion against CJI Deepak Mishra in SC on Congress petition

  CJI વિરૂદ્ધ મહાભિયોગ પર કોંગ્રેસને 'સુપ્રીમ' ઝટકો, પરત ખેંચી અરજી

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 03:37 PM IST

  પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે મંગળવારે સુનાવણી કરશે
  • ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મોડી સાંજે બેંચ અને તેના પાંચ જજોની પસંદગી કરી લીધી છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મોડી સાંજે બેંચ અને તેના પાંચ જજોની પસંદગી કરી લીધી છે. (ફાઇલ)

   નવી દિલ્હી: ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને રાજ્યસભાના ચેરમેન દ્વારા ફગાવવા અંગેના મુદ્દે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. જે બાદ 5 જજની બંધારણિય પીઠે તેને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. મહાભિયોગના પ્રસ્તાવને વેંકૈયા નાયડૂએ રદ કરવાની અરજી ત્યારે પાછી ખેંચી, જ્યારે 5 જજની પીઠે બંધારણિય પીઠના ગઠનને લઈને પ્રશાસનિક ઓર્ડરની કોપ શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતાં પ્રશાંત ભૂષણે કહ્યું કે આ ઘણું જ નિરાશાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે કે બંધારણિય પીઠે પ્રશાસનિક ઓર્ડરની કોપી શેર કરવાનો ઈન્કાર કરી દીધો.

   સુપ્રીમ કોર્ટમાં મંગળવારે આ રીતે થયાં હતા સવાલ-જવાબ

   કપિલ સિબ્બલસુપ્રીમ કોર્ટના કયા પ્રશાસનિક આદેશ અંતર્ગત અરજી પર સુનાવણી માટે 5 જજની બેંચની રચના કરી? સૌથી પહેલાં અમને આદેશની કોપી આપવામાં આવે, કેમકે અમે બેંચના ગઠનના આદેશને પડકારવા માંગીએ છીએ.

   જસ્ટિસ સીકરીઃ તમે આદેશની કોપીના બદલે મેરિટ પર દલીલ કરો
   કપિલ સિબ્બલઃ અમને આ મંજૂર નથી. તેનાથી સારૂ એ છે કે હું અરજી જ પરત ખેંચી લઉં.

   - કોર્ટે અરજી રદ કરવાની વાત કરી તો સિબ્બલે અરજી પરત ખેંચી લીધી છે.

   CJIએ કરી પાંચ જજોની પસંદગી

   - ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મોડી સાંજે બેંચ અને તેના પાંચ જજોની પસંદગી કરી લીધી છે. આ બેંચમાં તે ચાર સિનિયર જજ સામેલ નથી, જેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસ પર અધિકારોના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

   - બંધારણીય બેંચમાં એકે સીકરી, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એમવી રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ આદર્શકુમાર ગોયલ સામેલ છે.

   કોંગ્રેસ સાંસદોએ કરી અરજી

   - પ્રતાપસિંહ બાજવા અને એમી હર્ષદ રાય યાજનિક રાજ્યસભાથી કોંગ્રેસ સાંસદ છે. તેમણે પોતાની અરજીમાં કોર્ટને કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ નાયડુને મહાભિયોગ પ્રસ્તાવ પર કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપવામાં આવે.

   - અરજીમાં સભાપતિના આદેશને મનસ્વી અને ગેરકાયદે જણાવીને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ તેમજ પ્રશાંત ભૂષણે બીજાના નંબરના સિનિયર જજ જે. ચેલમેશ્વરની કોર્ટમાં અરજીનો ઉલ્લેખ કીને મામલાની સુનાવણી કરવાનો આદેશ માંગ્યો.
   - ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષીય દળોના 64 સાંસદોએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર આરોપ લગાવીને તેમને પદ પરથી હટાવવા માટે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂને મહાભિયોગ નોટિસ આપી હતી. પરંતુ, નાયડૂએ 23 એપ્રિલના રોજ તે નોટિસનો અસ્વીકાર કર્યો હતો.

  • 12મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના 4 જજ કેસની વ્હેંચણીને લઈને નારાજગી વ્યકત કરતી પત્રકાર પરિષદ કરી હતી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   12મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના 4 જજ કેસની વ્હેંચણીને લઈને નારાજગી વ્યકત કરતી પત્રકાર પરિષદ કરી હતી (ફાઈલ)

   નવી દિલ્હી: ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને રાજ્યસભાના ચેરમેન દ્વારા ફગાવવા અંગેના મુદ્દે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. જે બાદ 5 જજની બંધારણિય પીઠે તેને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. મહાભિયોગના પ્રસ્તાવને વેંકૈયા નાયડૂએ રદ કરવાની અરજી ત્યારે પાછી ખેંચી, જ્યારે 5 જજની પીઠે બંધારણિય પીઠના ગઠનને લઈને પ્રશાસનિક ઓર્ડરની કોપ શેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતાં પ્રશાંત ભૂષણે કહ્યું કે આ ઘણું જ નિરાશાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે કે બંધારણિય પીઠે પ્રશાસનિક ઓર્ડરની કોપી શેર કરવાનો ઈન્કાર કરી દીધો.

   સુપ્રીમ કોર્ટમાં મંગળવારે આ રીતે થયાં હતા સવાલ-જવાબ

   કપિલ સિબ્બલસુપ્રીમ કોર્ટના કયા પ્રશાસનિક આદેશ અંતર્ગત અરજી પર સુનાવણી માટે 5 જજની બેંચની રચના કરી? સૌથી પહેલાં અમને આદેશની કોપી આપવામાં આવે, કેમકે અમે બેંચના ગઠનના આદેશને પડકારવા માંગીએ છીએ.

   જસ્ટિસ સીકરીઃ તમે આદેશની કોપીના બદલે મેરિટ પર દલીલ કરો
   કપિલ સિબ્બલઃ અમને આ મંજૂર નથી. તેનાથી સારૂ એ છે કે હું અરજી જ પરત ખેંચી લઉં.

   - કોર્ટે અરજી રદ કરવાની વાત કરી તો સિબ્બલે અરજી પરત ખેંચી લીધી છે.

   CJIએ કરી પાંચ જજોની પસંદગી

   - ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ મોડી સાંજે બેંચ અને તેના પાંચ જજોની પસંદગી કરી લીધી છે. આ બેંચમાં તે ચાર સિનિયર જજ સામેલ નથી, જેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસ પર અધિકારોના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

   - બંધારણીય બેંચમાં એકે સીકરી, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એમવી રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ આદર્શકુમાર ગોયલ સામેલ છે.

   કોંગ્રેસ સાંસદોએ કરી અરજી

   - પ્રતાપસિંહ બાજવા અને એમી હર્ષદ રાય યાજનિક રાજ્યસભાથી કોંગ્રેસ સાંસદ છે. તેમણે પોતાની અરજીમાં કોર્ટને કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ નાયડુને મહાભિયોગ પ્રસ્તાવ પર કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપવામાં આવે.

   - અરજીમાં સભાપતિના આદેશને મનસ્વી અને ગેરકાયદે જણાવીને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ તેમજ પ્રશાંત ભૂષણે બીજાના નંબરના સિનિયર જજ જે. ચેલમેશ્વરની કોર્ટમાં અરજીનો ઉલ્લેખ કીને મામલાની સુનાવણી કરવાનો આદેશ માંગ્યો.
   - ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષીય દળોના 64 સાંસદોએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર આરોપ લગાવીને તેમને પદ પરથી હટાવવા માટે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂને મહાભિયોગ નોટિસ આપી હતી. પરંતુ, નાયડૂએ 23 એપ્રિલના રોજ તે નોટિસનો અસ્વીકાર કર્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hearing of Impeachment motion against CJI Deepak Mishra in SC on Congress petition
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top