ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» HD Kumarswamy Said if cannot clear farmers debt within 7 days will resign

  7 દિવસોમાં ખેડૂતોના દેવાં માફ ન કરું તો રાજીનામું આપીશ: કુમારસ્વામી

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 12:31 PM IST

  કુમારસ્વામી આજે સીએમ બન્યા પછી પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે
  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ રવિવારે પં. નહેરૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ રવિવારે પં. નહેરૂને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

   બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જનતાને કરેલા વાયદાઓ પૂરા ન કરી શકવાની સ્થિતિમાં રાજીનામું મૂકવાના સંકેત આપ્યા. તેમણે રવિવારે કહ્યું કે અમે ઇલેક્શન મેનિફેસ્ટોમાં ખેડૂતોના દેવાં માફ કરવાની વાત કરી હતી. મંત્રીમંડળના વિસ્તારને લઇને કેટલાક મુદ્દાઓ પર કોંગ્રેસ નેતાઓ સાથે વાત થવાની છે. કોંગ્રેસને મનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. જો એક અઠવાડિયામાં ખેડૂતોને આપેલાં વચનો પૂરાં ન કરી શક્યો તો મુખ્યમંત્રી પદ છોડી દઇશ. બીજી બાજુ, વિપક્ષના નેતા બી.એસ. યેદિયુરપ્પા વિધાનસભામાં જલ્દી દેવાંમાફીની માંગ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે જેડીએસે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. આજે કુમારસ્વામી નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અધિકારીએ જણાવ્યું કે કુમારસ્વામી મોદીને વડાપ્રધાન ઓફિસમાં મળશે. આ એક શિષ્ટાચારરૂપી મુલાકાત છે.

   હું કોંગ્રેસની દયા પર નિર્ભર છું- કુમારસ્વામી

   - મુખ્યમંત્રીએ કહ્યું, "હવે અમારે કોંગ્રેસ સાથે ખેડૂતોના દેવાં માફ કરવાની પ્રક્રિયા પર વાત કરવાની છે. કર્ણાટક મંત્રીમંડળના વિસ્તારને લઇને કેટલાક મુદ્દાઓ પર પણ

   ચર્ચા થવાની છે. મને પર્યાપ્ત જનાદેશ મળ્યો નથી અને ગઠબંધનમાં સહયોગી કોંગ્રેસની દયા પર નિર્ભર છું. ખેડૂતોને જીવ આપવાની જરૂર નથી, થોડી ધીરજ રાખો.

   અઠવાડિયામાં દેવાંમાફીનું એલાન કરીશ અથવા તો પદ પરથી રાજીનામું આપી દઇશ. હું નથી ઇચ્છતો કે કોઇ મને ખુરશી છોડવા માટે કહે."

   બીજેપી ખેડૂતોને ઉશ્કેરી રહી છે: મુખ્યમંત્રી

   - કુમારસ્વામીએ કહ્યું કે યેદિયુરપ્પા ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે. જ્યાં સુધી કુમારસ્વામી મુખ્યમંત્રી છે, ખેડૂતોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે અને બીજેપી જેવી

   તાકાતોથી દૂર રાખીશું. તે લોકો સમાજને તોડી રહ્યા છે જ્યારે અમારી સરકાર કર્ણાટકને એકસાથે જોડેલું રાખવા માંગે છે.

   જેડીએસએ 24 કલાકમાં દેવામાફીની વાત કરી હતી

   - જનતાદળ (એસ)એ પોતાના મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતું કે તે સત્તામાં આવવાના 24 કલાકની અંદર સાર્વજનિક ઉપક્રમો અને સહકારી બેંકો પાસેથી લેવામાં આવેલા

   દેવાં સહિત તમામ પ્રકારના કૃષિ દેવાં માફ કરી દેશે.

  • કુમારસ્વામી વડાપ્રધાન કાર્યાલયમાં પીએમ મોદીને મળશે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુમારસ્વામી વડાપ્રધાન કાર્યાલયમાં પીએમ મોદીને મળશે. (ફાઇલ)

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: HD Kumarswamy Said if cannot clear farmers debt within 7 days will resign
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `