ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કુમારસ્વામી આજે કર્ણાટકના સીએમ પદના શપથ લેશે| HD Kumaraswamy takes oath as Karnataka chief minister today

  કુમારસ્વામી બન્યા કર્ણાટકના સીએમ, વજુભાઈએ અપાવ્યા શપથ

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 04:41 PM IST

  કર્ણાટકમાં જેડીએસના 12 અને કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રીમંડળમાં સામેલ થશે
  • કુમારસ્વામીને વજુભાઈ વાળાએ સીએમના શપથ અપાવ્યા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુમારસ્વામીને વજુભાઈ વાળાએ સીએમના શપથ અપાવ્યા

   બેંગલુરુ: જનતા દળ સેક્યુલર (જેડીએસ)ના ધારાસભ્ય દળના નેતા એચડી કુમારસ્વામીએ 24માં મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધા છે ઉપરાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને શપથ અપાવ્યા હતા. કુમારસ્વામી સિવાય ઉપ મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના જી. પરમેશ્વર પણ શપથ લીધા હતા. વિધાનસભાના સ્પીકર પણ કોંગ્રેસી નેતા જહશે. આ પદ કેઆર રમેશ કુમાર સંભાળશે. આ શપથ ગ્રહણ સમારોહની ખાસ વાત એ છે કે, અહીં આજે મોટાભાગના વિપક્ષના દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા.

   કોણ કોણ રહ્યાં હાજર...

   કુમારસ્વામીના સીએમના શપથ ગ્રહણમાં મોદી વિરોધી મોર્ચો એક જ મંચ ઉપર જોવા મળ્યો હતો. આ શપથ સમારોહમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ, શરદ યાદવ, બિહારથી તેજસ્વી યાદલ જેવા વિપક્ષના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

   હાલ મોદી વિરોધી મોર્ચા પાસે દેશમાં 122 લોકસભા સીટો છે. શપથ ગ્રહણના બીજા દિવસે એટલે કે 24મેના રોજ કુમારસ્વામી કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબીત કરશે અને ત્યારપછી જ મંત્રીઓને વિભાગ સોંપવામાં આવશે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલના જણાવ્યા પ્રમાણે મંત્રીમંડળને લઈને 12.22ની ફોર્મૂલા ફિક્સ થઈ ગઈ છે. એટલે કે 12 મંત્રી જેડીએસ અને 22 કોંગ્રેસના હશે.

   11 લોકસભા સીટવાળા ટીઆરએસ ચીફ શપથ ગ્રહણ પહેલાં જ મળ્યા

   - તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના પ્રમુખ અને તેલંગાણાના મુખ્યમંત્રી કેસી રાવે શપથ ગ્રહણ પહેલાં જ મંગળવારે બંગેલુરુમાં એચડી કુમારસ્વામી સાથે મુલાકાત કરી હતી.
   - રાવે કહ્યું કે, હૈદરાબાદમાં બુધવારે થનારી કલેકટર કોન્ફરન્સના કારણે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહી શકસે નહીં. તેથી તેમણે પહેલાં જ કુમારસ્વામીને મળીને તેમને શુભેચ્છા પાઠવી દીધી છે.

   મંત્રી મંડળમાં12:22ની ફોર્મૂલા

   દરમિયાન, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સત્તાની ભાગીદારીની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ છે. જોકે, તેની પુષ્ટિ હજુ માત્ર કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના 22 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે જેડીએસ પ્રમુખના મુખ્યમંત્રી બનવા ઉપરાંત જેડીએસ તરફથી 12 અન્ય વિધાયકો મંત્રી બનશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે તેની પુષ્ટિ કરી છે. આ દરમિયાન કુમારસ્વામીએ મંગળવારે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર ચલાવવી સરળ નહિ હોય. આ મારી જિંદગીનો મોટો પડકાર હશે. હું આશા નથી રાખતો કે હું સરળતાથી મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારીઓ પૂરી કરી શકીશ. તે પહેલા કુમારસ્વામીએ સરકારમાં 30-30 માસની ભાગીદારીની ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.

   આગળની સ્લાઈડમાં તસવીરોમાં જુઓ શપથ સમારોહમાં કયા કયા વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતાં

  • કોંગ્રેસના જી. પરમેશ્વર બન્યા ઉપમુખ્યમંત્રી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસના જી. પરમેશ્વર બન્યા ઉપમુખ્યમંત્રી

  • શપથ વિધિ સમારોહ દરમિયાનની તસવીર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   શપથ વિધિ સમારોહ દરમિયાનની તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કુમારસ્વામી આજે કર્ણાટકના સીએમ પદના શપથ લેશે| HD Kumaraswamy takes oath as Karnataka chief minister today
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `