ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Haryana gov. imposed a jail sentence of at least 20 years on the Molesting

  MP બાદ હરિયાણામાં કડક કાયદોઃ 12 વર્ષ સુધીની બાળકી સાથે રેપ તો ફાંસી

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 12:15 PM IST

  હરિયાણા સરકારે સગીર બાળકી સાથે રેપ પર ફાંસી સાથે જોડાયેલો નવો કાયદો બનાવવામાં આવ્યો છે
  • હરિયાણામાં 12 વર્ષની બાળકી સુધી રેપની સજા ફાંસી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હરિયાણામાં 12 વર્ષની બાળકી સુધી રેપની સજા ફાંસી

   ચંદીગઢ: મધ્યપ્રદેશની જેમ હરિયામા સરકારે પણ સગીર વયની બાળકી સાથે રેપ પર ફાંસી જેવો કાયદો બનાવ્યો છે. બાળકીઓ સાથે ગુનાની સજાને વધારે કડક કરવા માટેની અરજી પર મંગળવારે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યમાં 12 વર્ષની બાલકી સાથે રેપના દોષિતને ઓછામાં ઓછા 14 વર્ષની સજા અથવા ફાંસી આપવામાં આવશે.

   ગેંગરેપમાં 20 વર્ષની સજા

   - હરિયાણા સરકારે ગેંગરેપમાં ઓછામાં ઓછી 20 વર્ષની જેલની સજાની જોગવાઈ કરી છે. બાળકીઓ સાથે છેડતી અને તેમનો પીછો કરવાની સજા પણ વધારી દીધી છે. આઈપીસીની કલમ 376 એ, 376 ડી, 354, 354 ડી(2) જેવા કાયદામાં વધારે રિસર્ચ કરવાની વાત કરી છે.
   - સમગ્ર રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સામે આવેલી રેપની ઘટનાઓના કારણે સરકાર તરફ દબાણ વધ્યું હતું. ત્યારે જ સીએમ મનોહરલાલ ખટ્ટર દ્વારા આવાં આકરા પગલાં લેવામાં આવ્યા છે.

   5 વર્ષમાં 12 વર્ષ કરતાં નાની 377 બાળકીઓ સાથે થયો રેપ

   - હરિયાણામાં પાંચ વર્ષમાં 12 વર્ષ કરતાં નાની ઉંમરની 377 બાળકીઓ સાથે રેપ થયો છે.
   - 2016માં 114, જ્યારે, 2015માં 47, 2014માં 63, 2013માં 80 અને 2012માં 73 બાળકીઓ સાથે રેપની ઘટના બની છે.

  • વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સીએમએ લીધો કડક નિર્ણય
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સીએમએ લીધો કડક નિર્ણય

   ચંદીગઢ: મધ્યપ્રદેશની જેમ હરિયામા સરકારે પણ સગીર વયની બાળકી સાથે રેપ પર ફાંસી જેવો કાયદો બનાવ્યો છે. બાળકીઓ સાથે ગુનાની સજાને વધારે કડક કરવા માટેની અરજી પર મંગળવારે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યમાં 12 વર્ષની બાલકી સાથે રેપના દોષિતને ઓછામાં ઓછા 14 વર્ષની સજા અથવા ફાંસી આપવામાં આવશે.

   ગેંગરેપમાં 20 વર્ષની સજા

   - હરિયાણા સરકારે ગેંગરેપમાં ઓછામાં ઓછી 20 વર્ષની જેલની સજાની જોગવાઈ કરી છે. બાળકીઓ સાથે છેડતી અને તેમનો પીછો કરવાની સજા પણ વધારી દીધી છે. આઈપીસીની કલમ 376 એ, 376 ડી, 354, 354 ડી(2) જેવા કાયદામાં વધારે રિસર્ચ કરવાની વાત કરી છે.
   - સમગ્ર રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સામે આવેલી રેપની ઘટનાઓના કારણે સરકાર તરફ દબાણ વધ્યું હતું. ત્યારે જ સીએમ મનોહરલાલ ખટ્ટર દ્વારા આવાં આકરા પગલાં લેવામાં આવ્યા છે.

   5 વર્ષમાં 12 વર્ષ કરતાં નાની 377 બાળકીઓ સાથે થયો રેપ

   - હરિયાણામાં પાંચ વર્ષમાં 12 વર્ષ કરતાં નાની ઉંમરની 377 બાળકીઓ સાથે રેપ થયો છે.
   - 2016માં 114, જ્યારે, 2015માં 47, 2014માં 63, 2013માં 80 અને 2012માં 73 બાળકીઓ સાથે રેપની ઘટના બની છે.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Haryana gov. imposed a jail sentence of at least 20 years on the Molesting
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top