તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હરિયાણા સિવિલ હોસ્પિટલની બેદરકારી, મશીનો બંઘ થતા બે બાળકોના મોત | Haryana Civil Hospital Negligence, Light Off, Two Children Dead

હરિયાણા સિવિલ હોસ્પિટલની બેદરકારી, મશીનો બંધ થતા બે બાળકોના મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્ક: હરિયાણાના પાનીપતમાં આરોગ્ય વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. પાનીપતના સિવિલ હોસ્પિટલમાં વીજળી ડૂળ થઈ જવાના કારણે મશીનો બંધ થઈ ગયા હતા, જેથી બે બાળકોએ દમ તોડી દીધો હતો. મળતી માહિતિના આધારે હજુ ચાર બાળકો ગંભીર છે. સમગ્ર મામલો મીડિયા સામે આવી જતાં હોસ્પિટલ પ્રશાસનના પસીના છૂટી ગયા હતા.

 

ડોક્ટરોએ કહ્યું...

સિવિલ હોસ્પિટલના બાલ રોગના વિશેષજ્ઞ ડો. દિનેશે જણાવ્યું કે હોસ્પિટલમાં કાયમ લાઈટ રહે છે પણ ઓછા વોલ્ટેજના કારણે AC અને મશીનો કામ નથી કરતી. આ ઘટના બાદ અન્ય બાળકોને બીજી હોસ્પિટલમાં ખસેડી દેવાયા છે.

 

વઘુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો.....

અન્ય સમાચારો પણ છે...