ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Groom came in helicopter Bride also wanted to sit in it he fulfilled her wish in Rajasthan

  કારમાં વિદાય થતી દુલ્હને વ્યક્ત કરી ઇચ્છા, વરરાજાએ મંગાવ્યું હેલિકોપ્ટર

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 10:34 AM IST

  લગ્ન પછી જ્યારે વરરાજા તેની દુલ્હનને લઇને કારમાં જવા લાગ્યો ત્યારે દુલ્હને હેલિકોપ્ટરમાં સવારી કરવાની ઇચ્છા દર્શાવી
  • મુરલીપુરામાં હેલિકોપ્ટરથી ઉતરતો વરરાજા સુરેન્દ્ર અને તેના પરિવારજનો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુરલીપુરામાં હેલિકોપ્ટરથી ઉતરતો વરરાજા સુરેન્દ્ર અને તેના પરિવારજનો

   અમરસર/શાહપુરા (રાજસ્થાન): શાહપુરાના એક ગામમાં રવિવારે એક લગ્નમાં વરરાજા હેલિકોપ્ટરમાં આવ્યો. હેલિકોપ્ટરને જોવા મુરલીપુરા, ધાનોતા સહિત આસપાસના ગામોમાંથી અનેક લોકો ઉમટ્યા. સોમવારે લગ્ન પછી જ્યારે વરરાજા તેની દુલ્હનને લઇને કારમાં જવા લાગ્યો ત્યારે દુલ્હને હેલિકોપ્ટરમાં સવારી કરવાની ઇચ્છા દર્શાવી. તેના પર વરરાજાએ હેલિકોપ્ટર બોલાવડાવ્યું અને ત્યાં જ દુલ્હનને હેલિકોપ્ટરમાં ગ્રાઉન્ડના ચાર ચક્કર લગાવડાવ્યા.

   વરરાજાના હેલિકોપ્ટરમાં આવવાની જાણ થતા આસપાસના ગામોમાં પણ ઉત્સાહ

   - મળતી માહિતી પ્રમાણે, મુરલીપુરા રાવતેડા જોહડમાં આવેલા દુણોની ઢાણીમાં સુશીલા ઉર્ફ સોનિયાના પૂર્વ ચેરમેનના ભત્રીજા સુરેન્દ્ર સાથે લગ્ન થયા હતા.

   - વરરાજા હેલિકોપ્ટરમાં આવ્યા એ વાતનો રોમાંચ જ એટલો હતો કે બાળકો સહિત મહિલાઓ તેમજ પુરુષો પણ ઉમટી પડ્યા. હેલિકોપ્ટર શાહપુરાના તિબારાવાલી ઢાણીની નજીક બનેલા હેલિપેડથી સાંજે 6.15 વાગે વરરાજાને લઇને ઉપડ્યું જે રાષ્ટ્રીય મહિલા કોલેજ પર સાંજે 6.25 વાગે ઉતર્યું.
   - દુલ્હન પક્ષના બોદીલાલ દૂણ, સાગર દૂણ, ફૂલચંદ સહિત અનેક લોકોએ તિલક લગાવીને વરરાજાનું સ્વાગત કર્યું.
   - પૂર્વ જિલ્લા કાઉન્સિલર જેપી માન, ફૂલચંદ દૂણ, શંકરલાલ સૈની વગેરેએ જણાવ્યું કે વરરાજાના હેલિકોપ્ટરમાં આવવાની જાણ થતા કસ્બા સહિત આસપાસના ગામોમાં લોકોએ અતિશય ઉત્સાહ દર્શાવ્યો.
   - ઉલ્લેખનીય છે કે આસપાસના વિસ્તારોમાં કોઇ વરરાજા પહેલીવાર પોતાના લગ્નમાં હેલિકોપ્ટરમાં બેસીને આવ્યો છે. હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે જ યુવાનોમાં સેલ્ફી લેવા માટે પડાપડી થઇ ગઇ. બધાએ હેલિકોપ્ટર સહિત વરરાજા સાથે સેલ્ફી લીધી.

   માત્ર 10 મિનિટમાં પહોંચી ગયા વરરાજા

   - વરરાજાનું ઘર લગ્નસ્થળથી 30 કિલોમીટર દૂર હતું. હેલિકોપ્ટરે આ અંતર માત્ર 10 મિનિટમાં કાપી નાખ્યું. 6.15 વાગે ઉપડેલું હેલિકોપ્ટર 6.25 વાગે લગ્નસ્થળ પર પહોંચી ગયું.

   - હકીકતમાં સોમવારે લગ્ન પછી વરરાજા અને દુલ્હન કારમાં રવાના થયા. રસ્તામાં દુલ્હને હેલિકોપ્ટરમાં બેસવાની ઇચ્છા વ્યક્ત કરી.
   - તેના પર રસ્તાની વચ્ચે વરરાજાએ હેલિકોપ્ટર મંગાવ્યું અને દુલ્હનને હેલિપેડ લઇને ગયો. ત્યાં દુલ્હનને લઇને હેલિકોપ્ટરે ગ્રાઉન્ડના ચાર ચક્કર લગાવ્યા. તે પછી દુલ્હન કારમાં ખુશી-ખુશી પોતાના સાસરે રવાના થઇ.

   ફોટો: મુકેશ પ્રજાપતિ

  • હેલિકોપ્ટરમાં સવાર વરરાજા અને તેની દુલ્હન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેલિકોપ્ટરમાં સવાર વરરાજા અને તેની દુલ્હન

  • પરિવાર સાથે વરરાજા અને તેની દુલ્હન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવાર સાથે વરરાજા અને તેની દુલ્હન

  • હેલિકોપ્ટરમાં આવેલા વરરાજાને જોવા લોકોની ભીડ ઉમટી હતી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેલિકોપ્ટરમાં આવેલા વરરાજાને જોવા લોકોની ભીડ ઉમટી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Groom came in helicopter Bride also wanted to sit in it he fulfilled her wish in Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top