ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» નાના ભાઈના લગ્નમાં મોટો ભાઈ માથે સેહરો બાંધીને પહોંચી ગયો| Groom And Family Against Fraud Case Filed In Chhattisgarh

  વરરાજાનો અંદાજ જોઈને પરિવારજનોને થઈ શંકા, સહેરો ઉઠાવતા ઉડ્યાં લોકોના હોશ

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 10:15 AM IST

  દુલ્હનના મોટા ભાઈએ વરરાજાની કદ-કાઠી જોઈને તેને શંકા થઈ હતી
  • પ્રતિકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિકાત્મક તસવીર

   કોરબા: જિલ્લાના રામપુર વિસ્તારમાં 26 એપ્રિલે થનારા લગ્ન ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. દુલ્હનના ઘરે લગ્નની દરેક તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જાનની રાહ જોવામાં આવી રહી હતી. આ દરમિયાન રાતે અંદાજે 9.30 વાગે જાન લગ્ન સ્થળે પહોંચી હતી.

   - વરરાજા કારમાં હતા. પાછળ ગણ્યાં ગાંઠ્યા જાનૈયાઓ બેન્ડની ધૂન પર નાચી રહ્યા હતા. જાન દરવાજા પાસે પહોંચી હતી.
   - વરરાજા કારમાંથી બહાર નીકળ્યો ત્યારે સેહરાના કારણે તેનો ચહેરો ઢંકાયેલો હતો. આગળની વિધિની શરૂઆત થઈ હતી.
   - આ દરમિયાન દુલ્હનના મોટા ભાઈને વરરાજાની કદકાઠી જોઈને શંકા થઈ હતી. તેથી તેણે બાજુમાં જઈને વરરાજાના સહેરાને હટાવીને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો.
   - વરરાજા તરીકે દિનેશની જગ્યાએ તેનો મોટો ભાઈ રંજીત હતો. જ્યારે તેને કારણ પૂછવામાં આવ્યું ત્યારે તે ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો હતો.
   - વારાજ થયેલા દુલ્હનના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી હતી.

   3 વર્ષ પહેલાં પત્ની ભાગી ગઈ, બીજી છોકરી નહતી મળતી

   - રંજીતના પહેલાં જ લગ્ન થઈ ગયા હતા અને તેની 3 વર્ષની એક બાળકી પણ છે. રંજીતને નશાની આદત હોવાથી તેની પત્ની અંદાજે 3 વર્ષ પહેલાં ભાગી ગઈ છે.
   - દીકરીનો ઉછેર અને પોતાની જરૂરિયાત માટે રંજીતે બીજા લગ્નનો પણ ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને છોકરી નહતી મળતી.
   - તેથી રંજીતે તેના નાના ભાઈ દિનેશ અને પરિવાર સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો.

   સમજૂતીનો પ્રયત્ન, બહેનને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરીશ

   - દુલ્હનના બે ભાઈઓ છે. તેણે જણાવ્યું કે, એક-એક રૂપિયો ભેગો કરીને લગ્નની તૈયારીઓ કરી છે. અંદાજે રૂ. 1 લાખ તો ઉદાર પણ લીધા છે. લગ્નમાં કુલ રૂ. 5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. દિનેશ અને તેના ભાઈ રંજીતે પ્લાન કરીને તેની બહેનના જીવન સાથે રમત કરવાનો પ્રયત્ન કર્યો છે. લોકો તેમને સમજૂતી કરી લેવાની વાત કરી રહ્યા છે પરંતુ તેના બે ભાઈઓ આરોપીને જેલ પહોંચાડીને બહેનને ન્યાય અપાવશે.

   દિનેશે કરી સગાઈ, દહેજમાં રૂ. સવા લાખ પણ લીધા

   - દુલ્હનના ભાઈએ જણાવ્યું કે, દોઢ મહિના પહેલાં દિનેશ વિશે માહિતી મળતા અમે તેમના ઘરે તેમને મળવા ગયા હતા. ત્યાં અમને દિનેશ પસંદ આવ્યો હતો. ત્યારે થોડા સમય પછી દિનેશ તેના પરિવારને લઈને અમારા ઘરે આવ્યો હતો. દિનેશ સાથે અમારી બહેનનો સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો. અમે સગાઈ વખતે તેને રૂ. સવા લાખ પણ આપ્યા હતા. જાનમાં 100 લોકો આવવાના હતા. ત્યારપછી લગ્નની સિઝન હોવાથી માત્ર 50 જાનૈયાઓ જ આવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ અંતે જાનમાં 10-12 લોકો જઆવ્યા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • દુલ્હનના પરિવારજનોએ વરરાજા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હનના પરિવારજનોએ વરરાજા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નાના ભાઈના લગ્નમાં મોટો ભાઈ માથે સેહરો બાંધીને પહોંચી ગયો| Groom And Family Against Fraud Case Filed In Chhattisgarh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top