ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» દીકરીના જન્મથી પરિવારે જોરદાર કરી ઉજવણી| Grand Celebrations On Daughters Birth

  દીકરીના જન્મની પરિવારે જોરદાર કરી ઉજવણી, જોનાર પણ બોલી ઉઠ્યા વાહ

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 02:42 PM IST

  યુપીના હરદોઈમાં દીકરાના જન્મની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોસ્પિટલથી ઘરે આવતી વખતે દીકરીનું કરાયુ ભવ્ય સ્વાગત

   હરદોઈ (ઉત્તર પ્રદેશ). હરદોઈમાં એક પરિવારે દીકરીના જન્મ પર એવી ઉજવણી કરી કે લોકો જોતા જ રહી ગયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હોસ્પિટલથી ઘરે પરત ફરતાં માતા અને નવજાતનું ભવ્ય ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યું. રેડ રિબિન કાપીને માતાને બાળકને તેડી ઘરમાં પ્રવેશ કર્યો. વાયરલ વીડિયોને હજારો વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયો જોનારા તમામ 'વાહ-વાહ' કહી રહ્યા છે.

   વીડિયોમાં બીજું શું દર્શાવવામાં આવ્યું છે?

   - વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઢોલ-નગારાની ધૂન પર ઘરના સભ્યો નાચતા નજરે પડે છે. દીકરી આવવાની ખુશીમાં પરિવારના સભ્યો ફૂલોનો વરસાદ કરી રહ્યા છે.
   - બાળકના જન્મ પર ઉત્સવનો માહોલ હરદોઈમાં રહેતા મુકેશ વર્માના પરિવારમાં છે. જ્યાં, હોસ્પિટલમાં મા-દીકરીના ઘર આવતા શાનદાર ઉજવણી કરવામાં આવી.
   - બે વર્ષ પહેલા મુકેશ વર્માના દીકરા સત્યમના લગ્ન કૃતિ સાથે થયા હતા. 23 મેના રોજ લખનઉમાં કૃતિએ દીકરીને જન્મ આપ્યો. 28 મેના રોજ જ્યારે તે હરદોઈ પોતાના સાસરિયે પહોંચી તો ત્યાં તેનું ભવ્ય ગૃહ પ્રવેશ થયો.
   - સત્યમ-કૃતિ બંને ગ્રેજ્યુએટ છે અને સંપન્ન પરિવારમાંથી આવે છે. સત્યમ કોન્ટ્રાક્ટર છે. તેનો બોરિંગનો પણ કારોબાર છે.

   સમાજને આપ્યો મેસેજ

   - પિતા સત્યમે કહ્યું કે, પહેલાના જમાનામાં લોકો દીકરી જન્મતા અફસોસ મનાવતા હતા. પરંતુ હું સમાજને એવો મેસેજ આપવા માંગું છું કે તેને ખૂબ ભણાવી. તેને આગળ વધવામાં શક્ય તમામ મદદ કરો. તેને આગળ વધવામાં મદદ કરો.
   - બીજી તરફ, દીકરીની દાદીનું કહેવું છે કે, પૌત્રીનો જન્મ થતાં વર્ષો જૂની મહેચ્છા પૂરી થઈ ગઈ છે. લાંબા સમયથી ઈચ્છા હતી કે ઘરમાં એક દીકરી જન્મે, કારણ કે મારા માત્ર બે દીકરા છે. જોકે, દીકરીના રૂપે બે પુત્રવધૂઓ પણ મળી છે.
   - તેમણે વધુમાં જણાવ્યું કે, હું લોકોને કહેવા માંગીશ કે દીકરીને સારી રીતે ખુશીથી અપનાવો, તેને યોગ્ય શિક્ષા આપો જેથી સમાજમાં તેને આગળ વધવામાં મદદ મળે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે

  • આ વીડિયો જોનાર દરેક લોકો કહી રહ્યા છે વાહ-વાહ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વીડિયો જોનાર દરેક લોકો કહી રહ્યા છે વાહ-વાહ

  • યુપીના હરદોઈના આ વીડિયોને હજારો વ્યૂ મળ્યા છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીના હરદોઈના આ વીડિયોને હજારો વ્યૂ મળ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દીકરીના જન્મથી પરિવારે જોરદાર કરી ઉજવણી| Grand Celebrations On Daughters Birth
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `