ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રશિયા પાસેથી 200 કામોવ હેલિકોપ્ટર ખરીદવાનો સોદો કરશે ભારત| Govt To Seal Deal By Oct To Procure 200 Kamov Military Choppers

  4 મહિનામાં રશિયા પાસેથી 200 કામોવ હેલિકોપ્ટર ખરીદવાનો સોદો કરશે ભારત

  divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 04:12 PM IST

  પહાડી વિસ્તારોમાં ઉડાન ભરવા અને હુમલા માટે કામોવની ટેક્નોલોજી અને ક્ષમતા ખૂબ ઉપયોગી છે
  • પહાડી વિસ્તારોમાં ઉડાન ભરવા અને હુમલા માટે કામોવની ટેક્નોલોજી અને ક્ષમતા ખૂબ ઉપયોગી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પહાડી વિસ્તારોમાં ઉડાન ભરવા અને હુમલા માટે કામોવની ટેક્નોલોજી અને ક્ષમતા ખૂબ ઉપયોગી છે

   નવી દિલ્હી: સરકારે રશિયા સાથે અબજો ડોલરના કામોવ હેલિકોપ્ટર ખીદવાની ડીલ નક્કી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીલ અંર્તગત 200 કામોવ કેએ 226-ટી લડાકુ હેલિકોપ્ટર્સ ભારત મોકલવામાં આવશે. આ રશિયન હેલિકોપ્ટર (આરએચ) અમે ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની સંયુક્ત યોજના છે.

   - અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ડીલ આગામી 4 મહિનામાં નક્કી થવાની આશા છે. આ મોટા પ્રોજેક્ટ માટે મોટાભાગની પાયાની ફોર્માલિટી પૂરી કરી દેવામાં આવી છે.
   - ડિસેમ્બર 2015માં નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશો દ્વારા આ ડીલ પર સમજૂતી કરવામાં આવી હતી. ઓક્ટોબર 2016માં બંને દેશોએ એગ્રીમેન્ટ સાઈન કર્યા છે. જેના અંર્તગત આરએચ અને એચએએલ મળીને આ કંપનીઓનું નિર્માણ કરશે.

   ચીતા અને ચેતક હેલિકોપ્ટરની જગ્યા લેશે કામોવ

   - ભારતીય સેના તેમના ચીતા અને ચેતક હેલિકોપ્ટરને બદલવા માગે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હેલિકોપ્ટરનો સેવાકાળ પૂરો થવા આવી રહ્યો છે. આ સંજોગોમાં હવે તેમની જગ્યા કામોવ લેશે. ગયા મહિને રક્ષા મંત્રાલયે ઈન્ડો-રશિયન પ્રોજેક્ટ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કર્યું છે.
   - એચએએલ અને આરએચ આ પ્રોજેક્ટ પર ઓગસ્ટ સુધીમાં વિસ્તૃત જવાબ મોકલશે. ત્યારપછી ઓક્ટોબરમાં આ ડીલ ઉપર સાઈન કરવામાં આવશે.

   તુમકુરમાં બનશે 140 કામોવ

   - રક્ષામંત્રાલયની આ યોજના અર્તગત ભારતમાં બનનારા હેલિકોપ્ટર માટે જગ્યા નક્કી કરી દેવામાં આવી છે. તે માટે બજેટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. બેંગલુરુ નજીક તુમકુરમાં આ હેલિકોપ્ટર્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
   - 2015માં ભારત-રશિયા વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે 60 કામોવ હેલિકોપ્ટર રશિયા ભારતને ઉડાન ભરવાની ક્ષમતામાં સપ્લાય કરશે. બાકીના 140 હેલિકોપ્ટર્સનું નિર્માણ કરવામાં આવશે.

   શું છે કામોવની ખાસિયત?

   - એક વખતમાં 600 કિમી સુધી ઉડાન ભરતા કામોવ હેલિકોપ્ટરની મહત્તમ સ્પીડ 250 કિમી પ્રતિ કલાકની હોય છે. પહાડી વિસ્તારોમાં ઉડાન ભરવા અને હુમલા માટે તેની ટેક્નોલોજી અમે ક્ષમતા ખૂબ ઉપયોગી છે. 1-2 ક્રૂ મેમ્બર સિવાય હેલિકોપ્ટરમાં 7 યાત્રીઓ જઈ શકે છે અને તે 20 હજાર ફૂટ કરતા વધારે ઉંચાઈએ ઉડાન ભરી શકે છે.

  • ડિસેમ્બર 2015માં નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશો દ્વારા આ ડીલ પર સમજૂતી કરવામાં
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડિસેમ્બર 2015માં નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશો દ્વારા આ ડીલ પર સમજૂતી કરવામાં

   નવી દિલ્હી: સરકારે રશિયા સાથે અબજો ડોલરના કામોવ હેલિકોપ્ટર ખીદવાની ડીલ નક્કી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીલ અંર્તગત 200 કામોવ કેએ 226-ટી લડાકુ હેલિકોપ્ટર્સ ભારત મોકલવામાં આવશે. આ રશિયન હેલિકોપ્ટર (આરએચ) અમે ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની સંયુક્ત યોજના છે.

   - અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ડીલ આગામી 4 મહિનામાં નક્કી થવાની આશા છે. આ મોટા પ્રોજેક્ટ માટે મોટાભાગની પાયાની ફોર્માલિટી પૂરી કરી દેવામાં આવી છે.
   - ડિસેમ્બર 2015માં નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશો દ્વારા આ ડીલ પર સમજૂતી કરવામાં આવી હતી. ઓક્ટોબર 2016માં બંને દેશોએ એગ્રીમેન્ટ સાઈન કર્યા છે. જેના અંર્તગત આરએચ અને એચએએલ મળીને આ કંપનીઓનું નિર્માણ કરશે.

   ચીતા અને ચેતક હેલિકોપ્ટરની જગ્યા લેશે કામોવ

   - ભારતીય સેના તેમના ચીતા અને ચેતક હેલિકોપ્ટરને બદલવા માગે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હેલિકોપ્ટરનો સેવાકાળ પૂરો થવા આવી રહ્યો છે. આ સંજોગોમાં હવે તેમની જગ્યા કામોવ લેશે. ગયા મહિને રક્ષા મંત્રાલયે ઈન્ડો-રશિયન પ્રોજેક્ટ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કર્યું છે.
   - એચએએલ અને આરએચ આ પ્રોજેક્ટ પર ઓગસ્ટ સુધીમાં વિસ્તૃત જવાબ મોકલશે. ત્યારપછી ઓક્ટોબરમાં આ ડીલ ઉપર સાઈન કરવામાં આવશે.

   તુમકુરમાં બનશે 140 કામોવ

   - રક્ષામંત્રાલયની આ યોજના અર્તગત ભારતમાં બનનારા હેલિકોપ્ટર માટે જગ્યા નક્કી કરી દેવામાં આવી છે. તે માટે બજેટને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. બેંગલુરુ નજીક તુમકુરમાં આ હેલિકોપ્ટર્સ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
   - 2015માં ભારત-રશિયા વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે 60 કામોવ હેલિકોપ્ટર રશિયા ભારતને ઉડાન ભરવાની ક્ષમતામાં સપ્લાય કરશે. બાકીના 140 હેલિકોપ્ટર્સનું નિર્માણ કરવામાં આવશે.

   શું છે કામોવની ખાસિયત?

   - એક વખતમાં 600 કિમી સુધી ઉડાન ભરતા કામોવ હેલિકોપ્ટરની મહત્તમ સ્પીડ 250 કિમી પ્રતિ કલાકની હોય છે. પહાડી વિસ્તારોમાં ઉડાન ભરવા અને હુમલા માટે તેની ટેક્નોલોજી અમે ક્ષમતા ખૂબ ઉપયોગી છે. 1-2 ક્રૂ મેમ્બર સિવાય હેલિકોપ્ટરમાં 7 યાત્રીઓ જઈ શકે છે અને તે 20 હજાર ફૂટ કરતા વધારે ઉંચાઈએ ઉડાન ભરી શકે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રશિયા પાસેથી 200 કામોવ હેલિકોપ્ટર ખરીદવાનો સોદો કરશે ભારત| Govt To Seal Deal By Oct To Procure 200 Kamov Military Choppers
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `