ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Govt guidelines recognition of journalist may be cancelled forever for fake news

  PMએ સ્મૃતિનો ફેંસલો બદલાવ્યો, ફેક ન્યૂઝની ગાઇડલાઈન પરત ખેંચી

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 03:23 PM IST

  જો કોઇ પત્રકાર ફેક ન્યુઝ આપે છે અથવા તેનો પ્રસાર કરતો દેખાશે તો તેની માન્યતા હંમેશ માટે રદ થઇ શકે છે
  • વડાપ્રધાન મોદીએ ફેક ન્યૂઝ પર સુચના તેમજ પ્રસારણ મંત્રાલયના ફેંસલાને પરત લેવાના આદેશ આપ્યાં છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન મોદીએ ફેક ન્યૂઝ પર સુચના તેમજ પ્રસારણ મંત્રાલયના ફેંસલાને પરત લેવાના આદેશ આપ્યાં છે (ફાઈલ)

   નવી દિલ્હી: ફેક ન્યુઝ આપતા પત્રકારોની માન્યતા રદ કરવા સાથે જોડાયેલી ગાઇડલાઇન પર વિવાદ થયા પછી નરેન્દ્ર મોદી સરકારે તેની સાથે સંકળાયેલી પ્રેસ રીલીઝ પાછી ખેંચવા જણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ ફેક ન્યૂઝ પર સુચના તેમજ પ્રસારણ મંત્રાલયના ફેંસલાને પરત લેવાના આદેશ આપ્યાં છે. સાથે જ PM મોદીએ કહ્યું કે આ અંગે માત્ર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા જ સુનાવણી કરશે. સ્મૃતિ ઇરાનીના સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે આ ગાઇડલાઇન સોમવારે જાહેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પત્રકાર નકલી સમાચાર બનાવે છે અને તેનો દુષ્પ્રચાર કરતાં જોવા મળે તો તેમની માન્યતા સ્થાયી રૂપથી રદ કરવામાં આવી શકે છે. આ ગાઇડલાઇન્સ પર કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા હતા.

   ગાઇડલાઇન: ફેક ન્યુઝ આપવા પર કે તનો પ્રચાર કરવા પર આ રીતે થઇ હોત કાર્યવાહી

   - પહેલીવાર ફેક ન્યુઝ આપવા પર છ મહિના માટે માન્યતા રદ

   - બીજીવાર ફેક ન્યુઝ આપવા પર 1 વર્ષ માટે માન્યતા રદ

   - ત્રીજીવાર ફેક ન્યુઝ આપવા પર હંમેશ માટે માન્યતા રદ

   કોણ તેની પુષ્ટિ કરતું કે ન્યુઝ ફેક છે?

   - પ્રિન્ટ મીડિયા વિરુદ્ધ ફરિયાદ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઇ) પાસે મોકલવામાં આવતી.

   - ઇલેક્ટ્રોનિક મીડિયા વિરુદ્ધ ફરિયાદ ન્યુઝ એન્ડ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (એનબીએ)ને મોકલવામાં આવત.
   - બંને એજન્સીઓએ 15 દિવસમાં તપાસ કરીને ન્યુઝ ફેક છે કે નહીં તેનો ફેંસલો કરવાનો રહેત.
   - તપાસ દરમિયાન સંબંધિત પત્રકારની માન્યતા રદ કરવામાં આવત.

   સૌથી પહેલા અહેમદ પટેલે પૂછ્યં હતું- પત્રકારોનું શોષણ તો નહીં થાય?

   - કોંગ્રેસના અહેમદ પટેલે કહ્યું હતું કે આ પગલું પત્રકારોને ખુલીને ન્યુઝ રિપોર્ટિંગ કરવાથી રોકવાની ઇચ્છાથી ઉઠાવવામાં આવ્યું છે.

   પટેલે ટ્વિટમાં કર્યા હતા 4 સવાલ

   1) તેની શું ગેરંટી છે કે આ નિયમોથી ઇમાનદાર પત્રકારોનું શોષણ નહીં કરવામાં આવે?

   2) ફેક ન્યુઝમાં શું-શું હોઇ શકે છે તેનો ફેંસલો કોણ કરશે?
   3) શું એ સંભવ છે કે ફરિયાદના આધારે જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી માન્યતા રદ ન કરવામાં આવે?
   4) તેની શું ગેરંટી છે કે બનાવવામાં આવેલી ગાઇડલાઇન્સનો ઉપયોગ ફક્ત ફેક ન્યુઝ ચેક કરવા માટે કરવામાં આવશે, પરંતુ પત્રકારોને સહજ રિપોર્ટિંગ કરતા રોકવા માટે નહીં?

   પટેલના સવાલનો સ્મૃતિ ઇરાનીએ આપ્યો હતો જવાબ

   - સ્મૃતિ ઇરાનીએ પટેલના સવાલોનો જવાબ ટ્વિટ કરીને આપ્યો. તેમણે લખ્યું, "તમને જાગેલા જોઇને ખુશી થઇ અહેમદ પટેલજી. ન્યુઝ આર્ટિકલ અથવા બ્રોડકાસ્ટ કરવામાં આવેલા ન્યુઝ ફેક છે કે નહીં તેનો નિર્ણય પીસીઆઇ અને એનબીએ કરશે. અને તમને ખ્યાલ હશે કે બંને બિનસરકારી સંસ્થાઓ છે."

  • પહેલીવાર ફેક ન્યુઝ પ્રકાશિત અથવા પ્રસારણની પુષ્ટિ થવા પર માન્યતા પ્રાપ્ત પત્રકારની માન્યતા 6 મહિના માટે રદ કરવામાં આવશે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પહેલીવાર ફેક ન્યુઝ પ્રકાશિત અથવા પ્રસારણની પુષ્ટિ થવા પર માન્યતા પ્રાપ્ત પત્રકારની માન્યતા 6 મહિના માટે રદ કરવામાં આવશે.

   નવી દિલ્હી: ફેક ન્યુઝ આપતા પત્રકારોની માન્યતા રદ કરવા સાથે જોડાયેલી ગાઇડલાઇન પર વિવાદ થયા પછી નરેન્દ્ર મોદી સરકારે તેની સાથે સંકળાયેલી પ્રેસ રીલીઝ પાછી ખેંચવા જણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ ફેક ન્યૂઝ પર સુચના તેમજ પ્રસારણ મંત્રાલયના ફેંસલાને પરત લેવાના આદેશ આપ્યાં છે. સાથે જ PM મોદીએ કહ્યું કે આ અંગે માત્ર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા જ સુનાવણી કરશે. સ્મૃતિ ઇરાનીના સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે આ ગાઇડલાઇન સોમવારે જાહેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પત્રકાર નકલી સમાચાર બનાવે છે અને તેનો દુષ્પ્રચાર કરતાં જોવા મળે તો તેમની માન્યતા સ્થાયી રૂપથી રદ કરવામાં આવી શકે છે. આ ગાઇડલાઇન્સ પર કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા હતા.

   ગાઇડલાઇન: ફેક ન્યુઝ આપવા પર કે તનો પ્રચાર કરવા પર આ રીતે થઇ હોત કાર્યવાહી

   - પહેલીવાર ફેક ન્યુઝ આપવા પર છ મહિના માટે માન્યતા રદ

   - બીજીવાર ફેક ન્યુઝ આપવા પર 1 વર્ષ માટે માન્યતા રદ

   - ત્રીજીવાર ફેક ન્યુઝ આપવા પર હંમેશ માટે માન્યતા રદ

   કોણ તેની પુષ્ટિ કરતું કે ન્યુઝ ફેક છે?

   - પ્રિન્ટ મીડિયા વિરુદ્ધ ફરિયાદ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઇ) પાસે મોકલવામાં આવતી.

   - ઇલેક્ટ્રોનિક મીડિયા વિરુદ્ધ ફરિયાદ ન્યુઝ એન્ડ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (એનબીએ)ને મોકલવામાં આવત.
   - બંને એજન્સીઓએ 15 દિવસમાં તપાસ કરીને ન્યુઝ ફેક છે કે નહીં તેનો ફેંસલો કરવાનો રહેત.
   - તપાસ દરમિયાન સંબંધિત પત્રકારની માન્યતા રદ કરવામાં આવત.

   સૌથી પહેલા અહેમદ પટેલે પૂછ્યં હતું- પત્રકારોનું શોષણ તો નહીં થાય?

   - કોંગ્રેસના અહેમદ પટેલે કહ્યું હતું કે આ પગલું પત્રકારોને ખુલીને ન્યુઝ રિપોર્ટિંગ કરવાથી રોકવાની ઇચ્છાથી ઉઠાવવામાં આવ્યું છે.

   પટેલે ટ્વિટમાં કર્યા હતા 4 સવાલ

   1) તેની શું ગેરંટી છે કે આ નિયમોથી ઇમાનદાર પત્રકારોનું શોષણ નહીં કરવામાં આવે?

   2) ફેક ન્યુઝમાં શું-શું હોઇ શકે છે તેનો ફેંસલો કોણ કરશે?
   3) શું એ સંભવ છે કે ફરિયાદના આધારે જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી માન્યતા રદ ન કરવામાં આવે?
   4) તેની શું ગેરંટી છે કે બનાવવામાં આવેલી ગાઇડલાઇન્સનો ઉપયોગ ફક્ત ફેક ન્યુઝ ચેક કરવા માટે કરવામાં આવશે, પરંતુ પત્રકારોને સહજ રિપોર્ટિંગ કરતા રોકવા માટે નહીં?

   પટેલના સવાલનો સ્મૃતિ ઇરાનીએ આપ્યો હતો જવાબ

   - સ્મૃતિ ઇરાનીએ પટેલના સવાલોનો જવાબ ટ્વિટ કરીને આપ્યો. તેમણે લખ્યું, "તમને જાગેલા જોઇને ખુશી થઇ અહેમદ પટેલજી. ન્યુઝ આર્ટિકલ અથવા બ્રોડકાસ્ટ કરવામાં આવેલા ન્યુઝ ફેક છે કે નહીં તેનો નિર્ણય પીસીઆઇ અને એનબીએ કરશે. અને તમને ખ્યાલ હશે કે બંને બિનસરકારી સંસ્થાઓ છે."

  • બીજીવાર તેમ થવા પર આ કાર્યવાહી એક વર્ષ માટે થશે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજીવાર તેમ થવા પર આ કાર્યવાહી એક વર્ષ માટે થશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Govt guidelines recognition of journalist may be cancelled forever for fake news
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top