ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» સરકારે રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ કર્યું બંધ| Government stoped 2000 Rs Notes Issued

    સરકારે રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ કર્યું બંધ, રૂ. 500ની નોટ છપાય છે વધારે

    divyabhaskar.com | Last Modified - May 06, 2018, 08:25 PM IST

    ગયા મહિને કેશની કમીના કારણે સમગ્ર દેશના 70 ટકા એટીએમ ખાલી થઈ ગયા હતા
    • સરકારે રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ કર્યું બંધ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સરકારે રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ કર્યું બંધ

      નવી દિલ્હી: કેશની અછતને પૂરી કરવા માટે સરકારે રૂ. 500ની નોટોનું પ્રિન્ટિંગ વઘારી દીધું છે. રિઝર્વ બેન્ક હવે રોજ રૂ, 500ની અંદાજે 3 હજાર કરોડની કિંમતની નોટો છાપી રહી છે. નાણા વિભાગના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આ માહિતી રવિવારે આપી છે. તેમણે કહ્યું છે કે, દેશમાં કેશની લેણ-દેણની સ્થિતિ સારી થઈ શકે અને રૂ. 500ની નોટની વધતી માગણીને પૂરી કરી શકાય તે માટે તેનું પ્રિન્ટિંગ વધારવામાં આવ્યું છે. ગર્ગે વધુમાં જણાવ્યું કે, ગયા સપ્તાહે જ અમે સમગ્ર દેશના કેશની સ્થિતિ જોઈ છે અને અમને ખબર પડી છે કે, 85 ટકા એટીએમ લોકોની જરૂરિયાતને પૂરી કરી રહ્યા છે.

      અત્યારે દેશમાં કેશની કોઈ કમી નથી

      - ગર્ગે કહ્યું છે કે, આખા દેશની વાત કરવામાં આવે તો, કેશની સ્થિતિ હાલ ઘણી સારી છે. અત્યારે લોકો સુધી જરૂરિયાત પ્રમાણે ઘણી કેશ પહોંચાડવામાં આવી રહી છે અને વધેલી માગને પણ સારી રીતે પૂરી કરવામાં આવી રહી છે. હાલ દેશમાં કેશની કોઈ કમી નથી.
      - ગર્ગે જણાવ્યું કે, સમગ્રદેશમાં રૂ. 2 હજારની નોટોનું કુલ રૂ. સાત લાખ કરોડની નોટ ચલણમાં છે. તે જરૂરિયાત કરતા વધારે છે. તેથી હવે વધારે રૂ. 2,000ની નોટ છાપવામાં આવતી નથી. હાલ સરકારે રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કર્યું છે.

      500, 200 અને 100 રૂપિયાનું પ્રિન્ટિંગ વધાર્યું

      - નાણા વિભાગના સચિવ ગર્ગે જણાવ્યું કે, રૂ. 2000ની નોટ રૂ. 500, 200 અને 100ની સરખામણીએ ઓછી ચલણમાં રહે છે. રૂ. 2000ની નોટથી લેણદેણમાં પણ લોકોને તકલીફ થઈ રહી છે. તેથી અમે રૂ. 500ની નોટનું પ્રિન્ટિંગ વધારી દીધું છે. હવે રોજ 2.5થી 3 કરોડની કિંમત સુધીની રૂ. 500ની નોટનું પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તે માંગ કરતા વધારે છે. તેમણે કહ્યું કે, અમે લોકોની લેણ-દેણની જરૂરિયાત પર ધ્યાન આપી રહ્યા છીએ.

      કરન્સી નોટોની સુરક્ષા વિશેષતા વધારી રહી છે રિઝર્વ બેન્ક

      કરન્સી નોટોની સુરક્ષા વિશેષતા વધારી રહી છે. જેથી નોટોને દુપ્લીકેટ ના બનાવી શકાય. તેમણે કહ્યું છે કે, છેલ્લાં અઢી વર્ષમાં એવું બહુ ઓછું થયું છે કે, જ્યારે દેશમાં નકલી નોટોની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. તેમ છતા રિઝર્વ બેન્ક તેની તપાસ અને તેમાં સતત સુરક્ષા વધારી રહ્યાં છે.

    • ગયા મહિને દેશના 75 ટકા એટીએમમાં કેશની અછત જોવા મળી હતી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગયા મહિને દેશના 75 ટકા એટીએમમાં કેશની અછત જોવા મળી હતી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સરકારે રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ કર્યું બંધ| Government stoped 2000 Rs Notes Issued
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top