ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ડ્રમમાં મળી હતી સેક્સ વર્કરની લાશ| Govandi Women Murder Mystery Solved By Mumbai Police

  ડ્રમમાં મળી હતી સેક્સ વર્કરની લાશ, 13 દિવસ પછી ખુલ્યું હત્યાનું રહસ્ય

  divyabhaskar.com | Last Modified - May 27, 2018, 07:00 AM IST

  હત્યાના આ કેસમાં નેરુલથી એક 60 વર્ષના વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   મુંબઈ: શહેરના શિવાજી નગર પોલીસે 13 દિવસ પહેલાં શહેરના ગોવંડી વિસ્તારમાંથી મળેલી સેક્સ વર્કરની લાશનું રહસ્યો શોધી લીધું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની હત્યા કરીને તેની લાશ એક ડ્રમમાં છુપાવી દેવામાં આવી હતી. હત્યાના આ કેસમાં નેરુલથી એક 60 વર્ષના વૃદ્ધાની ધપરકડ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે, આ હત્યા કેસમાં આરોપીની પત્ની પણ સામેલ છે, પરંતુ હાલ તે ભાગી ગઈ છે.

   લાશનું રહસ્ય ખોલવા બનાવવામાં આવી 6 ટીમ

   - મુંબઈ પોલીસ શહાજી ઉમાપે જણાવ્યું કે, 11મેના રોજ બપોરે 3 વાગે ગોવંડીના નટવર પારેખ કમ્પાઉન્ડના બ્લોક નંબર 1 પાસેથી એક બ્લુ કલરના ડ્રમમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. તે મહિલાની ઉંમર 40 વર્ષ હોય તેવું માનવામાં આવે છે. પોલીસને માહિતી મળતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસ પછી પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી. પરંતુ ઘણાં દિવસની તપાસ પછી પણ પોલીસને સફળતા મળી નહતી. અંતે પોલીસે લાશનું રહસ્ય ખોલવા માટે 6 અલગ અલગ ટીમ બનાવી હતી. તેમાં શિવાજી નગર સિવાય તિલક નગર, ચેમ્બુર અને મુલુંડ પોલીસ થાણેના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા.

   આ રીતે આરોપી સુધી પહોંચી પોલીસ

   - શિવાજી નગર પોલીસ થાણેના પોલીસ સબ ઈન્સપેક્ટર અમોધસિદ્ધ ઓલેકરે જણાવ્યું કે, અમે મ્હાડા કોલોનીની ઈમારતમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવાનું કામ શરૂ કરી દીધું હતું. ત્યાં જ એક પુરાવો મળ્યો હતો. જે જગ્યાએથી લાશ મળી આવી હતી તેની આસપાસ એક લાલ રંગનું થ્રી વ્હીલર વારંવાર ફરતું જોવા મળ્યું હતું. તે જ ટેમ્પોમાંથી બ્લૂ કલરનું પાણીનું ડ્રમ ત્યાં રાખવામાં આવ્યું હતું. ત્યારપછી પોલીસે તે લાલ રંગના ટેમ્પોની શોધ શરૂ કરી હતી અને ત્યારપછી ટેમ્પાના નંબરના આધારે તેના ચાલક સુધી પોલીસ પહોંચી હતી. પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આરોપીએ નવી મુંબઈના એપીએમસી માર્કેટમાંથી ડ્રમ ખરીધ્યું હતું અને પછી રૂ. 600 રિક્શા ભાડુ આપીને તેને ત્યાં લાવવામાં આવ્યું હતું. ત્યારપછી જ્યારે એપીએમસી માર્કેટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા તો ખબર પડી કે તે ડ્રમ બાબુ ભગવાન પટેલ નામના વ્યક્તિએ ખરીધ્યું હતું. ત્યારપછી પોલીસે આરોપી બાબુ ભગવાન પટેલની નેરુલ ગામમાંથી ધરપકડ કરી હતી.

   બચવા માટે આરોપીએ આપ્યું આ તર્ક

   - પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હત્યામાં આરોપી પત્ની નેહા પણ સામેલ છે. નેહા ઘટનાના બીજા દિવસથી જ ફરાર છે. જે જલગાંવ જવાના બહાને ઘરેથી નીકળી હતી. તેની ધરપકડ કરવા માટે પોલીસની એક ટીમ જલગાંવ જવા રવાના થઈ ગઈ છે.
   - બાબુએ પૂછપરછમાં જણાવ્યું કે, મૃતક મહિલા તેની પત્નીની બહેનપણી હતી અને તેને મળવા તેના ઘરે આવી હતી. રાતે તે ત્યાં જ રોકાઈ ગઈ હતી અને સવારે ઉઠી ન હોવાથી તે લોકો ગભરાઈ ગયા હતા. પોલીસના ચક્કરમાંથી બચવા માટે તેમણે લાશને છુપાવવાનું પ્લાનિંગ કર્યું હતું.

   સેક્સ વર્કર હતી મહિલા

   - પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાની ઓળખ સેક્સ વર્કર તરીકે થઈ છે અને તે દાદર વિસ્તારમાં એકલી રહેતી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડ્રમમાં મળી હતી સેક્સ વર્કરની લાશ| Govandi Women Murder Mystery Solved By Mumbai Police
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `