ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» માએ બે બાળકોની હત્યા કરી કર્યું સુસાઈડ| Mother Kills Two Children Before Committing Suicide

  ભયાનક દ્રશ્ય જોઈને ધ્રૂજી ગયા દાદી, માએ જ લીધો તેના બે બાળકોનો જીવ

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 03:09 PM IST

  ડિનર પછી માતાએ બાળકોનું ગળુ દબાવી કરી હત્યા, પોતે પણ કર્યું સુસાઈડ
  • બાળકોની હત્યા કરીને માતાએ કર્યું સુસાઈડ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકોની હત્યા કરીને માતાએ કર્યું સુસાઈડ

   ગોરખપુર: અહીં કેન્ટ વિસ્તારમાં ગુરુવારે એક મહિલાએ તેના બે બાળકોની હત્યા કરીને પોતે પણ સુસાઈડ કરી લીધું છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મૃતકા બે વર્ષથી ડિપ્રેશનમાં હતી. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

   મોત પહેલાં બનાવ્યા હતા છોલે-ભટૂરે

   - મૃતકા શશિ ઝારખડી કોલોનીમાં તેના સાસુ-સસરા અને બે બાળકો સાથે રહેતી હતી. સસરા સુરેશ સિંહ સિંચાઈ વિભાગમાં નોકરી કરતા હતા. તેનો દીકરો 6 વર્ષનો અને દીકરી 9 વર્ષની હતી.
   - મૃતકાના દિયલ અખિલેશે એક વર્ષ પહેલાં જ લગ્ન કર્યા હતા. તેણે જણાવ્યું, બુધવાર રાત સુધી બધુ બરાબર હતું. ભાભીએ છોલે ભટૂરે બનાવ્યા હતા. ડીનર પછી તે જલદી જ છોકરાઓને લઈને ઉંઘવા જતા રહ્યા હતા.
   - રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે શશિએ પહેલાં બંને બાળકોનું ગળુ દબાવીને તેમની હત્યા કરી દીધી હતી અને ત્યારપછી તેણે પંખે લટકીને સુસાઈડ કરી લીધુ હતું.

   સવારે ઉઠાડવા પહોંચી સાસુ, દરવાજો ન ખુલતા તોડવો પડ્યો

   - સાસુએ જણાવ્યું કે, આમ તો શશિ રોજ સવારે વહેલી ઉઠી જતી હતી પરંતુ ગુરુવારે ઘણી મોડા સુધી જ્યાપે તે બહાર ન આવી ત્યારે હું તેમને ઉઠાડવા ગઈ હતી. મે ખૂબ દરવાજો ખખડાવ્યો અને ઘણી બુમો પાડી. તેમ છતા દરવાજો ન ખૂલ્યો ત્યારે અમારે દરવાજો તોડ્યો પડ્યો. અંદર બંને બાળકો પલંગ પર પડ્યા હતા અને શશિ પંખાથી લટકેલી હતી. આ ખૂબ ભયાનક દ્રશ્ય હતું.

   બે વર્ષથી ડિપ્રેશનમાં હતી શશિ

   - શશિના દિયરે જણાવ્યું કે, બે વર્ષ પહેલાં મારા મોટા ભાઈ સંતોષનું નંજા નગર ક્રોસિંગમાં ટ્રેન સાથે અકસ્માતમાં મોત થઈ ગયું હતું. તેમના મોત પછીથી જ ભાભી ડિપ્રેશનમાં હતા. તે હંમેશા મુંઝાયેલા જ રહેતા હતા, પરંતુ તેઓ આવું કઈ પગલું ભરી લેશે તેનો અંદાજ જ નહતો.
   - સીઓ કેન્ટ અભિષેકે જણાવ્યું કે, તપાસ ચાલી રહી છે. પરિવારજનો સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પરિવારનું કહેવું છે કે, મહિલાના પતિના મૃત્યુ પછીથી તે ડિપ્રેશનમાં હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના સુસાઈડની લાગી રહી છે. પરંતુ અમે દરેક રીતે તપાસ કરી રહ્યા છીએ.

   આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

  • દીકરી 9 વર્ષની હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરી 9 વર્ષની હતી

  • 6 વર્ષનો હતો દીકરો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   6 વર્ષનો હતો દીકરો

  • મહિલા 2 વર્ષથી હતી ડિપ્રેશનમાં
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલા 2 વર્ષથી હતી ડિપ્રેશનમાં

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માએ બે બાળકોની હત્યા કરી કર્યું સુસાઈડ| Mother Kills Two Children Before Committing Suicide
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top