ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Girl survived from Kidnapers reached home then became unconcious for 4 days at Kapoorthala

  કિડનેપર્સના હાથમાંથી બચીને ઘરે પહોંચી દીકરી, 4 દિવસ પછી આવ્યું ભાન

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 08:00 AM IST

  પરિવારનો આરોપ છે કે પોલીસને કિડનેપર્સના મોબાઇલ નંબર અને ગાડીના નંબર પણ આપ્યા છે પણ કાર્યવાહી થઇ નથી
  • સિવિલ હોસ્પિટલમાં બેભાનીની હાલતમાં પડી છે યુવતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિવિલ હોસ્પિટલમાં બેભાનીની હાલતમાં પડી છે યુવતી.
   કપૂરથલા (લુધિયાણા): શહેરના સત્યનારાયણ મંદિર પાસે 19 મેના રોજ કિડનેપ થયાના એક દિવસ પછી બેભાન હાલતમાં મળેલી 19 વર્ષની યુવતી બુધવારે 4 દિવસ પછી ભાનમાં આવી. યુવતી હજુપણ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પરિવારનો આરોપ છે કે પોલીસને કિડનેપર્સના મોબાઇલ નંબર અને ગાડીના નંબર પણ આપ્યા છે પરંતુ છતાંપણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર ખૂબ ડરી ગયો છે.

   યુવતીએ જણાવ્યું કે કેવો વ્યવહાર કર્યો
   - ભાનમાં આવ્યા પછી યુવતીએ જણાવ્યું કે કિડનેપર્સ તેની સાથે હોટલમાં રેપ કરવાની ધમકી આપી રહ્યા હતા.
   - વિરોધ કરવા પર તેમણે તેના બંને હાથ બાંધીને મોંઢામાં નશીલો પાઉડર નાખી દીધો.
   - તેણે વિરોધ કર્યો તો આરોપીઓએ તેના માથા પર દંડા માર્યા. ત્યારથી તે નશા અને હુમલાને કારણે બેભાન હતી.
   - એસએસપી સંદીપ શર્માએ આ ઘટનાની સખ્ત નોંધ લીધી છે. તેમણે જણાવ્યું કે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
   યુવતીની કથની તેના જ શબ્દોમાં
   - સિવિલ હોસ્પિટલમાં ભાન આવતા ગામ લખનકલાંની રહેવાસી યુવતીએ જણાવ્યું કે 19મેના રોજ બપોરે તે માતા-પિતા સાથે સત્યનારાયણ મંદિર પાસે પાણી પીવા માટે રોકાઇ હતી. જેવું પાણી પીને પાછી હટી તો એકદમ અટકેલી સ્વિફ્ટ કારમાંથી ઉતરેલા યુવકોએ તેના મોઢા પર રૂમાલ રાખીને તેને ગાડીમાં ધકેલી દીધી.
   - ત્યારબાદ તે લોકો તેને શાહકોટ મહિમા બાગ પાસે બનેલી હોટલમાં લઇ ગયા. હોટલમાં લઇ જઇને તેના બંને હાથ અને મોઢું બાંધી દીધા. ત્યારબાદ તેને ધમકી આપી તે તે તેની સાથે રેપ કર્યા પછી તેને મારી નાખશે, પરંતુ તેણે બૂમાબૂમ કરી મૂકી.
   - બે યુવકો સાથે ઝપાઝપી પણ થઇ. વિરોધ કરવા પર તમામ છોકરાઓએ તેને પકડીના તેના મોઢામાં શીલો પાઉડર નાખી દીધો. પછી તેના માથા પર લાકડીઓથી હુમલો કરીને તેને બેભાન કરી નાખી. આવું કર્યા બાદ તમામ લોકો તેને રૂમમાં છોડીને પોતે રૂમની બહાર ચાલ્યા ગયા.
   - સાંજે સાડા પાંચ વાગે લગભગ તે તક જોઇને ત્યાંથી ભાગી નીકળી. પગે ચાલતા-ચાલતા રાત થઇ ગઇ. તે કોઇક રીતે ઘરે પહોંચી ગઇ. ઘરે આવીને પછી બેભાન થઇ ગઇ અને ત્યારથી બેભાન જ હતી.
   પરિવારનો આરોપ- પોલીસને આરોપીઓના મોબાઈલ અને ગાડીનો નંબર આપ્યો પરંતુ કોઇ કાર્યવાહી ન કરવામાં આવી
   - યુવતીના પિતા પ્રગટસિંહ અને માતા ગુરબખ્શ કૌરે કહ્યું કે તેમની દીકરીને પહેલા ધોળા દિવસે શહેરની વચ્ચોવચછી કાર સવારોએ કિડનેપ કરી લીધી. તેને નશીલી દવા ખવડાવી. વિરોધ કર્યો તો મારી.
   - પરિવારે આરોપ લગાવ્યો કે તેમણે પોલીસને કિડનેપર્સના મોબાઈલ નંબર, ગાડીનો નંબર પણ આપ્યો છે. પછી પણ પોલીસે કોઇ કાર્યવાહી નથી કરી. યુવતીના માતા-પિતાએ કહ્યું છે કે તેમનો કેટલાક લોકો સાથે જમીનને લઇને ઝઘડો ચાલી રહ્યો છે.
   - તે લોકો 11 દિવસ પહેલા તેને ધમકાવીને પણ ગયા હતા. પોલીસે તેમનીપણ કોઇ પૂછપરછ ન કરી.
  • જાણકારી આપી રહેલા યુવતીના માતા-પિતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જાણકારી આપી રહેલા યુવતીના માતા-પિતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Girl survived from Kidnapers reached home then became unconcious for 4 days at Kapoorthala
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `