ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» On May 24, 2017, there was an incurable accident in Meerut

  2 ટૂકડામાં કપાયેલી છોકરી 2 મિનિટ સુધી મા સાથે કરતી રહી વાતો- કહ્યું I Love U મમ્મી

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 03:18 PM IST

  24 મે 2017માં મેરઠમાં પણ એક રૂવાડાં ઊભા કરી દે તેવો એક્સિડન્ટ થયો હતો
  • મેરઠમાં એક છોકરીનો રૂવાંડા ઊભા કરી દે તેવી રીતે થયો હતો અકસ્માત
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેરઠમાં એક છોકરીનો રૂવાંડા ઊભા કરી દે તેવી રીતે થયો હતો અકસ્માત

   મેરઠ: મહારાષ્ટ્રમાં નંદૂરબાર રેલવે સ્ટેશન પર સોમવારે સવારે 6 વાગે 10.30 વાગે એક વ્યક્તિનું માલગાડીની આગળ કુદીને આત્મહત્યા કરી લે છે. તેનું શરીર બે ભાગમાં વહેચાઈ ગયું હતું. ઘટના સ્થળ પર પહોંચેલા એક પોલીસકર્મીએ જ્યારે તે યુવકના ઘડને હાથ અડાડ્યો ત્યારે તે ઘડ હાથના સહારે થોડું ઉંચુ થયું અને તેણે ટૂટેલા શબ્દોમાં તેનું નામ જણાવ્યું કે, હું માલીવાડાનો સંજૂ છું. આટલુ કહીને તેણે શ્વાસ છોડી દીધા હતા. 24 મે 2017ના દિવસે આ જ રીતે મેરઠમાં એક રૂવાંડા ઊભા કરી દે તેવો એક્સિડન્ટ થયો હતો.

   મેરઠમાં વિદ્યાર્થીનીનું સાંજના સમયે ટ્યૂશન માટે જતી વખતે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. મૃતકાની માતા વારંવાર તેની દીકરીને યાદ કરીને બેભાન થઈ જતી હતી. નોંધનીય છે કે, એક્સિડન્ટના તુરંત પછી તેની માતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં દીકરીએ તેની માતાને કહ્યું હતું કે, મા મને બચાવી લે, આઈ લવ યુ મમ્મી.

   10 મિનિટ સુધી જીવન અને મોત વચ્ચે લડતી રહી છોકરી, છેલ્લી 2 મિનિટમાં મા સાથે કરી આ વાત

   - એક્સિડન્ટ મેરઠના પીવીએસ રોડ પર એક બ્લોક ચોકી પાસે થયો હતો. અહીં રહેતા જગદીશ શર્મા તેમની 14 વર્ષની દીકરી કનકને બાઈક પર ટ્યૂશન મુકવા જતા હતા. આ દરમિયાન એક સ્પીડમાં આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી દીધી હતી. ત્યારપછી બાઈક ઘણા દૂર સુધી ટ્રક સાથે ઘસડાતુ રહ્યું હતું.
   - ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, બાઈક ઉપરથી પડીને કનક ટ્રકના પૈડા નીચે આવી ગઈ હતી. તેના કારણે તેના શરીરના બે ટુકડા થઈ ગયા હતા. ત્યારપછી પણ તે 10 મિનિટ સુધી જીવન અને મોત વચ્ચે લડતી રહી હતી.
   - એક્સિડન્ટની જાણ થતા જ કનકની માતા પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દીકરીનું માથુ ખોળામાં લઈ કહેતી હતી કે, બેટા તને કશું જ નહીં થાય. તે સાથે જ માએ ઓમ નમ: શિવાયના જાપ શરૂ કરી દીધા હતા.
   - આ દરમિયાન કનકે અંદાજે 2 મિનિટ સુધી મા સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, મા મને બચાવી લે, હું મરવા નથી માગતી. છેલ્લે તે I love you મમ્મી એટલુ જ બોલી શકી હતી.

   આરોપી ટ્રક ચાલકની પોલીસે કરી ધરપકડ

   - ઘટના પછી ડ્રાઈવર ચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ભેગી થયેલી ભીડે તેને પકડી લીધો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
   - એસપી સિટી માનસિંહ ચૌહાણનું કહેવું છે કે, આરોપી ટ્રક ચાલક સામે કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ કનક-પરિવાર અને ઘટનાની તસવીરો

  • છેલ્લી ઘડીએ માને કહેતી હતી મને બચાવી લે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લી ઘડીએ માને કહેતી હતી મને બચાવી લે

  • 10માં ધોરણમાં ભણતી હતી વિદ્યાર્થીની
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   10માં ધોરણમાં ભણતી હતી વિદ્યાર્થીની

  • કનક તેના પરિવાર સાથે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કનક તેના પરિવાર સાથે

  • ટ્યૂશન જતી વખતે થયો હતો અકસ્માત
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્યૂશન જતી વખતે થયો હતો અકસ્માત

  • કનક
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કનક

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: On May 24, 2017, there was an incurable accident in Meerut
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `