ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Girl who married with her boyfriend dead body got a field

    બેટરી શોધવા ખોદ્યુ ખેતર; મળી લવ મેરજ કરનાર છોકરીની લાશ- જાણો તેની કહાણી

    divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 03:09 PM IST

    22 ડિસેમ્બરે જ્યારે પ્રિયંકા બેગુસરાયના મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોંચી તો કેસ પચી તે છ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં જ રહી હતી
    • ખેતરમાંથી મળી પ્રિયંકાની લાશ
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખેતરમાંથી મળી પ્રિયંકાની લાશ

      બેગુસરાય: માતા-પિતા સાથે દગો કરીને પ્રેમી સાથે લગ્ન કરનારી પ્રિયંકાની લાશ એક ખેતરમાંથી મળી આવી છે. પ્રિયંકાની હત્યા પછી તેની લાશ ખેતરમાં જ દાટી દેવામાં આવી હતી. સોમવારે સવારે એક અજાણી લાશ તરીકે તે ખેતરમાંથી મળી આવી હતી. પરંતુ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેની ઓળખ સુધીર મિશ્રાની 22 વર્ષની દીકરી પ્રિયંકા કુમારી તરીકે થઈ હતી. પ્રિયંકાએ તેના પ્રેમી પતિ કૃણાલ અને તેના પરિવારજનો પર ડિસેમ્બરમાં દહેજ માટે ટોર્ચર, યૌન શોષણ અને હત્યાની ધમકી આપવાના આરોપમાં એક ફરિયાદ દાખલ કરાવી હતી.

      ઈ-રિક્શાની બેટરી શોધતી વખતે મળી આવી લાશ

      - અહીં નૌલખા મંદિરના ખેતરમાં રવિવારે સાંજે ખેતર ખેડનાર રાજકુમારે તેમના ખેતરનું ખોદકામ કર્યું હતું.
      - તેમની પડોશમાં રહેતા ભાઈની ઈ-રિક્શના બેટરી ચોરી થઈ હોવાની માહિતી મળતા તેમણે એવુ વિચારીને ખેતર ખોદ્યું હતું કે, ક્યાક ચોરેલી બેટરી ખેતરમાં તો દાટવામાં નથી આવીને.
      - જમીનનું થોડુ જ ખોદકામ કરતા ત્યાં લાશ હોવાની શંકા થઈ તેથી તેમણે પોલીસને માહિતી આપી હતી. બાકીનું ખોદકામ પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને અંતે ત્યાંથી એક છોકરીની લાશ મળી આવી હતી.

      પ્રેમની સજામાં મળ્યું મોત

      - પ્રિયંકા કુમારીએ તેના જ ગામના અશોક સિંહના દીકરા કૃણાલ કુમાર સાથે ઘરના લોકો સાથે ઝધડો કરીને ઓગસ્ટ 2017માં લગ્ન કર્યા હતા.
      - પ્રિયંકા અને કૃણાલે રાંચીના એક પહાડી મંદીરમાં લગ્ન કર્યા હતા અને ડિસેમ્બર 2017 સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા.
      - આ દરમિયાન કૃણાલે પ્રિયંકાને ડરાવવાનું અને ધમકાવાનું શરૂ કરી દીધું હતું. તેને સાસરીવાળા પણ રાખવા તૈયાર નહતા.
      - પ્રિયંકાને ડિસેમ્બરમાં જ કૃણાલના બીજા લગ્ન વિશેની માહિતી મળી હતી. આ માહિતી મળતા પ્રિયંકા બેગુસરાય પહોંચી અને મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં દહેજ, હત્યાની ધમકી આપવી અને યૌન શોષણની ફરિયાદ લખાવી હતી. માનવામાં આવે છે કે, આ પોલીસ ફરિયાદના કારણે જ કૃણાલના બીજા લગ્ન રોકવામાં આવ્યા હતા.

      લગ્નથી ખુશ નહતા કૃણાલના ઘરવાળા

      - દિલ્હીમાં રહેતી પ્રિયંકા કાર્યવાહી અને ન્યાય માટે 3 ફેબ્રુઆરીએ ડીઆઈજીના આદેશથી બેગુસરાયના એસપીને મળવા માટે પહોંચી હતી.
      - પ્રિયંકાએ તેના પતિ પર કેસ કર્યા પછી ન તો પીયર ગઈતી ન સાસરે.
      - એસપી ઓફિસમાં પ્રિયંકાએ જણાવ્યું કે, તેના લગ્ન કૃણાલ સાથે રાંચીના પહાડી મંદિરમાં થયા હતા પરંતુ આ લગ્નથી કૃણાલના પરિવારજનો પણ ખુશ નહતા.
      - ત્રણ મહિના પછી કૃણાલ પણ તેને ટોર્ચર કરવા લાગ્યો હતો. તે પ્રેગ્નેન્ટ પણ થઈ હતી પરંતુ ખોટુ બોલીને કૃણાલે તેને દવા ખવડાવીને અબોર્શન કરાવી દીધું હતું.
      - કેસ કર્યા પછી તેને કૃણાલના પરિવારજનો તરફથી સતત ધમકી આપવામાં આવતી હતી. પ્રિયંકાએ એવુ પણ કહ્યું હતું કે, કૃણાલના પરિવારના લોકો અમીર છે અને તેઓ કઈ પણ કરી શકે છે.

      આગળની સ્લાઈડમાં વાંચો, 18મી ફેબ્રુઆરીએ હતો પ્રિયંકાનો બર્થ-ડે

    • 3 ફૂટ નીચે દાટવામાં આવી હતી લાશ
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      3 ફૂટ નીચે દાટવામાં આવી હતી લાશ

    • પ્રિયંકા અને કૃણાલ
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રિયંકા અને કૃણાલ

    • ઘરના લોકો સાથે ઝઘડીને પ્રેમી સાથે કર્યા હતા લગ્ન
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘરના લોકો સાથે ઝઘડીને પ્રેમી સાથે કર્યા હતા લગ્ન

    • પ્રિયંકાના મોતની ખબર પડતા માતાની રડી રડીને થઈ ખરાબ હાલત
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રિયંકાના મોતની ખબર પડતા માતાની રડી રડીને થઈ ખરાબ હાલત

    • પોલીસે તપાસ શરૂ કરી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસે તપાસ શરૂ કરી

    • મૃતક પ્રિયંકા
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતક પ્રિયંકા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Girl who married with her boyfriend dead body got a field
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `