ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Girl committed suicide in Bhopal new things revealed by her mother

  બહેનપણીઓએ જબરદસ્તી કરાવી દોસ્તી, માએ કહ્યું- પહેલા મર્ડરની પણ કરી'તી કોશિશ

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 11:16 AM IST

  વિદ્યાર્થિનીની માતાનો આરોપ છે કે આરોપી દાનિશ સાથે તેની દીકરીની મૈત્રી તેની બહેનપણીઓએ જબરદસ્તી કરાવી હતી
  • કોલેજગર્લે સુસાઇડ કરી લીધું હતું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોલેજગર્લે સુસાઇડ કરી લીધું હતું.

   ભોપાલ: રાજધાનીના ગૌતમનગર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં છેડતીની ઘટનાઓથી ત્રાસીને 19 વર્ષની એક બી.કોમ.ની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી. આ મામલે હવે એક નવી વાત સામે આવી છે. વિદ્યાર્થિનીની માતાનો આરોપ છે કે આરોપી દાનિશ સાથે તેની દીકરીની મૈત્રી તેની બહેનપણીઓએ જબરદસ્તી કરાવી હતી. મળવા માટે તેમની દીકરી ના પાડે ત્યારે તેની બહેનપણીઓ જ તેને મળવા માટે દબાણ કરતી હતી. માએ એવો પણ આરોપ લગાવ્યો છે કે દીકરીના ફાંસી લગાવતા પહેલા દાનિશે તેના પર ગાડી ચડાવીને તેને મારી નાખવાની કોશિશ પણ કરી હતી. તેના પગ પર ઇજાના નિશાન પણ હતા. તેનાથી જ ત્રાસીને દીકરીએ ઘરે આવીને સુસાઇડ કરી લીધું હતું.

   રિક્ષા ડ્રાઇવર છે દાનિશ, સ્કૂલમાં પીડિત છોકરીનો સિનિયર હતો

   - જેપી નગરમાં રહેતો 23 વર્ષીય દાનિશ એક રિક્ષા ડ્રાઇવર છે. તે 11મા ધોરણ સુધી ભણ્યો છે.

   - પહેલા દાનિશ અને તે છોકરી એક જ સ્કૂલમાં ભણતા હતા. છોકરી તેની જુનિયર હતી. આરોપી બે વર્ષથી તેના સંપર્કમાં હતો. શનિવારે બપોરે બહેનપણીઓના કહેવા પર તે કોલેજ ગઇ હતી. અહીંયા દાનિશે તેનો એક્સિડેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તેના પગમાં ઇજાઓ પણ થઇ હતી.
   - પિતાએ આરોપ લગાવ્યો છે કે કોઇને કંઇ કહી શકવા સક્ષમ ન હોવા અને દાનિશની હરકતોનો સામનો નહીં કરી શકવાથી દુઃખી થઇને દીકરીએ સુસાઇડ કર્યું. આરોપી વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવે.

   આગળની સ્લાઇડમાં વાંચો, પોલીસ-સ્ટેશનમાં મળતા દાનિશને મળતા રહ્યા તેના પરિવારના લોકો

  • સુસાઇડ માટે ઉશ્કેરલવા બદલ કેસ નોંધાયો છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુસાઇડ માટે ઉશ્કેરલવા બદલ કેસ નોંધાયો છે.

  • ઘરે આવીને ફાંસી પર લટકી ગઇ હતી છોકરી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરે આવીને ફાંસી પર લટકી ગઇ હતી છોકરી.

  • મૃતક છોકરી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક છોકરી.

  • મૃતક છોકરીની મા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક છોકરીની મા.

  • છોકરીના કાકાના દીકરા ભાઈએ આરોપીને ફાંસી અપાવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   છોકરીના કાકાના દીકરા ભાઈએ આરોપીને ફાંસી અપાવવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું છે.

   ભોપાલ: રાજધાનીના ગૌતમનગર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં છેડતીની ઘટનાઓથી ત્રાસીને 19 વર્ષની એક બી.કોમ.ની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી. આ મામલે હવે એક નવી વાત સામે આવી છે. વિદ્યાર્થિનીની માતાનો આરોપ છે કે આરોપી દાનિશ સાથે તેની દીકરીની મૈત્રી તેની બહેનપણીઓએ જબરદસ્તી કરાવી હતી. મળવા માટે તેમની દીકરી ના પાડે ત્યારે તેની બહેનપણીઓ જ તેને મળવા માટે દબાણ કરતી હતી. માએ એવો પણ આરોપ લગાવ્યો છે કે દીકરીના ફાંસી લગાવતા પહેલા દાનિશે તેના પર ગાડી ચડાવીને તેને મારી નાખવાની કોશિશ પણ કરી હતી. તેના પગ પર ઇજાના નિશાન પણ હતા. તેનાથી જ ત્રાસીને દીકરીએ ઘરે આવીને સુસાઇડ કરી લીધું હતું.

   રિક્ષા ડ્રાઇવર છે દાનિશ, સ્કૂલમાં પીડિત છોકરીનો સિનિયર હતો

   - જેપી નગરમાં રહેતો 23 વર્ષીય દાનિશ એક રિક્ષા ડ્રાઇવર છે. તે 11મા ધોરણ સુધી ભણ્યો છે.

   - પહેલા દાનિશ અને તે છોકરી એક જ સ્કૂલમાં ભણતા હતા. છોકરી તેની જુનિયર હતી. આરોપી બે વર્ષથી તેના સંપર્કમાં હતો. શનિવારે બપોરે બહેનપણીઓના કહેવા પર તે કોલેજ ગઇ હતી. અહીંયા દાનિશે તેનો એક્સિડેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તેના પગમાં ઇજાઓ પણ થઇ હતી.
   - પિતાએ આરોપ લગાવ્યો છે કે કોઇને કંઇ કહી શકવા સક્ષમ ન હોવા અને દાનિશની હરકતોનો સામનો નહીં કરી શકવાથી દુઃખી થઇને દીકરીએ સુસાઇડ કર્યું. આરોપી વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવે.

   આગળની સ્લાઇડમાં વાંચો, પોલીસ-સ્ટેશનમાં મળતા દાનિશને મળતા રહ્યા તેના પરિવારના લોકો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Girl committed suicide in Bhopal new things revealed by her mother
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `