ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Girl accused BJP MLA to molest her tried to commit suicide in front of CM house in UP

  CM હાઉસની બહાર યુવતીએ કરી આત્મહત્યાની કોશિશ, BJP MLA પર ગેંગરેપનો આરોપ

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 10:52 AM IST

  પીડિતાએ પોલીસ-સ્ટેશનમાં મામલો નોંધાવવાનો વિચાર કર્યો, તો ધારાસભ્ય દ્વારા તેને અને તેના પરિવારને ભયંકર રીતે હેરાન કર્યા
  • યુપીમાં એક યુવતીએ બીજેપીના ધારાસભ્ય પર લગાવ્યો ગેંગરેપનો આરોપ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીમાં એક યુવતીએ બીજેપીના ધારાસભ્ય પર લગાવ્યો ગેંગરેપનો આરોપ.

   લખનઉ: ઉત્તરપ્રદેશમાં એક યુવતીએ ઉન્નાવથી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંગ સેંગર પર રેપનો આરોપ લગાવીને લખનઉમાં CM હાઉસની બહાર પરિવાર સહિત આત્મદાહનો પ્રયત્ન કર્યો. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે પીડિતાએ પોલીસ-સ્ટેશનમાં મામલો નોંધાવવાનો વિચાર કર્યો, તો ધારાસભ્ય દ્વારા તેને અને તેના પરિવારને ભયંકર રીતે હેરાન કરવામાં આવ્યો.

   ધારાસભ્યએ કર્યો યુવતી સાથે રેપ

   - યુવતીનો આરોપ છે કે બીજેપી ધારાસભ્યએ પોતાના સાથીઓ સાથે મળીને તેના પર ગેંગરેપ કર્યો અને આજ સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરાવમાં આવી નથી.

   - તેણે જણાવ્યું કે તેના પરિવારને સતત ત્રાસ આપવામાં આવે છે. જેના કારણે તેણે સીએમ હાઉસની બહાર પરિવાર સહિત આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. જોકે મહિલાને કોઇપણ રીતે પોલીસે આત્મહત્યા કરતી અટકાવી દીધી.

   ધારાસભ્યના ભાઈએ કરી પીડિતાના પરિવારજનો સાથે મારપીટ

   - આરોપ છે કે ધારાસભ્યએ પોતાના સાથીની મદદથી જૂન 2017માં યુવતી સાથે બળાત્કાર કર્યો હતો અને પીડિતાએ કેસ નોંધાવ્યો તો તેને પાછો લેવા માટે હેરાન કરી રહ્યા હતા.

   - પીડિતાને ધારાસભ્ય દ્વારા ધમકાવવામાં આવતી હતી. આ દરમિયાન 3 એપ્રિલના રોજ ધારાસભ્યનો ભાઈ પોતાના હથિયારધારી ગુંડાઓ સાથે પીડિતાના ઘરે જઇ ચડ્યો અને પરિવારના લોકો સાથે ખૂબ મારપીટ કરી.

   પોલીસ પર પીડિતાના જ પરિવાર વિરુદ્ધ કેસ નોંધવાનો આરોપ

   - એવો પણ આરોપ છે કે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ખુશ કરવા માટે પોલીસે પીડિતાના પરિવાર વિરુદ્ધ ખોટો કેસ નોંધાવીને તેમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

   - હાલ પોલીસના ઘણા સમજાવ્યા પછી પણ પરિવાર શાંત થયો નથી અને ગૌતમપલ્લી પોલીસ-સ્ટેશન પર જ ધરણા પર બેસી ગયો છે. પોલીસે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
   - મામલો સામે આવ્યા પછી લખનઉમાં બેઠેલા અધિકારીઓએ ઉન્નાવના એસપીને તપાસ પછી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

   શું કહેવું છે પોલીસનું

   - આ મામલે એડીજી રાજીવ કૃષ્ણએ જણાવ્યું કે એક યુવતીએ કહ્યું છે કે કુલદીપસિંગ સેંગરે તેનો બળાત્કાર કર્યો, મામલે કોઇ કાર્યવાહી થઇ નહીં અને સામા પક્ષે તેના પરિવાર સાથે મારપીટ કરી.

   - પ્રાથમિક તપાસમાં જાણ થઇ છે કે મહિલાના પરિવાર અને ધારાસભ્યનો છેલ્લા આશરે 10-12 વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.
   - તેમણે જણાવ્યું કે કેસ લખનઉ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પોલીસ મામલાની તપાસ કરશે અને ત્યારબાદ જ સત્ય સામે આવી શકશે.

  • સીએમ હાઉસની બહાર પરિવાર સહિત આત્મહત્યા કરવાની કોશિશ કરી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીએમ હાઉસની બહાર પરિવાર સહિત આત્મહત્યા કરવાની કોશિશ કરી.

  • જેમ તેમ કરીને પોલીસે યુવતીને આત્મહત્યા કરતા અટકાવી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેમ તેમ કરીને પોલીસે યુવતીને આત્મહત્યા કરતા અટકાવી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Girl accused BJP MLA to molest her tried to commit suicide in front of CM house in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top