ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» GF committed suicide first then BF made video said sorry and he hanged to death in Haryana

  પહેલા પ્રેમિકાએ કર્યું હતું સુસાઇડ, હવે પ્રેમીએ વીડિયો બનાવી માફી માંગી પછી લગાવી ફાંસી

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 01:01 PM IST

  મરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો, જેમાં પરિવારને આવું પગલું ભરવાને લઈ માફી માંગી
  • આત્મહત્યા પહેલા રિશબે વીડિયો શૂટ કર્યો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આત્મહત્યા પહેલા રિશબે વીડિયો શૂટ કર્યો.

   યમુનાનગરઃ અહીંની એકતા વિહાર કોલોનીમાં એક યુવકે ફાંસી લગાવીને સુસાઇડ કરી લીધું. મરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો, જેમાં પરિવારને આવું પગલું ભરવાને લઈ માફી માંગી. તેણે થોડા દિવસો પહેલા સુસાઇડ કરનારી પોતાની પ્રેમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે તેની વગર નહીં રહી શકે. આ વીડિયોને તેણે વોટ્સએપ પર મૂક્યો અને સુસાઇડ કરી લીધું. તેના રૂમમાંથી 19 પાનાની સુસાઇડ નોટ પણ મળી છે. પોલીસે શબને પોસ્ટમોર્ટમ કરાવીને તેને પરિજનોને સોંપી દીધી છે.

   શું છે સમગ્ર મામલો?

   - મૃતક રિશબ (21)ના મામા ધર્મવીરે જણાવ્યું કે તેમનો ભાણીઓ ગયા વર્ષથી તેમની સાથે રહેતો હતો.

   - તે મૂળે પંજાબના ગુરદાસપુરના ગામ દીનાનગરનો રહેવાસી હતો. યમુનાનગરમાં કોસ્મેટિક સપ્લાયનું કામ કરતો હતો. થોડા દિવસોમાં એકતા વિહારમાં એકલો રહેતો હતો.
   - રવિવારે પોલીસે તેમને ફોન કરી એકતા વિહાર બોલાવ્યો. જ્યાં રૂમમાં રિશબનો શબ લટકેલો હતો. તેણે મરતા પહેલા એક વીડિયો પણ શૂટ કર્યો.
   - આ વીડિયોમાં પોતાની માતા, બહેન, ભાઈ અને પ્રેમિકાનો ઉલ્લેખ કર્યો છે.

   વીડિયોમાં શું બોલી રહ્યો છે યુવક?

   - રિશબ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં તે કહી રહ્યો છે કે માતા તારો દીકરો જઈ રહ્યો છે. તારો દીકરો તને ખૂબ જ પ્રેમ કરે છે, મારા પિતાને પણ ખૂબ જ પ્રેમ કરું છું.

   - મારા ભાઈને બહુ પ્રેમ કરું છું, બહેનને પણ બહુ પ્રેમ કરું છું. મને ખબર છે કે તમે મારા વગર રહી નહીં શકો પરંતુ મારી પ્રેમિકાને પણ ખૂબ પ્રેમ કરું છું. તેના વગર રહી નહીં શકું. તેણે મારા માટે પોતાનો જીવ આપી દીધો.
   - જો હું તેના માટે નહીં ગયો તો મારી પર ધિક્કાર છે. તે વારંવાર વીડિયોમાં પોતાની માતાની માફી માંગી રહ્યો હતો.
   - ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર તે વીડિયોને પોસ્ટ કરી દીધો.

   પોલીસ કરી રહી છે કાર્યવાહી

   - પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સતપાલનું કહેવું છે કે, પોલીસ મામલામાં કાર્યવાહી કરી રહી છે. પોસ્ટમોર્ટમ કરાવીને શબ પરિજનોને સોંપી દેવામાં આવ્યો છે.

   - મૃતકની પાસેથી એક વીડિયો અને સુસાઇડ નોટ પણ મળી છે. જેના દ્વારા જાણવા મળે છે કે તેને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જેણે સુસાઇડ કરી લીધું હતું. તેના કારણે યુવકે પણ સુસાઇડ કરી લીધું.

  • મૃતક રિશબ (21)ના મામા ધર્મવીરે જણાવ્યું કે તેમનો ભાણીઓ ગયા વર્ષથી તેમની સાથે રહેતો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક રિશબ (21)ના મામા ધર્મવીરે જણાવ્યું કે તેમનો ભાણીઓ ગયા વર્ષથી તેમની સાથે રહેતો હતો.

  • મામલાની જાણકારી આપી રહેલા પોલીસચોકી ઇન્ચાર્જ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મામલાની જાણકારી આપી રહેલા પોલીસચોકી ઇન્ચાર્જ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: GF committed suicide first then BF made video said sorry and he hanged to death in Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top