ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Gas Cylinder blast tragedy in Beawar Rajasthan

  શબ જોઇને વહ્યો આંસુનો દરિયો, એકસાથે ઊઠી પરિવારના 10 લોકોની અરથી

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 10:46 AM IST

  એમ્બ્યુલન્સ તેમજ વાહનોમાં શબ આવ્યા તો લોકોના પગ લથડી ગયા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   બ્યાવર (રાજસ્થાન): છીંપા દરજી સમાજના એક જ પરિવારના 10 સભ્યોનો અંતિમ સંસ્કાર રવિવારે સાંજે થયો. આ દરમિયાન હજારો લોકોએ શ્રદ્ધાંજલિ આપી. 4 વાગ્યા પછી એમ્બ્યુલન્સ તેમજ વાહનોમાં શબ આવ્યા તો લોકોના પગ લથડી ગયા. દરેકની આંખોમાં આંસુઓનો દરિયો વહી ચાલ્યો. લોકો શોક સંતપ્ત પરિવારોને સંભાળવામાં લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્યાવરના નંદનગર સ્થિત કુમાવત સમાજ ભવનમાં 16 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સાંજે સવા 6 વાગે સિલિન્ડર ફાટવાથી 5 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા હતા. વરરાજાની મા સહિત ઘણા લોકો ગાયબ હતા. તેમાંથી 19 શબ મળી ચૂક્યાં છે. સિલિન્ડર રિફીલિંગના કારણે આ ઘટના ઘટી હતી અને આસપાસના 12 મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

   અંતિયાત્રામાં હજારોની સંખ્યામાં સામેલ થયા લોકો

   - માલિયાના આથુણી બાસમાં દેવનારાયણ છીંપાના નિવાસમાંથી તમામ શબોને જ્યારે બે ટ્રેક્ટરોમાં ફૂલોથી સજાવીને અંતિમયાત્રા રવાના થઇ તો દરેક જણ રડી ઉઠ્યું. અહીંથી મૃતક બસંતરાજના નિવાસસ્થાનથી થઇને હોલીધડા, શાકમાર્કેટ, મિસ્ત્રી માર્કેટ થઇને શબયાત્રા હિંદુ સ્મશાનઘાટ પહોંચી.

   - હજારોની સંખ્યામાં શહેરીજનો તેમજ ગામલોકો સામેલ થયા. આખા રસ્તે શ્રદ્ધાંજલિ આપનારા લોકોની સંખ્યા વધતી જ રહી. ઘરોની અગાસી અને રસ્તાના બંને કિનારાઓ પર પગ મૂકવાની જગ્યા જ ન હતી.

   શબયાત્રામાં સામેલ થયા રાજ્યના સાંસદ અને ધારાસભ્ય

   શબયાત્રામાં સામેલ દરેકના ચહેરા પર અકસ્માતનું દર્દ જોવા મળી રહ્યું હતું. અંતિમ સંસ્કાર સમયે કેન્દ્રીય રાજ્યમંત્રી પીપી ચૌધરી, રાજ્યસભા સાંસદ રામનારાયણ ડૂડી, રાજ્યમંત્રી કમસા મેઘવાલ, ધારાસભ્ય અર્જુનલાલ ગર્ગ, પૂર્વ ચિકિત્સામંત્રી રાજેન્દ્ર ચૌધરી, પૂર્વ સાંસદ બદ્રીરામ જાખડ, પાલિકા અધ્યક્ષ મહેન્દ્રસિંહ કચ્છાવાહ, નગર બીજેપી મંડળ અધ્યક્ષ ધનરાજ સોલંકી, ઉપપ્રધાન ડુંગરરામ બડિયાર, કોંગ્રેસ અધ્યક્ષ અમરારામ ભાટી અને તે ઉપરાંત હજારો લોકો પહોંચ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો બે મિનિટ પહેલા વરરાજાના ઘરે ચા પહોંચાડવા ગયો હતો યુવક

  • બે ટ્રેક્ટરોમાં ફૂલોથી સજાવીને અંતિમયાત્રા રવાના થઇ તો દરેક જણ રડી ઉઠ્યું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે ટ્રેક્ટરોમાં ફૂલોથી સજાવીને અંતિમયાત્રા રવાના થઇ તો દરેક જણ રડી ઉઠ્યું.

  • હજારો લોકોએ શ્રદ્ધાંજલિ આપી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હજારો લોકોએ શ્રદ્ધાંજલિ આપી.

  • છીંપા દરજી સમાજના એક જ પરિવારના 10 સભ્યોનો અંતિમ સંસ્કાર રવિવારે સાંજે થયો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   છીંપા દરજી સમાજના એક જ પરિવારના 10 સભ્યોનો અંતિમ સંસ્કાર રવિવારે સાંજે થયો.

  • 16 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સાંજે સવા 6 વાગે સિલિન્ડર ફાટવાથી 5 લોકોના મોત  થઇ ગયા હતા, જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા હતા.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   16 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સાંજે સવા 6 વાગે સિલિન્ડર ફાટવાથી 5 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા હતા.

   બ્યાવર (રાજસ્થાન): છીંપા દરજી સમાજના એક જ પરિવારના 10 સભ્યોનો અંતિમ સંસ્કાર રવિવારે સાંજે થયો. આ દરમિયાન હજારો લોકોએ શ્રદ્ધાંજલિ આપી. 4 વાગ્યા પછી એમ્બ્યુલન્સ તેમજ વાહનોમાં શબ આવ્યા તો લોકોના પગ લથડી ગયા. દરેકની આંખોમાં આંસુઓનો દરિયો વહી ચાલ્યો. લોકો શોક સંતપ્ત પરિવારોને સંભાળવામાં લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્યાવરના નંદનગર સ્થિત કુમાવત સમાજ ભવનમાં 16 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સાંજે સવા 6 વાગે સિલિન્ડર ફાટવાથી 5 લોકોના મોત થઇ ગયા હતા, જ્યારે 21થી વધુ લોકો ઘાયલ થયા હતા. વરરાજાની મા સહિત ઘણા લોકો ગાયબ હતા. તેમાંથી 19 શબ મળી ચૂક્યાં છે. સિલિન્ડર રિફીલિંગના કારણે આ ઘટના ઘટી હતી અને આસપાસના 12 મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

   અંતિયાત્રામાં હજારોની સંખ્યામાં સામેલ થયા લોકો

   - માલિયાના આથુણી બાસમાં દેવનારાયણ છીંપાના નિવાસમાંથી તમામ શબોને જ્યારે બે ટ્રેક્ટરોમાં ફૂલોથી સજાવીને અંતિમયાત્રા રવાના થઇ તો દરેક જણ રડી ઉઠ્યું. અહીંથી મૃતક બસંતરાજના નિવાસસ્થાનથી થઇને હોલીધડા, શાકમાર્કેટ, મિસ્ત્રી માર્કેટ થઇને શબયાત્રા હિંદુ સ્મશાનઘાટ પહોંચી.

   - હજારોની સંખ્યામાં શહેરીજનો તેમજ ગામલોકો સામેલ થયા. આખા રસ્તે શ્રદ્ધાંજલિ આપનારા લોકોની સંખ્યા વધતી જ રહી. ઘરોની અગાસી અને રસ્તાના બંને કિનારાઓ પર પગ મૂકવાની જગ્યા જ ન હતી.

   શબયાત્રામાં સામેલ થયા રાજ્યના સાંસદ અને ધારાસભ્ય

   શબયાત્રામાં સામેલ દરેકના ચહેરા પર અકસ્માતનું દર્દ જોવા મળી રહ્યું હતું. અંતિમ સંસ્કાર સમયે કેન્દ્રીય રાજ્યમંત્રી પીપી ચૌધરી, રાજ્યસભા સાંસદ રામનારાયણ ડૂડી, રાજ્યમંત્રી કમસા મેઘવાલ, ધારાસભ્ય અર્જુનલાલ ગર્ગ, પૂર્વ ચિકિત્સામંત્રી રાજેન્દ્ર ચૌધરી, પૂર્વ સાંસદ બદ્રીરામ જાખડ, પાલિકા અધ્યક્ષ મહેન્દ્રસિંહ કચ્છાવાહ, નગર બીજેપી મંડળ અધ્યક્ષ ધનરાજ સોલંકી, ઉપપ્રધાન ડુંગરરામ બડિયાર, કોંગ્રેસ અધ્યક્ષ અમરારામ ભાટી અને તે ઉપરાંત હજારો લોકો પહોંચ્યા.

   આગળની સ્લાઇડમાં વાંચો બે મિનિટ પહેલા વરરાજાના ઘરે ચા પહોંચાડવા ગયો હતો યુવક

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gas Cylinder blast tragedy in Beawar Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `