ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» જિમમાં ઘુસીને ગેંગસ્ટરના માણસોએ કર્યું ફાયરિંગ| Gangster Lawrence Goons Killed A Man In The gym

  જિમમાં ઘુસીને ગેંગસ્ટરના માણસોએ કર્યું ફાયરિંગ, આમનો બોસ સલમાનને પણ આપી ચૂક્યો છે ધમકી

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 10:16 AM IST

  ભગત સિંહને આદર્શ માને છે ગેંગસ્ટર લૉરેંસ, ન્યૂઝમાં રહેવાનું છે પસંદ
  • જિમમાં ગેંગસ્ટર માણસોએ કરી જોર્ડનની હત્યા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જિમમાં ગેંગસ્ટર માણસોએ કરી જોર્ડનની હત્યા

   શ્રીગંગાનગર: જવાહરનગર વિસ્તારમાં મીરા ચોક પાસે બનેલા જિમમાં મંગળવારે સવારે કારમાં આવેલા બદમાશોએ ઘુસીને સીધુ ધડાધડ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અહીં બદમાશોએ જૂની આબાદીમાં રહેતા વિનોદ શ્યોરાણ ઉર્ફે જોર્ડનની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જોર્ડન જૂની વસ્તીમાં રહેતો હિસ્ટ્રીશીટર હતો. આ ઘટનામાં હિસ્ટ્રીશીટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર શંકા જાહેર કરવામાં આવી છે. આ કેસમાં સૌથી વધારે બેદરકારી એ રહી કે શ્રીગંગાનગર પોલીસને જાન્યુઆરીમાં જ જોર્ડનની હત્યાનું કાવતરું થતા હોવાના પુરાવા મળ્યા હતા. પોલીસ એવું પણ જાણતી હતી કે અજમેર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જ જોર્ડનને મારવા ઈચ્છે છે. પોલીસે જોર્ડનને બોલાવીને ચેતવણી પણ આપી હતી. તેમ છતાં લોરેન્સના શૂટરને પણ પકડવામાં ન આવ્યા અને તેમને આ ઘટના કરતાં પણ કોઈ રોકી ન શક્યું.

   શું હતી સમગ્ર ઘટના

   ઘટનાના સાક્ષીલોકોના જણાવ્યા પ્રમાણે જોર્ડન તેના રુટીન પ્રમાણે મંગળવારે વહેલી સવારે 5 વાગે મીરા ચોક પાસે બનેલા મેટાલિકા જિમમાં કસરત કરવા પહોંચ્યો હતો. અંદાજે 10 મિનિટ પછી જ કારમાં 5 યુવક જિમની બહાર પહોંચ્યા હતા. બે લોકો કારમાં જ રોકાયા હતા જ્યારે 3 યુવક જિમમાં અંદર આવ્યા હતા. જિમનો અંદરનો દરવાજો બાયોમેટ્રિક રીતે જ ખુલે છે તેથી બદમાશોએ જીમની બહાર સુતા જિમ ટ્રેનરને પિસ્તોલ બતાવીને તે દરવાજો ખોલાવ્યો હતો.
   - ત્યારપછી બે બદમાશ જિમની અંદર ગયા અને તેમણે જોર્ડનને ઘેરીને એક પછી એક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારપછી ત્રીજા બદમાશે જિમ ટ્રેનરનો મોબાઈલ છીનવીને તોડી નાખ્યો અને તે પોતે પણ અંદર ગયો. ત્રણેય બદમાશોએ ભેગા થઈને જોર્ડન પર કુલ 9 ગોળી ચલાવી અને તેને ત્યાંને ત્યાં જ મારીને ભાગી ગયા. મૃતકના પરિવારજનોએ ગેંગસ્ટર લોરેન્સ, તેના સાથીઓ સહિત શહેરના એક સટ્ટાકિંગ સહિત 9 લોકો પર આરોપ નોંધાવ્યો છે. પોલીસે આ કેસમાં શંકાની આધારે 2 યુવકોની મોડી રાતે ધરપકડ કરી છે.

   આ બે કારણોથી લોરેન્સ બન્યો હતો જોર્ડનનો દુશ્મન
   1. જોર્ડનને પોતાની ગેંગમાં સામેલ કરવા માંગતો હતો લોરેન્સ, તેણે પાડી હતી ના

   - લોરેન્સ બિશ્નોઈ શ્રીગંગાનગરમાં તેની ગેંગ વધારવા માગતો હતો. તેથી લોરેન્સે જોર્ડનને પોતાની ગેંગમાં સામેલ કરવા હાથ લંબાવ્યો હતો. જોકે જોર્ડને લોરેન્સની ઓફર નકારી દીધી હતી. તે વાતથી લોરેન્સ નારાજ હતો. ત્યારથી જોર્ડન લોરેન્સના નિશાના પર હતો. લોરેન્સે તેને વોટ્સેએપમાં ધમકી પણ આપી હતી.
   - લોરેન્સ બિશ્નોઈ પહેલાં જોધપુરમાં અને હવે અજમેર જેલમાં બંધ છે. પરંતુ તેના શૂટર સંપત નેહરા, અંકિત ભાદુ, રવિંદર કાલી, હરેન્દ્ર જાટે છેલ્લા એક વર્ષમાં ડર ઊભો કરવા માટે શ્રીગંગાનગરમાં બે હત્યાઓ કરી હતી. પોલીસ ઈન્સપેક્ટર ભુપેન્દ્ર સોનીના ભાણીયા પંકજ સોનીની નવેમ્બર 2017માં ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

   2. ચાર મહિના પહેલા લોરેન્સના 2 માણસ પોલીસના હાથ લાગ્યા હતા, તેમના મોબાઈલ પર લોરેન્સની સાથે વોટ્સએપ ચેટિંગ હતી. તેમાં જોર્ડનને શૂટ કરવાનો પ્લાન હતો

   - 26 જાન્યુઆરીએ શ્રીગંગાનગરના હિંદુમલકોરટ બોર્ડર પર પંજાબ પોલીસ તરફથી ગેંગસ્ટર વિક્કી ગોંડર, પ્રેમા લાહોરિયા અને અન્ય એકનું એન્કાઉન્ટર કર્યું હતું. ત્યારપછી સતર્ક થયેલી શ્રીગંગાનગર પોલીસે પંકજ સોની હત્યાકાંડમાં 30 જાન્યુઆરી લોરેન્સ ગેંગના 2 માણસોની ધરપકડ કરી હતી. પોલીસને તેમની પાસેથી મળેલા મોબાઈલથી અજમેર જેલમાં બેઠેલા લોરેન્સના વોટ્સએપ પર થયેલી ચેટ મળી હતી.
   - ચેટિંગમાં બંને બદમાશો શ્રીગંગાનગરમાં રહેતા બાસ્કેટબોલના પ્લેયર અને હિસ્ટ્રીશીટર વિનોદ કુમાર ઉર્ફે જોર્ડનની માહિતી લોરેન્સને આપતા હતા. આ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી અને તેમને ખબર પડી હતી કે લોરેન્સ જોર્ડનને મારવા માગે છે. ત્યારપછી પોલીસે જોર્ડનને બોલાવીને ચેતવણી પણ આપી હતી.

   ગેંગસ્ટરે સલમાન ખાનને શું આપી હતી ધમકી

   - અલગસ્ટાઈલથી સમાજસેવાનો દાવો કરતા લોરેન્સની જલસા કરવાની આદત તેને ક્રાઈમ વર્લ્ડમાં ખેંચી લાવી હતી. 8 જાન્યુઆરીએ તેના કોઈ કેસની સુનાવણી દરમિયાન તેણે જાહેરમાં સલમાન ખાન પર હુમલો કરવાની ધમકી આપી હતી.
   - તેણે કહ્યું હતું કે, તે સલમાનને અહીં જ મારશે અને લોકો જોતા રહી જશે. મે આજ સુધી કોઈ એવુ કામ નથી કર્યું જેના કારણે મારે ફરિયાદ દાખલ કરવી પડે. પોલીસ મને નકલી કેસમાં ફસાવી રહી છે.
   - પોલીસ ઈચ્છે છે કે હું કઈંક કરી બતાવું તો હું સલમાન ખાનને મારીને બતાવીશ અને અહીં જોધપુરમાં જ મારીને બતાવીશ. ત્યારે પોલીસને ખબર પડશે કે હું શું કરી શકું છું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ગેંગસ્ટર લોરેન્સ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગેંગસ્ટર લોરેન્સ

  • જિમના ટ્રેનરને બંદૂક બતાવી અંદર ઘુસ્યા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જિમના ટ્રેનરને બંદૂક બતાવી અંદર ઘુસ્યા

  • મૃતક જોર્ડન
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક જોર્ડન

  • જિમ ટ્રેવર અને મૃતકના કાકા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જિમ ટ્રેવર અને મૃતકના કાકા

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જિમમાં ઘુસીને ગેંગસ્ટરના માણસોએ કર્યું ફાયરિંગ| Gangster Lawrence Goons Killed A Man In The gym
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `