ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Goa CM Manohar Parrikar could travel overseas for further treatment

  18 દિ'થી બીમાર પારિકર ફરી મુંબઈ જશે, ઈલાજ માટે વિદેશ પણ જઈ શકે છે

  Divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 02:35 PM IST

  15 ફેબ્રુઆરીએ પેટમાં દુખાવા બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • 22 ફેબ્રુઆરીએ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ગોવા પહોંચીને રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   22 ફેબ્રુઆરીએ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ગોવા પહોંચીને રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું (ફાઈલ)

   પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર ફરી એકવાર સારવાર માટે મુંબઈ જશે અને ડોક્ટર્સે સલાહ આપી તો ત્યાંથી વિદેશ પણ જઈ શકે છે. તેમના પર્સનલ સેક્રેટરીએ ન્યૂઝ એજન્સીને આ જાણકારી આપી છે. પારિકર પ્રેન્ક્રિયાકના સંબંધિત બીમારીથી લડી રહ્યા છે. 15 ફેબ્રુઆરીએ પેટમાં દુખાવા બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 22 ફેબ્રુઆરીએ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ગોવા પહોંચીને રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.

   પારિકર માટે બજેટ સત્ર ચાર દિવસનું કરવામાં આવ્યું હતું

   - પારિકરની પાસે ગોવાના સીએમની સાથોસાથ ફાયનાન્સનો પણ પોર્ટફોલિયો છે.
   - તેમની ખરાબ તબિયતને જોતા આ વખતે રાજ્યનું બજેટ સેશન 33 દિવસથી ઘટાડી 4 દિવસ કરી દેવામાં આવ્યું હતું.

   વડાપ્રધાન રાખી રહ્યા હતા પારિકરની તબિયત પર નજર

   - પારિકરને જ્યારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમને મળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પહોંચ્યા હતા.
   - ગોવાના ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંપર્કમાં હતા અને પારિકરની તબિયતની સ્થિતિ જાણી રહ્યા હતા.
   - પેટના દુખાવાની ફરિયાદ બાદ પારિકરને ગોવાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ડોક્ટર્સની સલાહ પર તેમને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

   કેન્સર હોવાની અફવા ફેલાઈ હતી

   - મીડિયામાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે પારિકરને પેનક્રિયાટિક કેન્સર છે. જોકે, હોસ્પિટલે સ્ટેટમેન્ટ જાહેર કરી તેને અફવા કરાર કરી હતી.
   - ગોવા પોલીસે કેન્સરના ખોટા સમાચાર ફેલાવવાના આરોપમાં એક સ્થાનિક પત્રકારની અટકાયત કરી હતી.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • પારિકરની નાદુરસ્ત તબિયતને પગલે ગત સપ્તાહે ગોવાના એક ચર્ચમાં પ્રેયર રાખવામાં આવી હતી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પારિકરની નાદુરસ્ત તબિયતને પગલે ગત સપ્તાહે ગોવાના એક ચર્ચમાં પ્રેયર રાખવામાં આવી હતી (ફાઈલ)

   પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર ફરી એકવાર સારવાર માટે મુંબઈ જશે અને ડોક્ટર્સે સલાહ આપી તો ત્યાંથી વિદેશ પણ જઈ શકે છે. તેમના પર્સનલ સેક્રેટરીએ ન્યૂઝ એજન્સીને આ જાણકારી આપી છે. પારિકર પ્રેન્ક્રિયાકના સંબંધિત બીમારીથી લડી રહ્યા છે. 15 ફેબ્રુઆરીએ પેટમાં દુખાવા બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 22 ફેબ્રુઆરીએ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ ગોવા પહોંચીને રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું.

   પારિકર માટે બજેટ સત્ર ચાર દિવસનું કરવામાં આવ્યું હતું

   - પારિકરની પાસે ગોવાના સીએમની સાથોસાથ ફાયનાન્સનો પણ પોર્ટફોલિયો છે.
   - તેમની ખરાબ તબિયતને જોતા આ વખતે રાજ્યનું બજેટ સેશન 33 દિવસથી ઘટાડી 4 દિવસ કરી દેવામાં આવ્યું હતું.

   વડાપ્રધાન રાખી રહ્યા હતા પારિકરની તબિયત પર નજર

   - પારિકરને જ્યારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમને મળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પહોંચ્યા હતા.
   - ગોવાના ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંપર્કમાં હતા અને પારિકરની તબિયતની સ્થિતિ જાણી રહ્યા હતા.
   - પેટના દુખાવાની ફરિયાદ બાદ પારિકરને ગોવાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ડોક્ટર્સની સલાહ પર તેમને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

   કેન્સર હોવાની અફવા ફેલાઈ હતી

   - મીડિયામાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે પારિકરને પેનક્રિયાટિક કેન્સર છે. જોકે, હોસ્પિટલે સ્ટેટમેન્ટ જાહેર કરી તેને અફવા કરાર કરી હતી.
   - ગોવા પોલીસે કેન્સરના ખોટા સમાચાર ફેલાવવાના આરોપમાં એક સ્થાનિક પત્રકારની અટકાયત કરી હતી.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Goa CM Manohar Parrikar could travel overseas for further treatment
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `