ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Funeral of Martyr Army soldier Kamal Deshwal died in Granade blast in Arunachal

  ત્રિરંગામાં લપેટાયેલા દીકરાને જોઇ રડી પડી માતા, ભારતમાતાના જયઘોષ સાથે શહીદને અંતિમ વિદાય

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 10:51 AM IST

  અરૂણાચલ પ્રદેશમાં ગ્રેનેડ ફાટવાને કારણે શહીદ થયેલા સૈનિક કમલનો તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો
  • ગ્રેનેડ ફાટવાને કારણે શહીદ થયેલા સૈનિક કમલનો તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગ્રેનેડ ફાટવાને કારણે શહીદ થયેલા સૈનિક કમલનો તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

   ચંદીગઢ: અરૂણાચલ પ્રદેશમાં ગ્રેનેડ ફાટવાને કારણે શહીદ થયેલા સૈનિક કમલનો તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. ભારતમાતાના જયઘોષ સાથે અને 'શહીદ કમલ દેશવાલ અમર રહે'ના નારા સાથે તેમને આખરી વિદાય આપવામાં આવી. તેમના મોટાભાઈએ તેમને મુખાગ્નિ આપ્યો. પોલીસદળે ઉદાસીની ધૂન વગાડી અને સૈનિક ટુકડીએ હવામાં ગોળીઓ ચલાવીને તેમજ શસ્ત્રો ઝુકાવીને પોતાના સાથીને અંતિમ સલામી આપી. હજારો લોકોએ અંતિમ યાત્રામાં સામેલ થઇને શહીદને શ્રદ્ધાંજલિ આપી. શહીદની માતાએ ત્રિરંગામાં લપેટાયેલા દીકરાને વિદાય આપી અને તે પછી જ્યારે શબયાત્રા ચાલી તો લોકોની આંખો ભીની થઇ ગઇ.

   દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી બેભાન થઇને ઢળી પડી માતા

   - ખેડી જસોર નિવાસી કમલ દેશવાલ રાજપૂતાના રાઇફલ-5 માં હતા. કમલ અરૂણાચલ પ્રદેશમાં ચીન બોર્ડરની નજીક તહેનાત હતા. બુધવારે સવારે કમલ પોતાના બે સાથીઓની સાથે ટેન્ટમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સ્પાર્કને કારણે ટેન્ટમાં આગ લાગી ગઇ અને ગ્રેનેડ્સ ફાટી ગયા.

   - આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના સ્થળ પર જ મોત થઇ ગયા. કમલના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમની માતા બેભાન થઇને ઢળી પડી.
   - શુક્રવારની સવારે દિલ્હીથી કમલનો પાર્થિવ દેહ બહાદુરગઢ પહોંચ્યો. ત્રિરંગામાં લપેટાયેલું પોતાના દીકરાનું શબ જોઇને માતા અનિતા ચોધાર આંસૂએ રડી પડી. માતાએ કહ્યું કે એક દિવસ પહેલા તો દોસ્ત વિકી સાથે વાત કરી હતી. કહેતો હતો કે આગામી થોડા દિવસોમાં પહાડ પરથી નીચે ઉતરીશું.
   - 15 દિવસ પછી રજા લઇને ઘરે આવીશ. પણ તેમને ક્યાં જાણ હતી કે એક દિવસ પછી જ કમલ તેમની વચ્ચે નહીં રહે.

   આગળની સ્લાઇડમાં વાંચો, દોઢ વર્ષ પહેલા થયું હતું પિતાનું મૃત્યુ

  • ભારતમાતાના જયઘોષ સાથે અને 'શહીદ કમલ દેશવાલ અમર રહે'ના નારા સાથે તેમને આખરી વિદાય આપવામાં આવી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતમાતાના જયઘોષ સાથે અને 'શહીદ કમલ દેશવાલ અમર રહે'ના નારા સાથે તેમને આખરી વિદાય આપવામાં આવી.

   ચંદીગઢ: અરૂણાચલ પ્રદેશમાં ગ્રેનેડ ફાટવાને કારણે શહીદ થયેલા સૈનિક કમલનો તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. ભારતમાતાના જયઘોષ સાથે અને 'શહીદ કમલ દેશવાલ અમર રહે'ના નારા સાથે તેમને આખરી વિદાય આપવામાં આવી. તેમના મોટાભાઈએ તેમને મુખાગ્નિ આપ્યો. પોલીસદળે ઉદાસીની ધૂન વગાડી અને સૈનિક ટુકડીએ હવામાં ગોળીઓ ચલાવીને તેમજ શસ્ત્રો ઝુકાવીને પોતાના સાથીને અંતિમ સલામી આપી. હજારો લોકોએ અંતિમ યાત્રામાં સામેલ થઇને શહીદને શ્રદ્ધાંજલિ આપી. શહીદની માતાએ ત્રિરંગામાં લપેટાયેલા દીકરાને વિદાય આપી અને તે પછી જ્યારે શબયાત્રા ચાલી તો લોકોની આંખો ભીની થઇ ગઇ.

   દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી બેભાન થઇને ઢળી પડી માતા

   - ખેડી જસોર નિવાસી કમલ દેશવાલ રાજપૂતાના રાઇફલ-5 માં હતા. કમલ અરૂણાચલ પ્રદેશમાં ચીન બોર્ડરની નજીક તહેનાત હતા. બુધવારે સવારે કમલ પોતાના બે સાથીઓની સાથે ટેન્ટમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સ્પાર્કને કારણે ટેન્ટમાં આગ લાગી ગઇ અને ગ્રેનેડ્સ ફાટી ગયા.

   - આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના સ્થળ પર જ મોત થઇ ગયા. કમલના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમની માતા બેભાન થઇને ઢળી પડી.
   - શુક્રવારની સવારે દિલ્હીથી કમલનો પાર્થિવ દેહ બહાદુરગઢ પહોંચ્યો. ત્રિરંગામાં લપેટાયેલું પોતાના દીકરાનું શબ જોઇને માતા અનિતા ચોધાર આંસૂએ રડી પડી. માતાએ કહ્યું કે એક દિવસ પહેલા તો દોસ્ત વિકી સાથે વાત કરી હતી. કહેતો હતો કે આગામી થોડા દિવસોમાં પહાડ પરથી નીચે ઉતરીશું.
   - 15 દિવસ પછી રજા લઇને ઘરે આવીશ. પણ તેમને ક્યાં જાણ હતી કે એક દિવસ પછી જ કમલ તેમની વચ્ચે નહીં રહે.

   આગળની સ્લાઇડમાં વાંચો, દોઢ વર્ષ પહેલા થયું હતું પિતાનું મૃત્યુ

  • જ્યારે શબયાત્રા ચાલી તો લોકોની આંખો ભીની થઇ ગઇ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જ્યારે શબયાત્રા ચાલી તો લોકોની આંખો ભીની થઇ ગઇ.

  • કમલ અરૂણાચલ પ્રદેશમાં ચીન બોર્ડરની નજીક તહેનાત હતા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કમલ અરૂણાચલ પ્રદેશમાં ચીન બોર્ડરની નજીક તહેનાત હતા.

  • શુક્રવારની સવારે દિલ્હીથી કમલનો પાર્થિવ દેહ બહાદુરગઢ પહોંચ્યો.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શુક્રવારની સવારે દિલ્હીથી કમલનો પાર્થિવ દેહ બહાદુરગઢ પહોંચ્યો.

  • સૈનિક ટુકડીએ હવામાં ગોળીઓ ચલાવીને તેમજ શસ્ત્રો ઝુકાવીને પોતાના સાથીને અંતિમ સલામી આપી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સૈનિક ટુકડીએ હવામાં ગોળીઓ ચલાવીને તેમજ શસ્ત્રો ઝુકાવીને પોતાના સાથીને અંતિમ સલામી આપી.

   ચંદીગઢ: અરૂણાચલ પ્રદેશમાં ગ્રેનેડ ફાટવાને કારણે શહીદ થયેલા સૈનિક કમલનો તેમના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. ભારતમાતાના જયઘોષ સાથે અને 'શહીદ કમલ દેશવાલ અમર રહે'ના નારા સાથે તેમને આખરી વિદાય આપવામાં આવી. તેમના મોટાભાઈએ તેમને મુખાગ્નિ આપ્યો. પોલીસદળે ઉદાસીની ધૂન વગાડી અને સૈનિક ટુકડીએ હવામાં ગોળીઓ ચલાવીને તેમજ શસ્ત્રો ઝુકાવીને પોતાના સાથીને અંતિમ સલામી આપી. હજારો લોકોએ અંતિમ યાત્રામાં સામેલ થઇને શહીદને શ્રદ્ધાંજલિ આપી. શહીદની માતાએ ત્રિરંગામાં લપેટાયેલા દીકરાને વિદાય આપી અને તે પછી જ્યારે શબયાત્રા ચાલી તો લોકોની આંખો ભીની થઇ ગઇ.

   દીકરાના મૃત્યુના સમાચાર સાંભળી બેભાન થઇને ઢળી પડી માતા

   - ખેડી જસોર નિવાસી કમલ દેશવાલ રાજપૂતાના રાઇફલ-5 માં હતા. કમલ અરૂણાચલ પ્રદેશમાં ચીન બોર્ડરની નજીક તહેનાત હતા. બુધવારે સવારે કમલ પોતાના બે સાથીઓની સાથે ટેન્ટમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સ્પાર્કને કારણે ટેન્ટમાં આગ લાગી ગઇ અને ગ્રેનેડ્સ ફાટી ગયા.

   - આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના સ્થળ પર જ મોત થઇ ગયા. કમલના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમની માતા બેભાન થઇને ઢળી પડી.
   - શુક્રવારની સવારે દિલ્હીથી કમલનો પાર્થિવ દેહ બહાદુરગઢ પહોંચ્યો. ત્રિરંગામાં લપેટાયેલું પોતાના દીકરાનું શબ જોઇને માતા અનિતા ચોધાર આંસૂએ રડી પડી. માતાએ કહ્યું કે એક દિવસ પહેલા તો દોસ્ત વિકી સાથે વાત કરી હતી. કહેતો હતો કે આગામી થોડા દિવસોમાં પહાડ પરથી નીચે ઉતરીશું.
   - 15 દિવસ પછી રજા લઇને ઘરે આવીશ. પણ તેમને ક્યાં જાણ હતી કે એક દિવસ પછી જ કમલ તેમની વચ્ચે નહીં રહે.

   આગળની સ્લાઇડમાં વાંચો, દોઢ વર્ષ પહેલા થયું હતું પિતાનું મૃત્યુ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Funeral of Martyr Army soldier Kamal Deshwal died in Granade blast in Arunachal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top