ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Funeral of CRPF Jawan Mandeep Kumar in native village

  શહીદ દીકરાને વરરાજા બનતો જોવા માંગતી હતી માતા, શબને જ સહેરો પહેરાવી કર્યો વિદાય

  divyabhaskar.com | Last Modified - May 15, 2018, 10:32 AM IST

  મધર્સ ડે પર ઘરે પહોંચેલા એકમાત્ર દીકરાનો પાર્થિવ દેહને જોઈ માતા કુંતી દેવી બેહાલ થઈ ગઈ
  • દીકરાના શબ પર સહેરો સજાવતી માતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરાના શબ પર સહેરો સજાવતી માતા.

   બહરામપુર (ગુરદાસપુર/બટાલા). શનિવાર સવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ચિનારબાગમાં સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સીઆરપીએફની 182 બટાલિયનના કોન્સ્ટેબલ મનદીપ કુમાર (29)ના રવિવારે પૈતૃક ગામ ખુદાદપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દુર્ભાગ્યની વાત છે કે મધર્સ ડે પર ઘરે પહોંચેલા એકમાત્ર દીકરાનો પાર્થિવ દેહને જોઈ માતા કુંતી દેવી બેહાલ થઈ ગઈ. જીવતે જીવત દીકરાને દુલ્હો બનાવવાનું અરમાન તો માતા પૂરું ન કરી શકી પરંતુ દીકરાની અંતિમ વિદાય પર તેઓએ મનદીપના માથા પર સહેરો સજાવ્યો હતો.

   મનદીપની બહાદુરી સાથી જવાનોની જુબાની- એન્કાઉન્ટરમાં 30 આતંકીઓને ઠાર મારનારી એસઓજી ટીમને નીડરતાથી લીડ કરતા હતા મનદીપ

   - શ્રીનગરથી શહદી મનદીપ કુમારનો પાર્થિવ દેહ લઈને આવેલા તેમના સાથી કોન્સ્ટેબલ સુશીલ કુમારે જણાવ્યું કે, સીઆરપીએફમાં બંનેએ સાથે જ ટ્રેનિંગ લીધી અને બંનેનું પહેલું પોસ્ટિંગ પણ એક સાથે આસામમાં થયું. ત્યાંથી ચાર મહિના બાદ તેમનું ટ્રાન્સફર છત્તીસગઢ થઈ ગયું.

   - ત્યાં પણ નક્સલીઓ સાથે તેમની બટાલિયનના 5-6 એન્કાઉન્ટર થયા. 12 જુલાઈ 2017ના રોજ તેમની બટાલિયન શ્રીનગર આવી ગઈ. ત્યારથી આતંકવાદીઓ સાથે થયેલા લગભગ દરેક એન્કાઉન્ટરમાં તેઓ એકસાથે રહ્યા. તેમણે જણાવ્યું કે, મનદીપ ખૂબ જ સાહસી હતા.
   - સ્પેશલ કોર્સ કરીને તેમને 20 સભ્યોની એસઓજી ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
   - જુલાઈ 2017 બાદ શ્રીનગર, શોપિયાં, પુલવામા તથા આસપાસના વિસ્તારોમાં આતંકીઓ સાથે થયેલા એન્કાઉન્ટર્સમાં તે બંને સામેલ રહ્યા અને હંમેશા ટીમને લીડ કરી.
   - તેમણે અત્યાર સુધી લગભગ 30 આતંકીઓને ઢાળી દેવામાં સફળતા મળી હતી.

   માતાને જણાવ્યું કે મનદીપના પગમાં ગોળી વાગી છે

   - દીકરાની શહાદતના સમાચાર મેળવીને પિતા નાનકચંદ પોતાના દુઃખને પોતાની અંદર જ સમેટીને બેઠા હતા, જેથી મનદીપની માતાને પોતાના એકમાત્ર દીકરા સાથે ઘટેલી અઘટિત ઘટનાનો અહેસાસ ન થાય.

   - માતા કુંતી દેવી પાસે ગામની સ્ત્રીઓ બેઠી તો ખરી પરંતુ, તેમાંથી કોઇપણ તેમને સત્ય ન કહી શક્યું. માતાને એમ જણાવવામાં આવ્યું હતું કે તેના દીકરાના પગમાં ગોળી વાગી છે અને તે હોસ્પિટલમાં છે.

  • મનદીપની માતાને ત્રિરંગો આપી રહેલા અધિકારીઓ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનદીપની માતાને ત્રિરંગો આપી રહેલા અધિકારીઓ

  • મનદીપે આતંકીઓ સાથે લડતા છાતી પર ખાધી હતી ગોળી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનદીપે આતંકીઓ સાથે લડતા છાતી પર ખાધી હતી ગોળી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Funeral of CRPF Jawan Mandeep Kumar in native village
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top