ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Freindship on FB turned to love marriage then deadbody of lady found in suitcase

  FB દ્વારા થયેલી દોસ્તી પહોંચી લવમેરેજ સુધી, 6 મહિના પછી સૂટકેસમાં મળી લાશ

  divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 04:21 PM IST

  છેલ્લા ચાર દિવસોથી રહસ્યમય હાલતમાં ગાયબ થયેલી નવી પરણેતરનું ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ગ્રેટર નોઇડા: છેલ્લા ચાર દિવસોથી રહસ્યમય હાલતમાં ગાયબ થયેલી નવી પરણેતરનું ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી છે. હત્યા પછી દહેજમાં મળેલી સૂટકેસમાં જ તેના શબને છુપાવીને ગાઝિયાબાદના કનવાની નાળા પાસે ફેંકી દેવામાં આવ્યું હતું. તેના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તે ચાર માસ ગર્ભવતી હતી. મળતી માહિતી પ્રમાણ, યુવક અને યુવતીની ફેસબુક પર દોસ્તી થઇ હતી, જે પ્રેમમાં પરિણમી હતી. બંનેના પરિવારજનોએ પહેલા વિરોધ દર્શાવ્યા બાદ આખરે રાજી થઇને બંનેના લગ્ન કરાવી આપ્યા હતા.

   સૂટકેસમાં મળ્યું યુવતીનું શબ

   - મંગળવારે મોડી રાતે સૂટકેસમાં શબ મળ્યા પછી આસપાસના જિલ્લાની પોલીસને સૂચના આપવામાં આવી.

   - યુવતીના પરિવારજનોએ સૂટકેસ અને પગમાં બાંધેલા કાળા દોરા અને ઝાંઝર જોઇને તેની ઓળખ કરી.
   - પરિવારજનોએ પતિ, સાસુ-સસરા તેમજ સાસરીના અન્ય લોકો વિરુદ્ધ દહેજ માટે હત્યા કરી હોવાનો કેસ નોંધાવ્યો છે.
   - પોલીસે તેના પતિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, 24 વર્ષીય માલા ગાઝિયાબાદની રહેવાસી છે. ઘણા સમયથી તે બિસરખના હેબતપુરમાં રહેતી હતી.
   - 7 એપ્રિલની રાતે તે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ગાયબ થઇ ગઇ હતી. 8 એપ્રિલના રોજ બપોરે બે વાગે પતિ શિવમે બિસરખ પોલીસ સ્ટેશનમાં તેના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે શોધખોળ શરૂ કરી.
   - મંગળવારે રાતે સાડા નવ વાગે ગાઝિયાબાદના ઇંદિરાપુરમ પોલીસ સ્ટેશનની પોલીસને કનાવનીમાં સૂટકેસમાં બંધ શબ મળ્યું. તેની સૂચના આસપાસના પોલીસ સ્ટેશનોમાં આપવામાં આવી.
   - જાણકારી મળતા યુવતીના પિતા રામ અવતાર તેમજ અન્ય લોકો ઇંદિરાપુરમ પહોંચ્યા ત્યારે સૂટકેસ ખોલતા જ માલાને ઓળખી ગયા.

   ફેસબુકથી થઇ દોસ્તી, નવેમ્બર 2017માં કર્યા હતા લગ્ન

   - શિવમ આઠ વર્ષથી નોઇડા સેક્ટર-18 સ્થિત ડીએલએફ મોલના એક ગાર્મેન્ટ શૉ-રૂમમાં કામ કરે છે. ફેસબુક પર માલા સાથે દોસ્તી થઇ.

   - માલા પણ બિસરખના હેબતપુરમાં ભાડા પર રહેતી હતી. ત્યારબાદ બંનેએ લગ્નની વાત કરી તો ઘરવાળાઓએ વિરોધ દર્શાવ્યો હતો.
   - બંનેએ જીદ કરતા પરિવારના લોકોએ 1 નવેમ્બર, 2017ના રોજ તેમના લગ્ન કરાવી આપ્યા હતા. તે ચાર માસ ગર્ભવતી પણ હતી.

   7 એપ્રિલની રાતે અચાનક થઇ હતી ગાયબ

   - તપાસમાં જાણ થઇ છે કે માલા 7 એપ્રિલની રાતે જ ગાયબ થઇ ગઇ હતી.

   - 8 એપ્રિલની બપોરે શિવમે ગાયબ થઇ હોવાનો રિપોર્ટ નોંધાવ્યો ત્યારે જણાવ્યું હતું કે 7 એપ્રિલની રાતે તે ડ્યૂટીથી ઘરે પહોંચ્યો તો પત્ની ન હતી.
   - તેના પિયરમાં પણ જાણ કરવામાં આવી હતી. રાતથી લઇને સવાર સુધી શોધ્યા પછી પણ કોઇ જાણકારી ન મળી ત્યારે રિપોર્ટ નોંધાવ્યો.

   આગળની સ્લાઇડમાં વાંચો, કયા પાસાઓ પર પોલીસ કરી રહી છે તપાસ અને શું છે યુવતીના પિતાનો આરોપ

  • છ માસ પહેલા જ થયા હતા યુવતીના લગ્ન અને તે 4 માસ ગર્ભવતી પણ હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   છ માસ પહેલા જ થયા હતા યુવતીના લગ્ન અને તે 4 માસ ગર્ભવતી પણ હતી.

  • ફેસબુક પર થઇ હતી શિવમ અને માલાની દોસ્તી. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફેસબુક પર થઇ હતી શિવમ અને માલાની દોસ્તી. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Freindship on FB turned to love marriage then deadbody of lady found in suitcase
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top