ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Fraud with girl of Mumbai on name of giving her brake in Tiger Shroff film

  ટાઇગર શ્રોફની હીરોઈન બનાવવાના નામે કર્યું ફ્રોડ, લૂંટાવી બેઠી 4.5 લાખ રૂપિયા

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 09:36 AM IST

  મામલો એક્ટર ટાઇગર શ્રોફ અને તેની ફિલ્મ 'રેમ્બો' સાથે જોડાયેલો છે
  • પીડિતાને નાસિકમાં બોલાવીને તેનું એક નકલી ઓડિશન પણ લેવામાં આવ્યું હતું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિતાને નાસિકમાં બોલાવીને તેનું એક નકલી ઓડિશન પણ લેવામાં આવ્યું હતું.

   મુંબઈ: અત્યાર સુધી ફિલ્મોમાં કામ અપાવવાના નામ પર લોકો સાથે ઠગાઈનો મામલો સામે આવી ચૂક્યો છે. પણ આ મામલો થોડોક રસપ્રદ છે, કારણે આ વખતે આ મામલો એક્ટર ટાઇગર શ્રોફ અને તેની ફિલ્મ 'રેમ્બો' સાથે જોડાયેલો છે. હવે તેનું શૂટિંગ ક્યારે શરૂ થશે અથવા તો આ ફિલ્મ બનશે પણ કે નહીં, તેના વિશે કોઇને કંઇપણ ખબર નથી. પરંતુ, મહારાષ્ટ્રના જાલનાની એક યુવતીને ટાઇગર સાથે 'રેમ્બો'માં હીરોઈન બનાવવાના નામ પર તેની પાસેથી ચાડા ચાર લાખ રૂપિયા ઠગી લેવામાં આવ્યા. જ્યારે છોકરીને તેની જાણ થઈ તો તેણે પોતાની સાથે થયેલા છેતરપિંડીની ફરિયાદ જાલના જિલ્લાના મુખ્ય પોલીસ સ્ટેશનમાં કરી.

   હોટલમાં બોલાવીને લીધું નકલી ઓડિશન

   - સુનીલ દાકણે જાલનાના એક પૂર્વ પોલીસ અધિકારી છે. તેમની દીકરીને ફિલ્મોમાં કામ કરવાનો શોખ હતો, જેના માટે તેઓ ઘણા લોકોને મળતા રહેતા હતા.

   - આ દરમિયાન તેમની 20 વર્ષીય દીકરી પ્રાજક્તાનો દિલ્હીની એક એજન્સી ઇમ્પેક્ટ ફિલ્મે સંપર્ક કર્યો. તેમને જણાવવામાં આવ્યું કે બોલિવુડના મોટા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા પોતાની આગામી ફિલ્મ 'રેમ્બો' માટે એક હીરોઇનની શોધમાં છે.
   - આ માટે હર્ષદ આનંદ અને સુનીલ બોરા નામના બે લોકોએ નાસિકની એક મોટી હોટલમાં પ્રાજક્તાને બોલાવી અને તેનું ઓડિશન પણ લીધું. એટલું જ નહીં, તેમણે પ્રાજક્તાની વાત કોઇ વ્યક્તિ સાથે એમ કહીને કરાવી કે તે ટાઇગર શ્રોફ છે.

   મેકઓવરના નામ પર લૂંટ્યા પૈસા

   - ત્યારબાદ હર્ષદ આનંદ અને સુનીલ બોરાએ પ્રાજક્તા પાસેથી તેના મેકઓવરના નામ પર સાડા ચાર લાખ રૂપિયા લૂંટી લીધા. ત્યારબાજ પ્રાજક્તાને મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટલમાં મળવા બોલાવવામાં આવી.

   - જ્યારે પ્રાજક્તા ત્યાં પહોંચી ત્યારે તેને જાણ થઇ કે તેની સાથે તો દગો થયો છે. તે પછી પ્રાજક્તાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

   નડિયાદવાલાની ઓફિસમાં થઇ પૂછપરછ

   - જાલના પોલીસ બંને આરોપીઓ વિશે પૂછપરછ માટે મુંબઈ પણ ગઇ હતી અને તેમની સાથે સંકળાયેલી જાણકારીઓ મેળવવા માટે નડિયાદવાલાના ઓફિસે પણ પહોંચી હતી, જ્યાં પોલીસને જણાવવામાં આવ્યું કે આ નામની કોઇપણ વ્યક્તિ તેમને ત્યાં કામ નથી કરતી.

  • ટાઇગર શ્રોફની હીરોઈન બનાવવાના નામ પર યુવતી પાસેથી 4.5 લાખ પડાવવામાં આવ્યા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટાઇગર શ્રોફની હીરોઈન બનાવવાના નામ પર યુવતી પાસેથી 4.5 લાખ પડાવવામાં આવ્યા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Fraud with girl of Mumbai on name of giving her brake in Tiger Shroff film
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `