ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mr. 420એ એક ટ્રાન્સફર માટે કલેક્ટરનું જીવવું કરી દીધું હરામ| Fraud On The Name Of The Minister

  આ છે Mr. 420: એક ટ્રાન્સફર માટે કલેક્ટરનું જીવવું કરી દીધું હરામ

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 01:31 PM IST

  ASP પ્રમોદ કુમારે જણાવ્યું કે, આરોપીએ ડિબાઈ તાલુકામાં તહેનાત એક બાબુના કહેવાથી આવું કર્યું હતું
  • Mr. 420એ એક ટ્રાન્સફર માટે કલેક્ટરનું જીવવું કરી દીધું હરામ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   Mr. 420એ એક ટ્રાન્સફર માટે કલેક્ટરનું જીવવું કરી દીધું હરામ

   બુલંદશહર: પોતાની જાતને યુપીના મિનિસ્ટ એસપી બધેલ તરીકે પ્રેઝન્ટ કરીને એક વ્યક્તિએ કલેક્ટરનું જીવવું હરામ કરી દીધું છે. તે એક રાઈટરની ટ્રાન્સફર કરાવવા માગતા હતા. જોકે વાત વાતમાં ડિએમને શંકા થઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. સાઈબર સેલે કાવતરું ઘડીને આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી 10મું ઘોરણ નપાસ છે.

   - આરોપીની ઓળખ અલીગઢના કિશનપુર ગામમાં રહેતા બૃજેશ દુબે તરીકે કરવામાં આવી છે.
   - આરોપીએ 20મેના રોજ ડિએમ અનુજ કુમાર ઝાને ઘણાં ફોન કર્યા હતા. આરોપી સ્યાના તાલુકામાં રહેતા લેખપાલ (રાઈટર) વિનોદ શર્માની ટ્રાન્સફર સિકન્દ્રાબાદ તાલુકામાં કરવા માટે પ્રેશર કરી રહ્યા હતા.
   - ASP પ્રમોદ કુમારે જણાવ્યું કે, આરોપીએ ડિબાઈ તાલુકામાં તહેનાત એક સરકારી ઓફિસરના કહેવાથી આવી હરકત કરી હતી. આ બંનેએ પહેલાં ખૂબ દારૂ પીધો હતો અને ત્યારપછી કલેક્ટરને ફોન કર્યો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી

  • આ છે યુપીના મિનિસ્ટ એસપી બધેલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ છે યુપીના મિનિસ્ટ એસપી બધેલ

   બુલંદશહર: પોતાની જાતને યુપીના મિનિસ્ટ એસપી બધેલ તરીકે પ્રેઝન્ટ કરીને એક વ્યક્તિએ કલેક્ટરનું જીવવું હરામ કરી દીધું છે. તે એક રાઈટરની ટ્રાન્સફર કરાવવા માગતા હતા. જોકે વાત વાતમાં ડિએમને શંકા થઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. સાઈબર સેલે કાવતરું ઘડીને આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી 10મું ઘોરણ નપાસ છે.

   - આરોપીની ઓળખ અલીગઢના કિશનપુર ગામમાં રહેતા બૃજેશ દુબે તરીકે કરવામાં આવી છે.
   - આરોપીએ 20મેના રોજ ડિએમ અનુજ કુમાર ઝાને ઘણાં ફોન કર્યા હતા. આરોપી સ્યાના તાલુકામાં રહેતા લેખપાલ (રાઈટર) વિનોદ શર્માની ટ્રાન્સફર સિકન્દ્રાબાદ તાલુકામાં કરવા માટે પ્રેશર કરી રહ્યા હતા.
   - ASP પ્રમોદ કુમારે જણાવ્યું કે, આરોપીએ ડિબાઈ તાલુકામાં તહેનાત એક સરકારી ઓફિસરના કહેવાથી આવી હરકત કરી હતી. આ બંનેએ પહેલાં ખૂબ દારૂ પીધો હતો અને ત્યારપછી કલેક્ટરને ફોન કર્યો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mr. 420એ એક ટ્રાન્સફર માટે કલેક્ટરનું જીવવું કરી દીધું હરામ| Fraud On The Name Of The Minister
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `