ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 4 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજા| Four Months Old Girl In Indore Murdered After Molesting

  ઈન્દોરઃ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં દોષિતને ફાંસી, 23 દિ'માં આવ્યો ચુકાદો

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 02:58 PM IST

  જજે 7 દિવસ સુધી સાત-સાત કલાક માત્ર આ જ કેસની સુનાવણી કરી અને 23 દિવસમાં આપ્યો નિર્ણય
  • કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો આરોપી નવીનને
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો આરોપી નવીનને

   ઈન્દોરઃ રાજબાડાના મુખ્ય ગેટની પાસે ઓટલા પર માતા-પિતાની વચ્ચે સૂઈ રહેલી ચાર મહિનાની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાના મામલામાં કોર્ટે એક શખ્સને દોષિત કરાર કર્યો અને ફાંસીની સજા સંભળાવી છે. જજે 7 દિવસ સુધી સાત-સાત કલાક માત્ર આજ કેસની સુનાવણી કરી અને 21 દિવસમાં સુનાવણી પૂરી કર્યા બાદ 23મા દિવસે શનિવારે ચુકાદો સંભળાવ્યો. ઉલ્લખેનીય છે કે, નવો કાયદો પોક્સો બન્યા બાદ આ પહેલો મામલો છે.

   શું છે મામલો?

   - રાજબાડાના મુખ્ય ગેટની પાસે 20 એપ્રિલની સવારે માતા-પિતાની વચ્ચે સૂઈ રહેલી 4 મહિનાની બાળકીને આરોપી નવીન ઉઠાવીને શ્રીનાથ પેલેસ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે 15 મિનિટ સુધી દુષ્કર્મ કર્યું.
   - પછી એક બિલ્ડિંગની છતથી ફેંકીને હત્યા કરી દીધી. નવીન પીડિત બાળકીનો માસા છે.

   23 દિવસમાં જ આવ્યો ચુકાદો

   - 7 દિવસમાં પોલીસે રજૂ કરી દીધો રિપોર્ટ
   - 7 દિવસ કોર્ટમાં ટ્રાયલ ચાલી, જેમાં 29 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા.
   - 7 દિવસમાં જ સાગર લેબથી ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ રિપોર્ટ
   - ત્યારબાદ શનિવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો.

   શું છે સમગ્ર ઘટનાક્રમ?
   - ઘટના 19-20 એપ્રિલની મધરાતનો છે. તેની સંવેદનશીલતા જોતા ડીઆઈજી હરિનારાયણાચારી મિશ્રએ તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી.
   - કલેક્ટર નિશાંત વરવડેએ શાસન તરફથી રજૂઆત કરવા જિલ્લા લોક અભિયોજન અધિકારી મોહમ્મદ અકરમ શેખને વિશેષ લોક અભિયોજનક નિયુક્ત કર્યા.
   - એસઆઈટીના પ્રમુખ અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શિવપાલસિંહ કુશવાહે અનુસંધાન કરી સાતમા દિવસે 27 એપ્રિલે રિપોર્ટ રજૂ કરી દીધો.
   - 28 એપ્રિલે અભિયોજન પક્ષે 34 સાક્ષીઓની યાદી સાથે ટ્રાયલ પ્રોગ્રામ કોર્ટમાં રજૂ કર્યો.
   - કોર્ટે 1 મેથી ટ્રાયલ (સાક્ષીઓનું જુબાની) શરૂ કરી અને માત્ર 7 દિવસમાં 8 મેના રોજ 29 સાક્ષીઓની જુબાની પૂરી કરી ટ્રાયલ પૂરી કર્યો, જે સંભવતઃ આટલા સાક્ષીઓની સૌથી ઓછી અવધી છે.
   - પોલીસે ડીએનએ ટેસ્ટ માટે બ્લડના સેમ્પલ સાગર સ્થિત એફએસએલ લેબોરેટરી મોકલવામાં આવ્યા હતા. ત્યાં તપાસ પ્રાથમિક્તાથી થઈ અને માત્ર 7 દિવસમાં તપાસનો રિપોર્ટ મોકલવામાં આવ્યો. બંધ કવરમાં આવેલો રિપોર્ટ કોર્ટમાં ખોલવામાં આવ્યો તો તેમાં હત્યાની પુષ્ટિ થઈ.

   - 9 મેના રોજ આરોપીના નિવેદન કોર્ટમાં નોંધાયા જેમાં કોર્ટે તેને 80 સવાલ પૂછ્યા હતા. તમામ સવાલોના ઉત્તર આપતા આરોપીએ કહ્યું કે તે નિર્દોષ છે.
   - 10 મેના રોજ બંને પક્ષોના અંતિમ તર્ક રજૂ કરાયા અને કોર્ટે ચુકાદા માટે 12 મેની તારીખ નક્કી કરી હતી.

  • આરોપીને મળી ફાંસીની સજા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપીને મળી ફાંસીની સજા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 4 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજા| Four Months Old Girl In Indore Murdered After Molesting
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top