ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પાકિસ્તાન ફરી શસ્ત્રવિરામનું ભંગ કર્યું, BSFના જવાન શહીદ | Jammu Kashmir Ramgarh Samba sector Pakistan ceasefire violation BSF Martyr

  J&K: સાંબા સેક્ટરમાં પાકે. ફરી કર્યો સંઘર્ષવિરામનો ભંગ, 4 જવાન શહીદ

  Divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 11:04 AM IST

  સાંબા સેકટરના રામગઢમાં બાબા ચમલિયાલના વાર્ષિક ઉર્સ પહેલાં પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.
  • સાંબા સેક્ટરના રામગઢમાં પાકિસ્તાને ફરી સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં BSFના 4 જવાન શહીદ થયા (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાંબા સેક્ટરના રામગઢમાં પાકિસ્તાને ફરી સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં BSFના 4 જવાન શહીદ થયા (ફાઈલ)

   જમ્મુઃ સાંબા સેક્ટરના રામગઢમાં પાકિસ્તાને ફરી સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં BSFના 4 જવાન શહીદ થયા છે, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયાં છે. ઘાયલ જવાનોને જમ્મુના સતવારી સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર રાત્રે લગભગ 10:30 વાગ્યાથી રામગઢ સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ શરૂ કરાયું, જે બુધવારે સવારે 4:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. BSF મુજબ સાંબા સેકટરના રામગઢમાં બાબા ચમલિયાલના વાર્ષિક ઉર્સ પહેલાં પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

   ફાયરિંગમાં થયા શહીદ

   - પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ત્રણ જૂનિયર ઓફિસર અને એક કોન્સ્ટેબલ શહીદ થયાં છે. જેમાં સબ ઈન્સ્પેકટર રજનીશ કુમાર, ASI રામ નિવાસ, ASI જતિંદર સિંહ અને હવાલદાર હંસ રાજ સામેલ છે.

   બાબા ચમલિયાલને પાકિસ્તાન રેન્જર્સ ચાદર ચડાવે છે
   - રામગઢમાં બાબા ચમલિયાલની દરગાહ પર દર વર્ષે 26 જૂને ઉર્સ મનાવવામાં આવે છે. દર વર્ષે પરંપરા મુજબ પાકિસ્તાન રેન્જર્સ અહીં ચાદર ચડાવે છે. ચાદવ ચડાવવા આવેલાં પાકિસ્તાન રેન્જર્સને BSFના જવાન ઉર્સવાળા દિવસે શરબત પીવડાવે છે

   7 જૂને રાજનાથ સિંહે કરી હતી બોર્ડરની મુલાકાત

   - ગૃહમંત્રી રાજનાથ સિંહે 7 જૂને બોર્ડર સ્થિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં તેઓ સરહદ પર રહેતાં લોકોને મળ્યાં હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ આ મુલાકાત સમયે તેમની સાથે હતા.

   સંઘર્ષવિરામ પર બની હતી સહમતિ

   - DGMO લેવલની વાતચીત પછી પાકિસ્તાન તરફથી કહેવાયું હતું કે સરહદ પાર રહેતાં સામાન્ય નાગરિકોની પરેશાનીને જોતા બંને સેનાઓ વચ્ચે સંઘર્ષવિરામ સખ્તીથી લાગુ કરવા સહમતિ બની હતી.
   - 29 સપ્ટેમ્બર, 2016નાં રોજ થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ આ પહેલો મોકો હતો જ્યારે બંને દેશની સેના સંઘર્ષવિરામના પાલન કરવા અંગે સહમત થયા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ઘાયલ જવાનોને જમ્મુના સતવારી સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘાયલ જવાનોને જમ્મુના સતવારી સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

  • પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ત્રણ જૂનિયર ઓફિસર અને એક કોન્સ્ટેબલ શહીદ થયા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ત્રણ જૂનિયર ઓફિસર અને એક કોન્સ્ટેબલ શહીદ થયા છે

   જમ્મુઃ સાંબા સેક્ટરના રામગઢમાં પાકિસ્તાને ફરી સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં BSFના 4 જવાન શહીદ થયા છે, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયાં છે. ઘાયલ જવાનોને જમ્મુના સતવારી સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા મંગળવાર રાત્રે લગભગ 10:30 વાગ્યાથી રામગઢ સ્થિત આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ શરૂ કરાયું, જે બુધવારે સવારે 4:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. BSF મુજબ સાંબા સેકટરના રામગઢમાં બાબા ચમલિયાલના વાર્ષિક ઉર્સ પહેલાં પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે.

   ફાયરિંગમાં થયા શહીદ

   - પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ત્રણ જૂનિયર ઓફિસર અને એક કોન્સ્ટેબલ શહીદ થયાં છે. જેમાં સબ ઈન્સ્પેકટર રજનીશ કુમાર, ASI રામ નિવાસ, ASI જતિંદર સિંહ અને હવાલદાર હંસ રાજ સામેલ છે.

   બાબા ચમલિયાલને પાકિસ્તાન રેન્જર્સ ચાદર ચડાવે છે
   - રામગઢમાં બાબા ચમલિયાલની દરગાહ પર દર વર્ષે 26 જૂને ઉર્સ મનાવવામાં આવે છે. દર વર્ષે પરંપરા મુજબ પાકિસ્તાન રેન્જર્સ અહીં ચાદર ચડાવે છે. ચાદવ ચડાવવા આવેલાં પાકિસ્તાન રેન્જર્સને BSFના જવાન ઉર્સવાળા દિવસે શરબત પીવડાવે છે

   7 જૂને રાજનાથ સિંહે કરી હતી બોર્ડરની મુલાકાત

   - ગૃહમંત્રી રાજનાથ સિંહે 7 જૂને બોર્ડર સ્થિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં તેઓ સરહદ પર રહેતાં લોકોને મળ્યાં હતા. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ આ મુલાકાત સમયે તેમની સાથે હતા.

   સંઘર્ષવિરામ પર બની હતી સહમતિ

   - DGMO લેવલની વાતચીત પછી પાકિસ્તાન તરફથી કહેવાયું હતું કે સરહદ પાર રહેતાં સામાન્ય નાગરિકોની પરેશાનીને જોતા બંને સેનાઓ વચ્ચે સંઘર્ષવિરામ સખ્તીથી લાગુ કરવા સહમતિ બની હતી.
   - 29 સપ્ટેમ્બર, 2016નાં રોજ થયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ આ પહેલો મોકો હતો જ્યારે બંને દેશની સેના સંઘર્ષવિરામના પાલન કરવા અંગે સહમત થયા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • શહીદ જવાન
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   શહીદ જવાન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાકિસ્તાન ફરી શસ્ત્રવિરામનું ભંગ કર્યું, BSFના જવાન શહીદ | Jammu Kashmir Ramgarh Samba sector Pakistan ceasefire violation BSF Martyr
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `