ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Former president Pranab Mukherjee will be the chief guest in programme of Sangh

  નાગપુર: સંઘના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 04:51 PM IST

  પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુરાં થનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં હિસ્સો લેશે
  • આરએસએસ વિચારક ગુરૂમૂર્તીએ ટ્વિટ કરીને લખ્યું- પ્રણવ નવા સરદાર પટેલ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરએસએસ વિચારક ગુરૂમૂર્તીએ ટ્વિટ કરીને લખ્યું- પ્રણવ નવા સરદાર પટેલ છે. (ફાઇલ)

   નાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુરાં થનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં હિસ્સો લેશે. પ્રણવ મુખર્જી સંઘના શિક્ષણ વર્ગના 25 દિવસોથી ચાલી રહેલા કાર્યક્રમના સમાપનમાં હિસ્સો લેશે. 7 જૂનના રોજ થનારા આ આયોજન માટે આરએસએસ તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેને પૂર્વ રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે.

   પ્રમુખ લોકોને મુખ્ય મહેમાન બનાવવા અમારી પરંપરા

   - આરએસએસના પદાધિકારીના જણાવ્યા પ્રમાણે, "અમારે ત્યાં પરંપરા છે કે અમે દેશના એવા પ્રમુખ લોકોને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવીએ છીએ, જેમણે પોતાનું જીવન લોકોની સેવામાં વીતાવ્યું હોય. તેના કારણે પૂર્વ રાષ્ટ્રપતિને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેનો તેમણે સ્વીકાર કરી લીધો."

   - તેમણે જણાવ્યું કે સમાપન સત્રમાં પ્રણવ મુખર્જીની સાથે સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હશે. 25 દિવસોના આ કાર્યક્રમમાં 700 સ્વયંસેવકોએ હિસ્સો લીધો છે.

   પ્રણવ મુખર્જી નવા સરદાર પટેલ- આરએસએસ

   - આરએસએસ વિચારક ગુરૂમૂર્તિએ ટ્વિટ કરીને લખ્યું, બીજેપી સંઘ પરિવારનો હિસ્સો છે. પ્રણબ મુખર્જીએ દેશના રાષ્ટ્રપતિ બનતા પહેલા ઘણા વર્ષો સુધી બીજેપીની રાજકીય પ્રતિદ્વંદી કોંગ્રેસના નેતા રહે.

   - "પ્રણબદા માટે રાષ્ટ્ર જરૂર આભારી રહેશે. તેઓ આવા સંગઠનના કાર્યક્રમમાં હિસ્સો લઇ રહ્યા છે, જે લોકોની સેવા કરી રહ્યા છે. પ્રણવ નવા સરદાર પટેલ છે."

   વિરોધી દુશ્મન નથી હોતા- રાકેશ સિંહા

   - આરએસએસ નેતા રાકેશ સિંહાએ કહ્યું, પ્રણવ મુખર્જીનું આમંત્રણ સ્વીકાર કરવું, આ વાતનો સંદેશ આપે છે કે વિપક્ષી પાર્ટીઓની વચ્ચે પણ વાતચીત થવી જોઇએ. વિરોધીઓ દુશ્મન નથી હોતા. આરએસએસ અને હિંદુત્વ પર સવાલ ઉઠાવનારાઓના ઉત્તર મળી ગયા હશે.

  • આરએસએસ પ્રવક્તાએ કહ્યું કે અમારે ત્યાં પરંપરા છે કે અમે દેશના એવા પ્રમુખ લોકોને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવીએ છીએ, જેમણે પોતાનું જીવન સેવામાં  વીતાવ્યું હોય. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરએસએસ પ્રવક્તાએ કહ્યું કે અમારે ત્યાં પરંપરા છે કે અમે દેશના એવા પ્રમુખ લોકોને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવીએ છીએ, જેમણે પોતાનું જીવન સેવામાં વીતાવ્યું હોય. (ફાઇલ)

   નાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુરાં થનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં હિસ્સો લેશે. પ્રણવ મુખર્જી સંઘના શિક્ષણ વર્ગના 25 દિવસોથી ચાલી રહેલા કાર્યક્રમના સમાપનમાં હિસ્સો લેશે. 7 જૂનના રોજ થનારા આ આયોજન માટે આરએસએસ તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેને પૂર્વ રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે.

   પ્રમુખ લોકોને મુખ્ય મહેમાન બનાવવા અમારી પરંપરા

   - આરએસએસના પદાધિકારીના જણાવ્યા પ્રમાણે, "અમારે ત્યાં પરંપરા છે કે અમે દેશના એવા પ્રમુખ લોકોને કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવીએ છીએ, જેમણે પોતાનું જીવન લોકોની સેવામાં વીતાવ્યું હોય. તેના કારણે પૂર્વ રાષ્ટ્રપતિને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેનો તેમણે સ્વીકાર કરી લીધો."

   - તેમણે જણાવ્યું કે સમાપન સત્રમાં પ્રણવ મુખર્જીની સાથે સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હશે. 25 દિવસોના આ કાર્યક્રમમાં 700 સ્વયંસેવકોએ હિસ્સો લીધો છે.

   પ્રણવ મુખર્જી નવા સરદાર પટેલ- આરએસએસ

   - આરએસએસ વિચારક ગુરૂમૂર્તિએ ટ્વિટ કરીને લખ્યું, બીજેપી સંઘ પરિવારનો હિસ્સો છે. પ્રણબ મુખર્જીએ દેશના રાષ્ટ્રપતિ બનતા પહેલા ઘણા વર્ષો સુધી બીજેપીની રાજકીય પ્રતિદ્વંદી કોંગ્રેસના નેતા રહે.

   - "પ્રણબદા માટે રાષ્ટ્ર જરૂર આભારી રહેશે. તેઓ આવા સંગઠનના કાર્યક્રમમાં હિસ્સો લઇ રહ્યા છે, જે લોકોની સેવા કરી રહ્યા છે. પ્રણવ નવા સરદાર પટેલ છે."

   વિરોધી દુશ્મન નથી હોતા- રાકેશ સિંહા

   - આરએસએસ નેતા રાકેશ સિંહાએ કહ્યું, પ્રણવ મુખર્જીનું આમંત્રણ સ્વીકાર કરવું, આ વાતનો સંદેશ આપે છે કે વિપક્ષી પાર્ટીઓની વચ્ચે પણ વાતચીત થવી જોઇએ. વિરોધીઓ દુશ્મન નથી હોતા. આરએસએસ અને હિંદુત્વ પર સવાલ ઉઠાવનારાઓના ઉત્તર મળી ગયા હશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Former president Pranab Mukherjee will be the chief guest in programme of Sangh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `