ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Former MLA Daughter molested by father and son showed her blue film at Punjab

  પૂર્વ ધારાસભ્યની દીકરીને અશ્લીલ ફિલ્મ બતાવીને રેપ કરતા હતા બાપ-દીકરો

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 10:50 AM IST

  પંજાબના માનસામાં એક ભૂતપૂર્વ ધારાસભ્યના અવસાન પછી તેમનો પરિવાર ગરીબીમાં જીવન જીવી રહ્યો છે
  • એક વેપારી અને તેના દીકરા પર ભૂતપૂર્વ ધારાસભ્યની સગીર દીકરીને અશ્લીલ ફિલ્મ બતાવીને તેના પર ગેંગરેપ કરવાનો આરોપ લાગ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક વેપારી અને તેના દીકરા પર ભૂતપૂર્વ ધારાસભ્યની સગીર દીકરીને અશ્લીલ ફિલ્મ બતાવીને તેના પર ગેંગરેપ કરવાનો આરોપ લાગ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

   ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના ગૃહનગર પટિયાલામાં એક દલિત મહિલાની સાથે થયેલા ગેંગરેપ કેસ પછી માનસામાં પણ આ પ્રકારની ભયંકર ઘટના સામે આવી છે. અહીંયા એક વેપારી અને તેના દીકરા પર ભૂતપૂર્વ ધારાસભ્યની સગીર દીકરીને અશ્લીલ ફિલ્મ બતાવીને તેના પર ગેંગરેપ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

   ધારાસભ્યના અવસાન પછી લોકોના ઘરે કામ કરતી હતી દીકરી

   મળતી માહિતી પ્રમાણે, પંજાબના માનસામાં એક ભૂતપૂર્વ ધારાસભ્યના અવસાન પછી તેમનો પરિવાર ગરીબીમાં જીવન જીવી રહ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમની દીકરી બીજાના ઘરોમાં કામ કરે છે. આ જ કારણથી તે આત્માસિંહના ઘરે ગઇ હતી. ત્યાં તેમના દીકરાએ પીડિતાની સાથે રેપ કર્યો. એટલું જ નહીં, ત્યાં તેને બ્લૂ ફિલ્મ પણ બતાવી.

   દીકરાના કરતૂતની જાણ થતા બાપ પણ ડરાવી-ધમકાવીને કરવા લાગ્યો રેપ

   - પીડિતાનો આરોપ છે કે ત્યારબાદ આરોપી મનદીપ સિંહ તેની સાથે ઘણીવાર રેપ કરવા લાગ્યો. આ વાતની તેના પિતાને જાણ થઇ તો તે પણ પીડિતાને ડરાવી-ધમકાવીને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યો.

   - તેનાથી ત્રાસીને પીડિતાએ એક દિવસ પોતાની માને તમામ આપવીતી સંભળાવી. ત્યારબાદ બંને મા-દીકરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે તેમની ફરિયાદના આધારે કેસ નોંધી લીધો.
   - પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે બંને આરોપીએ કાપડના વેપારી છે. તે બંનેની પીડિતા અને તેની મા સાથે પહેલેથી ઓળખાણ છે. આરોપીઓની ટુંક સમયમાં ધકપકડ કરવામાં આવશે.

   આગળની સ્લાઇડમાં વાંચો, પટિયાલામાં પણ થયો હતો દલિત મહિલાનો ગેંગરેપ

   આ પણ વાંચો

   વિધવા ભાભીએ દિયરને એક્સપોઝ કરવા બનાવ્યો વીડિયો, અશ્લીલ હરકતો કેમેરામાં કેદ

   વરરાજા કરતો'તો જાન જોડવાની તૈયારી, દુલ્હને 1 જ દિવસ પહેલા લગ્નનો કર્યો ઇનકાર

  • પીડિતાનો આરોપ છે કે ત્યારબાદ આરોપી મનદીપ સિંહ તેની સાથે ઘણીવાર રેપ કરવા લાગ્યો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિતાનો આરોપ છે કે ત્યારબાદ આરોપી મનદીપ સિંહ તેની સાથે ઘણીવાર રેપ કરવા લાગ્યો.

   ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના ગૃહનગર પટિયાલામાં એક દલિત મહિલાની સાથે થયેલા ગેંગરેપ કેસ પછી માનસામાં પણ આ પ્રકારની ભયંકર ઘટના સામે આવી છે. અહીંયા એક વેપારી અને તેના દીકરા પર ભૂતપૂર્વ ધારાસભ્યની સગીર દીકરીને અશ્લીલ ફિલ્મ બતાવીને તેના પર ગેંગરેપ કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

   ધારાસભ્યના અવસાન પછી લોકોના ઘરે કામ કરતી હતી દીકરી

   મળતી માહિતી પ્રમાણે, પંજાબના માનસામાં એક ભૂતપૂર્વ ધારાસભ્યના અવસાન પછી તેમનો પરિવાર ગરીબીમાં જીવન જીવી રહ્યો છે. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તેમની દીકરી બીજાના ઘરોમાં કામ કરે છે. આ જ કારણથી તે આત્માસિંહના ઘરે ગઇ હતી. ત્યાં તેમના દીકરાએ પીડિતાની સાથે રેપ કર્યો. એટલું જ નહીં, ત્યાં તેને બ્લૂ ફિલ્મ પણ બતાવી.

   દીકરાના કરતૂતની જાણ થતા બાપ પણ ડરાવી-ધમકાવીને કરવા લાગ્યો રેપ

   - પીડિતાનો આરોપ છે કે ત્યારબાદ આરોપી મનદીપ સિંહ તેની સાથે ઘણીવાર રેપ કરવા લાગ્યો. આ વાતની તેના પિતાને જાણ થઇ તો તે પણ પીડિતાને ડરાવી-ધમકાવીને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યો.

   - તેનાથી ત્રાસીને પીડિતાએ એક દિવસ પોતાની માને તમામ આપવીતી સંભળાવી. ત્યારબાદ બંને મા-દીકરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસે તેમની ફરિયાદના આધારે કેસ નોંધી લીધો.
   - પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે બંને આરોપીએ કાપડના વેપારી છે. તે બંનેની પીડિતા અને તેની મા સાથે પહેલેથી ઓળખાણ છે. આરોપીઓની ટુંક સમયમાં ધકપકડ કરવામાં આવશે.

   આગળની સ્લાઇડમાં વાંચો, પટિયાલામાં પણ થયો હતો દલિત મહિલાનો ગેંગરેપ

   આ પણ વાંચો

   વિધવા ભાભીએ દિયરને એક્સપોઝ કરવા બનાવ્યો વીડિયો, અશ્લીલ હરકતો કેમેરામાં કેદ

   વરરાજા કરતો'તો જાન જોડવાની તૈયારી, દુલ્હને 1 જ દિવસ પહેલા લગ્નનો કર્યો ઇનકાર

  • પટિયાલામાં પણ એક દલિત મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પટિયાલામાં પણ એક દલિત મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Former MLA Daughter molested by father and son showed her blue film at Punjab
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top