ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Know about Former Maharashtra ATS Chief Himanshu Roy

  એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હિમાંશુ રોયથી કેમ ડરતું હતું અંડરવર્લ્ડ?

  Divyabhaskar.com | Last Modified - May 11, 2018, 04:32 PM IST

  મહારાષ્ટ્રમાં એક સમય હતો કે જ્યારે મોટાં-મોટાં ગુન્હેગારો માત્ર હિમાંશુ રોયના નામથી થરથર કાંપતા હતા.
  • હિમાંશુ રોયએ પોતાના સરકારી નિવાસસ્થાનમાં જ મોઢામાં રિવોલ્વોર રાખી આત્મહત્યા કરી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિમાંશુ રોયએ પોતાના સરકારી નિવાસસ્થાનમાં જ મોઢામાં રિવોલ્વોર રાખી આત્મહત્યા કરી (ફાઈલ)

   મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ ATS ચીફ હિમાંશુ રોયએ શુક્રવારે આત્મહત્યા કરી લીધી. તેઓએ પોતાના સરકારી નિવાસસ્થાનમાં જ મોઢામાં રિવોલ્વોર રાખી ગોળી ચલાવી લીધી. ગોળીનો અવાજ સાંભળી ધસી આવેલાં લોકોએ હિમાંશુ રોયને નજીકની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં. હિમાંશુ રોયનું નામ મહારાષ્ટ્ર પોલીસના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે, કેમકે તેઓએ ન તો માત્ર મોટાં પદ પર જવાબદારીઓ નિભાવી પરંતુ અનેક મોટાં ક્રિમિનલ કેસને પણ સુલટાવ્યાં હતા.

   હિમાંશુ રોયની ખાસ 10 વાતો

   - મહારાષ્ટ્રમાં એક સમય હતો કે જ્યારે મોટાં-મોટાં ગુન્હેગારો માત્ર હિમાંશુના નામથી થરથર કાંપતા હતા.
   - 1988 બેંચના IPS અધિકારી રહેલાં હિમાંશુ રોય મુંબઈ ATSના ચીફ પણ રહ્યાં છે. તેઓએ મુંબઈની જાણીતી કોલેજ સેન્ટ ઝેવિયરથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
   - હિમાંશુ રોયને મહારાષ્ટ્ર પોલીસ સખ્ત અન કડક એકશન લેવા માટે જાણતા હતા. મહારાષ્ટ્રમાં અનેક મોટાં ક્રિમિનલ કેસની ગુત્થી સુલટાવવામાં હિમાંશુએ ઘણું કામ કર્યું હતું.
   - પોલીસ દળમાં હિમાંશુ રોય એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા હતા.
   - તેમનું નામ સૌથી પહેલાં ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે 2013માં ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ દરમિયાન સ્પોટ ફિકસિંગના મામલે તેઓએ વિંદુ દારા સિંહની ધરપકડ કરી હતી.
   - કહેવામાં આવે છે કે ભારતમાં દાઉદની અત્યારસુધી જેટલી સંપત્તિઓ જપ્ત થઈ તેની પાછળ પણ હિમાંશુ રોયની જ મહત્વની ભૂમિકા હતી.
   - હિમાંશુનું નામ અંડરવર્લ્ડનું કવરેજ કરનારા ચર્ચિત પત્રકાર જેડેની હત્યાનો ભેદ ખોલવામાં પણ જાણીતું બન્યું હતું.
   - હિમાંશુ રોય મુંબઈ પોલીસના પહેલા અધિકારી હતા જેઓને તંત્ર તરફથી ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.
   - રોયએ વિજય પાલંદે અને લૈલા ખાન ડબલ મર્ડર કેસ તેમજ પલ્લી પુર્ખાયસ્તા હત્યાકાંડની પણ તપાસ કરી હતી અને કેસનું પરિણામ લાવ્યાં હતા.
   - 1995માં નાસિક ગ્રામીણમાં પોલીસ અધિક્ષક (SP) તરીકે નિયુક્ત થયા હતા. જે બાદ તેઓને અહમદનગર પોલીસ નિરીક્ષક (SP) તેમજ નાસિક પોલીસ કમિશનરનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો હતો.
   - 2009માં હિમાંશુને મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ જુઓ

  • પોલીસ દળમાં હિમાંશુ રોય એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા હતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ દળમાં હિમાંશુ રોય એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા હતા (ફાઈલ)

  • 2009માં હિમાંશુને મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   2009માં હિમાંશુને મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા (ફાઈલ)

   મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ ATS ચીફ હિમાંશુ રોયએ શુક્રવારે આત્મહત્યા કરી લીધી. તેઓએ પોતાના સરકારી નિવાસસ્થાનમાં જ મોઢામાં રિવોલ્વોર રાખી ગોળી ચલાવી લીધી. ગોળીનો અવાજ સાંભળી ધસી આવેલાં લોકોએ હિમાંશુ રોયને નજીકની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં. હિમાંશુ રોયનું નામ મહારાષ્ટ્ર પોલીસના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે, કેમકે તેઓએ ન તો માત્ર મોટાં પદ પર જવાબદારીઓ નિભાવી પરંતુ અનેક મોટાં ક્રિમિનલ કેસને પણ સુલટાવ્યાં હતા.

   હિમાંશુ રોયની ખાસ 10 વાતો

   - મહારાષ્ટ્રમાં એક સમય હતો કે જ્યારે મોટાં-મોટાં ગુન્હેગારો માત્ર હિમાંશુના નામથી થરથર કાંપતા હતા.
   - 1988 બેંચના IPS અધિકારી રહેલાં હિમાંશુ રોય મુંબઈ ATSના ચીફ પણ રહ્યાં છે. તેઓએ મુંબઈની જાણીતી કોલેજ સેન્ટ ઝેવિયરથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
   - હિમાંશુ રોયને મહારાષ્ટ્ર પોલીસ સખ્ત અન કડક એકશન લેવા માટે જાણતા હતા. મહારાષ્ટ્રમાં અનેક મોટાં ક્રિમિનલ કેસની ગુત્થી સુલટાવવામાં હિમાંશુએ ઘણું કામ કર્યું હતું.
   - પોલીસ દળમાં હિમાંશુ રોય એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા હતા.
   - તેમનું નામ સૌથી પહેલાં ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે 2013માં ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ દરમિયાન સ્પોટ ફિકસિંગના મામલે તેઓએ વિંદુ દારા સિંહની ધરપકડ કરી હતી.
   - કહેવામાં આવે છે કે ભારતમાં દાઉદની અત્યારસુધી જેટલી સંપત્તિઓ જપ્ત થઈ તેની પાછળ પણ હિમાંશુ રોયની જ મહત્વની ભૂમિકા હતી.
   - હિમાંશુનું નામ અંડરવર્લ્ડનું કવરેજ કરનારા ચર્ચિત પત્રકાર જેડેની હત્યાનો ભેદ ખોલવામાં પણ જાણીતું બન્યું હતું.
   - હિમાંશુ રોય મુંબઈ પોલીસના પહેલા અધિકારી હતા જેઓને તંત્ર તરફથી ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.
   - રોયએ વિજય પાલંદે અને લૈલા ખાન ડબલ મર્ડર કેસ તેમજ પલ્લી પુર્ખાયસ્તા હત્યાકાંડની પણ તપાસ કરી હતી અને કેસનું પરિણામ લાવ્યાં હતા.
   - 1995માં નાસિક ગ્રામીણમાં પોલીસ અધિક્ષક (SP) તરીકે નિયુક્ત થયા હતા. જે બાદ તેઓને અહમદનગર પોલીસ નિરીક્ષક (SP) તેમજ નાસિક પોલીસ કમિશનરનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો હતો.
   - 2009માં હિમાંશુને મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know about Former Maharashtra ATS Chief Himanshu Roy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top