ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ડિપ્રેશનથી બચવા વિદેશી મહિલા આવી હતી ભારત, રેપ-મર્ડર| Foriegner Who Came India To Cure Depression Murdered

  ડિપ્રેશનથી બચવા વિદેશી મહિલા આવી હતી ભારત, રેપ કરી કાપી નાખ્યું ગળું

  divyabhaskar.com | Last Modified - May 06, 2018, 07:00 AM IST

  21 એપ્રિલે અહીં એક વિદેશી મહિલાની ગળી ગયેલી લાશ મળી આવી છે, ડીએનએથી થઈ ઓળખ
  • વિદેશથી આવેલી મહિલાનું ભારતમાં રેપ અને મર્ડર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશથી આવેલી મહિલાનું ભારતમાં રેપ અને મર્ડર

   મુંબઈ: ડિપ્રેશનથી બચવા માટે એક વિદેશી મહિલા ભારત આવી હચી. અહીં તે થોડા દિવસ શાંતિથી રહેવા માગતી હતી પરંતુ દેશના અમુક હેવાન લોકોએ તેનો રેપ કરીને તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના ભારતના કેરળમાં આવેવા થિરુવલ્લમના જંગલોની છે. પોલીસને 21 એપ્રિલે અહીંથી એક વિદેશી મહિલાની ગળેલી લાશ મળી આવી છે. મહિલાના ડીએનએ કરતાં ખ્યાલ આવ્યો છે કે, વિદેશી મહિલા યુરોપીય દેશના લાતિવયાની છે. મૃતકાની સાથે આવેલી તેની બહેને પણ મૃતદેહની ઓળખ કરી લીધી છે.

   બે હિસ્ટ્રીશીટરની ધરપકડ

   - પોલીસે આ કેસમાં બે હિસ્ટ્રીશીટરની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે, તે બે લોકોએ જ આ મહિલેને ડ્રગ્સ આપીને તેનો રેપ કર્યો હતો. ત્યારપછી જ્યારે પીડિતાએ વિરોધ કર્યો ત્યારે તેનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.

   ડિપ્રેશનમાં હતી મહિલા

   - 33 વર્ષની લીગા ડિપ્રેશનનો શિકાર હતી. તે આ વર્ષે જ તિરુવનંતપુરમ આવી હતી. તે અહીં એક આયુર્વેદેકિ થેરપી સેન્ટરમાં તેનો ઈલાજ કરાવી રહી હતી. માર્ચમાં તે કોવલમ બીચ પણ ગઈ હતી. ત્યારપછી તે ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે વિદેશી મહિલાને ઉદયન અને ઉમેશ ડ્રગ્સ આપીને જંગલવાળા વિસ્તારોમાં લઈ ગયા હતા. અહીં આરોપીઓએ મહિલા સાથે રેપ કર્યો હતો અને ત્યારપછી તેનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.

  • થિરુવલ્લમના જંગલોમાંથી મળી લાશ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   થિરુવલ્લમના જંગલોમાંથી મળી લાશ

  • તેની બહેન ઘણાં સમયથી ભારતમાં તેની શોધ કરતી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેની બહેન ઘણાં સમયથી ભારતમાં તેની શોધ કરતી હતી

   મુંબઈ: ડિપ્રેશનથી બચવા માટે એક વિદેશી મહિલા ભારત આવી હચી. અહીં તે થોડા દિવસ શાંતિથી રહેવા માગતી હતી પરંતુ દેશના અમુક હેવાન લોકોએ તેનો રેપ કરીને તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના ભારતના કેરળમાં આવેવા થિરુવલ્લમના જંગલોની છે. પોલીસને 21 એપ્રિલે અહીંથી એક વિદેશી મહિલાની ગળેલી લાશ મળી આવી છે. મહિલાના ડીએનએ કરતાં ખ્યાલ આવ્યો છે કે, વિદેશી મહિલા યુરોપીય દેશના લાતિવયાની છે. મૃતકાની સાથે આવેલી તેની બહેને પણ મૃતદેહની ઓળખ કરી લીધી છે.

   બે હિસ્ટ્રીશીટરની ધરપકડ

   - પોલીસે આ કેસમાં બે હિસ્ટ્રીશીટરની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે, તે બે લોકોએ જ આ મહિલેને ડ્રગ્સ આપીને તેનો રેપ કર્યો હતો. ત્યારપછી જ્યારે પીડિતાએ વિરોધ કર્યો ત્યારે તેનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.

   ડિપ્રેશનમાં હતી મહિલા

   - 33 વર્ષની લીગા ડિપ્રેશનનો શિકાર હતી. તે આ વર્ષે જ તિરુવનંતપુરમ આવી હતી. તે અહીં એક આયુર્વેદેકિ થેરપી સેન્ટરમાં તેનો ઈલાજ કરાવી રહી હતી. માર્ચમાં તે કોવલમ બીચ પણ ગઈ હતી. ત્યારપછી તે ત્યાંથી ગુમ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે વિદેશી મહિલાને ઉદયન અને ઉમેશ ડ્રગ્સ આપીને જંગલવાળા વિસ્તારોમાં લઈ ગયા હતા. અહીં આરોપીઓએ મહિલા સાથે રેપ કર્યો હતો અને ત્યારપછી તેનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડિપ્રેશનથી બચવા વિદેશી મહિલા આવી હતી ભારત, રેપ-મર્ડર| Foriegner Who Came India To Cure Depression Murdered
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top