ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Focus on Lingayat-BJP has 68 and Congress has given tickets to 49 people

  લિંગાયત પર ફોકસ: ભાજપે 68 અને કોંગ્રેસે 49 લોકોને ટિકિટ આપી

  Santosh Kumar, New Delhi | Last Modified - May 09, 2018, 02:20 AM IST

  રાજ્યમાં અત્યાર સુધી 20 સીએમમાંથી 8 લિંગાયત સમાજના
  • સિદ્દારમૈયા, કોંગ્રેસના સીએમ ઉમેદવાર કુરબા સમુદાયથી છે. 17ને ટિકિટ. 7% વસ્તી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિદ્દારમૈયા, કોંગ્રેસના સીએમ ઉમેદવાર કુરબા સમુદાયથી છે. 17ને ટિકિટ. 7% વસ્તી

   નવી દિલ્હી: કર્ણાટકમાં જાતિ જ નિશ્ચિત કરે છે કે સરકાર કોની બનશે. અહીંના રાજકારણ પર લિંગાયત અને વોક્કાલિગા સમાજનું વર્ચસ્વ છે. લિંગાયત 17 ટકા અને વોક્કાલિંગા 15 ટકા છે. લિંગાયત તટીય વિસ્તારોને છોડીને સમગ્ર રાજ્યમાં ફેલાયેલા છે. 120 બેઠકો પર પ્રભાવ છે, જ્યારે વોક્કાલિંગા દક્ષિણી કર્ણાટકમાં પ્રભુત્વ ધરાવે છે. 1956માં ભાષાના આધાર પર કર્ણાટક બન્યું હતું. વર્તમાન સીએમ સિદ્ધારમૈયા રાજ્યના 28મા મુખ્યમંત્રી છે. 20 લોકો આ પદ પર રહ્યા છે. આ 20માંથી 8 લિંગાયત નેતા રહ્યા છે. આ વખતે બધા રાજકીય પક્ષોએ ટિકિટ વિભાજનમાં સોશિયલ એન્જિનિયરિંગનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. સિદ્ધારમૈયાએ ચૂંટણી પહેલાં જ લિંગાયત સમાજને અલગ લઘુમતી ધર્મનો દરજ્જો આપ્યો છે. પોલિટિકલ પંડિતો તેને સિદ્ધારમૈયાનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે.

   કર્ણાટકના રાજકારણમાં લિંગાયત શા માટે મહત્વના

   લિંગાયત સમાજ 1990થી પહેલાં કોંગ્રેસ સાથે હતા. 1990માં થોડા ભાગોમાં રમખાણો થયાં. આ અંગે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ લિંગાયત મુખ્યમંત્રી વીરેન્દ્ર પાટીલને હટાવી દીધા. તેનાથી આ સમાજ નારાજ થઈ ગયો. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જનતા દળના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો. ભાજપની વોટ ટકાવારી 4.14 ટકાથી 16.99 ટકા થઈ ગઈ. બેઠકો પણ 4થી 40 થઈ ગઈ. બીજી બાજુ કોંગ્રેસને 26.95 ટકા મત અને 34 બેઠકો મળી. આ રાજ્યની એકમાત્ર ચૂંટણી છે જ્યારે કોંગ્રેસને 35 ટકાથી ઓછા મત મળ્યા છે.

   આગળ વાંચો: રાજ્યમાં 30થી વધારે બેઠક પર લિંગાયત વિરુદ્ધ લિંગાયત

  • બીએસ યેદિરપ્પા, ભાજપના સીએમ ઉમેદવાર લિંગાયત નેતા. 68 ઉમેદવાર આ સમુદાયના
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીએસ યેદિરપ્પા, ભાજપના સીએમ ઉમેદવાર લિંગાયત નેતા. 68 ઉમેદવાર આ સમુદાયના

   નવી દિલ્હી: કર્ણાટકમાં જાતિ જ નિશ્ચિત કરે છે કે સરકાર કોની બનશે. અહીંના રાજકારણ પર લિંગાયત અને વોક્કાલિગા સમાજનું વર્ચસ્વ છે. લિંગાયત 17 ટકા અને વોક્કાલિંગા 15 ટકા છે. લિંગાયત તટીય વિસ્તારોને છોડીને સમગ્ર રાજ્યમાં ફેલાયેલા છે. 120 બેઠકો પર પ્રભાવ છે, જ્યારે વોક્કાલિંગા દક્ષિણી કર્ણાટકમાં પ્રભુત્વ ધરાવે છે. 1956માં ભાષાના આધાર પર કર્ણાટક બન્યું હતું. વર્તમાન સીએમ સિદ્ધારમૈયા રાજ્યના 28મા મુખ્યમંત્રી છે. 20 લોકો આ પદ પર રહ્યા છે. આ 20માંથી 8 લિંગાયત નેતા રહ્યા છે. આ વખતે બધા રાજકીય પક્ષોએ ટિકિટ વિભાજનમાં સોશિયલ એન્જિનિયરિંગનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. સિદ્ધારમૈયાએ ચૂંટણી પહેલાં જ લિંગાયત સમાજને અલગ લઘુમતી ધર્મનો દરજ્જો આપ્યો છે. પોલિટિકલ પંડિતો તેને સિદ્ધારમૈયાનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે.

   કર્ણાટકના રાજકારણમાં લિંગાયત શા માટે મહત્વના

   લિંગાયત સમાજ 1990થી પહેલાં કોંગ્રેસ સાથે હતા. 1990માં થોડા ભાગોમાં રમખાણો થયાં. આ અંગે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ લિંગાયત મુખ્યમંત્રી વીરેન્દ્ર પાટીલને હટાવી દીધા. તેનાથી આ સમાજ નારાજ થઈ ગયો. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જનતા દળના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો. ભાજપની વોટ ટકાવારી 4.14 ટકાથી 16.99 ટકા થઈ ગઈ. બેઠકો પણ 4થી 40 થઈ ગઈ. બીજી બાજુ કોંગ્રેસને 26.95 ટકા મત અને 34 બેઠકો મળી. આ રાજ્યની એકમાત્ર ચૂંટણી છે જ્યારે કોંગ્રેસને 35 ટકાથી ઓછા મત મળ્યા છે.

   આગળ વાંચો: રાજ્યમાં 30થી વધારે બેઠક પર લિંગાયત વિરુદ્ધ લિંગાયત

  • એચડી કુમારસ્વામી, જેડીએસના સીએમ ઉમેદવાર વોક્કાલિગા સમુદાયથી. 55 ઉમેદવાર આ સમુદાયના
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એચડી કુમારસ્વામી, જેડીએસના સીએમ ઉમેદવાર વોક્કાલિગા સમુદાયથી. 55 ઉમેદવાર આ સમુદાયના

   નવી દિલ્હી: કર્ણાટકમાં જાતિ જ નિશ્ચિત કરે છે કે સરકાર કોની બનશે. અહીંના રાજકારણ પર લિંગાયત અને વોક્કાલિગા સમાજનું વર્ચસ્વ છે. લિંગાયત 17 ટકા અને વોક્કાલિંગા 15 ટકા છે. લિંગાયત તટીય વિસ્તારોને છોડીને સમગ્ર રાજ્યમાં ફેલાયેલા છે. 120 બેઠકો પર પ્રભાવ છે, જ્યારે વોક્કાલિંગા દક્ષિણી કર્ણાટકમાં પ્રભુત્વ ધરાવે છે. 1956માં ભાષાના આધાર પર કર્ણાટક બન્યું હતું. વર્તમાન સીએમ સિદ્ધારમૈયા રાજ્યના 28મા મુખ્યમંત્રી છે. 20 લોકો આ પદ પર રહ્યા છે. આ 20માંથી 8 લિંગાયત નેતા રહ્યા છે. આ વખતે બધા રાજકીય પક્ષોએ ટિકિટ વિભાજનમાં સોશિયલ એન્જિનિયરિંગનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. સિદ્ધારમૈયાએ ચૂંટણી પહેલાં જ લિંગાયત સમાજને અલગ લઘુમતી ધર્મનો દરજ્જો આપ્યો છે. પોલિટિકલ પંડિતો તેને સિદ્ધારમૈયાનો માસ્ટર સ્ટ્રોક ગણાવે છે.

   કર્ણાટકના રાજકારણમાં લિંગાયત શા માટે મહત્વના

   લિંગાયત સમાજ 1990થી પહેલાં કોંગ્રેસ સાથે હતા. 1990માં થોડા ભાગોમાં રમખાણો થયાં. આ અંગે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ લિંગાયત મુખ્યમંત્રી વીરેન્દ્ર પાટીલને હટાવી દીધા. તેનાથી આ સમાજ નારાજ થઈ ગયો. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જનતા દળના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો. ભાજપની વોટ ટકાવારી 4.14 ટકાથી 16.99 ટકા થઈ ગઈ. બેઠકો પણ 4થી 40 થઈ ગઈ. બીજી બાજુ કોંગ્રેસને 26.95 ટકા મત અને 34 બેઠકો મળી. આ રાજ્યની એકમાત્ર ચૂંટણી છે જ્યારે કોંગ્રેસને 35 ટકાથી ઓછા મત મળ્યા છે.

   આગળ વાંચો: રાજ્યમાં 30થી વધારે બેઠક પર લિંગાયત વિરુદ્ધ લિંગાયત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Focus on Lingayat-BJP has 68 and Congress has given tickets to 49 people
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top