-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 11:27 AM IST
આગરા: હજુ તારી ઉંમર જ શું છે... આવું કહીને પતિએ 5 વખત અબોર્શન કરાવ્યું હતું. 7 વર્ષના લવ મેરેજમાં 5 વખત પ્રેગ્નેન્ટ થઈ હતી પરંતુ એક પણ વખત મને માના બનવા દીધી. તે હંમેશાં મને કહેતો હતો કે, બેબી કુછ સાલ બાદ હમ પ્લાન કરેંગે...9 ડિસેમ્બર 2017ના રોજ પીડિતાએ આગરા કલેક્ટ્રેટ અને એસએસપી ઓફિસમાં રડતા-રડતા આખી રાત પસાર કરી હતી. લવ ક્રાઈમ સીરિઝમાં આજે અમે તેમના આ કેસ વિશે જણાવી રહ્યા છીએ.
સ્પા સેન્ટર પહોંચી તો ત્યાંનું દ્રશ્ય જોઈને ચોંકી ગઈ પત્ની
- આ ઘટના આગરના તાજગંજ વિસ્તારની છે. પીડિતા મોનાએ જણાવ્યું કે, 2010માં એક ફ્રેન્ડ દ્વારા મારી મુલાકાત રાકેશ સિકરવાર સાથે થઈ હતી. તે ગાઈડનું કામ કરતો હતો.
- થોડા જ સમયમાં અમારી મુલાકાત પ્રેમમાં પરિણમી. 23 માર્ચ 2010ના રોજ તે મને કૈલા દેવી દર્શન કરાવવા લઈ ગયો. તેણે હોટલમાં મારી સાથે શારીરિક સંબંધ બનાવવાનો પણ પ્રયત્ન કર્યો. મે ના પાડી તો તે મને મંદિર લઈ ગયો અને ત્યાં તેણે મારી સાથે લગ્ન કરી લીધા.
- થોડા દિવસ પછી તેણે ગાઈડનું કામ છોડીને સ્પા સેન્ટર શરૂ કરી દીધું. ત્યારપછી તેની આદતો પણ બદલાવા લાગી. તે ઘણીવાર મોડી રાતે ઘરે આવતો હતો. મને શંકા મે તેનો મોબાઈલ ચેક કર્યો અને તે પછી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. અમુક નંબર પર તપાસ કરી તો ખબર પડી કે તેના પહેલેથી જ લગ્ન થઈ ગયા છે અને તેની બે બાળકો પણ છે.
- આ દરમિયાન અમારા લગ્નને પણ સાત વર્ષ થઈ ગયા. આ દરમિયાન હું પાંચ વખત પ્રેગ્નેન્ટ થઈ. તે દરેક વખતે એક જ વાત કહેતો કે, બેબી હજુ તારી ઉંમર જ શું છે? થોડા વર્ષો પછી આપણે પ્લાન કરીશું. ત્યારપછી તે મારું અબોર્શન કરાવી દેતો.
- પતિએ જ્યારે બીજા સાથે સંબંધ બનાવવાની વાત કરી તો મારી શંકા વધારે મજબૂત થઈ ગઈ. 27 ઓક્ટોબર 2017ના રોજ તેને જાણ કર્યા વગર જ હું તેના સ્પા સેન્ટર પહોંચી ગઈ. અંદર જઈને જોયુ તો તે એક છોકરી સાથે કઢંગી હાલતમાં હતો. મે વિરોધ કર્યો તો તેણે બ્લેડથી મારુ ગળુ કાપવાનો પ્રયત્ન કર્યો. આખી વાત સ્પા સેન્ટરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પરંતુ તે ડીવીઆર લઈને ભાગી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી હું હોસ્પિટલ પહોંચી હતી.
- 9 ડિસેમ્બર 2017ના રોજ મારા ક્લેક્ટ્રેટ અને એસએસપી કાર્યલાય પહોંચવાની માહિતી તેને મળી તો તે તેના મિત્રો સાથે મારા ઘરે આવ્યો અને મને ધમકાવા લાગ્યો હતો.. તેણે રિવોલ્વર કાઢીને ફાયર પણ કર્યું હતું, પરંતુ તે મિસ થઈ ગયું હતું.
- હાલ આ વિશે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો