ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» તંગધારમાં સેનાએ આતંકીઓની ઘુસણખોરી નિષ્ફળ બનાવી| Five terrorists have been killed after security forces foiled an infiltration attempt

    J&K: તંગધારમાં ઘૂસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ કરાયો, 5 આતંકી ઠાર

    divyabhaskar.com | Last Modified - May 26, 2018, 11:31 AM IST

    સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે
    • સેનાએ ઘુસણખોરોનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      સેનાએ ઘુસણખોરોનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો

      શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં સુરક્ષાબળોએ 5 આતંકીઓને ઠાર કરી દીધા છે. આ આંતકીઓ ભારતની સીમામાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. હાલ સુરક્ષાબળોએ આ વિસ્તારને કોર્ડન કરીને અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે રમજાન દરમિયાન સુરક્ષાબળોને જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન નહીં ચલાવવાનું કહ્યું હતું. ત્યારપછીથી સતત ઘૂસણખોરીના પ્રયત્નો વધી ગયા હતા. સુરક્ષાબળોએ છેલ્લા 7 મહિનામાં 70થી વધારે આતંકીઓને ઠાર કર્યા છે.

      14મેના રોજ બોર્ડર પર દેખાયા હતા 5 શંકાસ્પદ

      - 14મેના રોજ કઠુઆમાં બોર્ડર પર 5 શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા. પોલીસે તેને પાકિસ્તાની ઘૂસણખોરો ગણાવ્યા હતા. ત્યારપછી જમ્મુ, કઠુઆ અને સાંબામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નવા ચેક પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા અને હાઈવે પર એલર્ટ રાખવામાં આવ્યું હતું.
      - આ પહેલાં સેનાએ માર્ચમાં કુપવાડામાં 48 કલાક ચાલેલી અથડામણ પછી 5 આતંકીઓને ઠાર કરી દીધા હતા. આ ઓપરેશનમાં સેના અને પોલીસના 5 જવાન શહીદ થયા હતા.

      શાંતિ ઈચ્છતા હોવ તો ઘૂસણખોરી બંધ કરે પાકિસ્તાન: જનરલ રાવત

      - રમજાન શરૂ થતા આતંકવાદીઓ સામે અભિયાન રાકવામાં આવ્યા પછી સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. બે દિવસની યાત્રાના બીજા દિવસે શુક્રવારે જનરલ રાવતે કહ્યું હતું કે, પાકિસ્તાન શાંતિ ઈચ્છતું હોય તો આતંકીઓ ઘૂસણખોરી બંધ કરે. તેમણે કહ્યું કે, નાપાક હરકતોનો અમારે જવાબ આપવો પડે છે અને અમે જવાબ આપીશું.

      શુક્રવારે સેનાના કેમ્પ પર હુમલો

      - જમ્મુ-કાશ્મીરના કુલુગામમાં આતંકીઓએ શુક્રવારે સેનાના એક કેમ્પ પર હાથગોળો ફેંક્યો હતો. 34 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર કરવામાં આવેલા આ હુમલામાં કોઈના જીવ ગયા નથી. આતંકીઓને પકડવા માટે આ વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. આતંકીઓએ જમ્મુમાં એક બસ સ્ટોપ અને શ્રીનગરના બરારીપોરામાં સેનાના કેમ્પ પર હાથગોળો ફેંક્યો હતો. જમ્મુમાં થયેલા આ હુમલામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા.

    • 5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      5 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા

    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: તંગધારમાં સેનાએ આતંકીઓની ઘુસણખોરી નિષ્ફળ બનાવી| Five terrorists have been killed after security forces foiled an infiltration attempt
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `