ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» First train affected local trains in Mumbai heavy rain alert in Mumbai coastal Karnataka

  મુંબઈ: આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી, BMCએ રજાઓ કરી રદ

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 04:07 PM IST

  હવામાન વિભાગે મુંબઈમાં 8,9 અને 10 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે
  • 8,9 અને 10 જૂન દરમિયાન મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   8,9 અને 10 જૂન દરમિયાન મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. (ફાઇલ)

   મુંબઈ: ચોમાસું મુંબઈ પહોંચી ચૂક્યું છે. છેલ્લા 24 કલાકથી શહેરમાં અટકી-અટકીને વરસાદ પડી રહ્યો છે. ગુરૂવારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. મુંબઈ લોકલ ટ્રેન અને બસ સર્વિસ પર પણ આની અસર થઇ છે. ઘણી જગ્યાઓએ ટ્રાફિક જામ થયો છે. હવામાન વિભાગે કહ્યું કે આ પ્રિ-મોનસૂન વરસાદ છે. વિભાહે જણાવ્યું કે આગામી 48થી 72 કલાકમાં ચોમાસું મુંબઈ પહોંચવાનો અંદાજ છે. જોકે આગામી 2 દિવસ મુંબઈ, કોંકણ, ગોવા અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એલર્ટ પછી બૃહદ્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ પોતાના ઓફિસરો અને કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. મલાડ, કોલાબા, વરલી, ઘાટકોપર, ટ્રોમ્બે અને મલાડમાં પૂરની આશંકાને જોતા નૌસેના તહેનાત કરવામાં આવી છે.

   ગોવા પહોંચ્યું ચોમાસું

   - હવામાન વિભાગે ગુરૂવારે કહ્યું, "ચોમાસું ગોવા પહોંચી ચૂક્યું છે. આગામી 24 કલાકમાં તે દક્ષિણ મહારાષ્ટ્ર અને કોંકણ પહોંચશે. 48થી 72 કલાકની અંદર તેની મુંબઈ પહોંચવાની આશંકા છે. 8 અને 9 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જૂનથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે."

   ફ્લાઇટ ડાયવર્ટ, મુંબઈના 18 વિસ્તારોમાં ભરાયા પાણી

   - છેલ્લાં 24 કલાકોથી કોલાબા, વિલે પાર્લે, લોઅર પરેલ અને સાંતાક્રૂઝ વિસ્તાર સહિત મુંબઈ અને આસપાસના ઉપનગરોમાં અટકી-અટકીને ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે.

   - વરસાદને કારણે લંડનથી આવી રહેલી જેટ એરવેઝની એક ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી.

   - દાદર, લોઅર પરેલ, કફ પરેડ, બાંદ્રા, બોરીવલી, અંધેરી, વર્લી, જોગેશ્વરી, વિક્રોલી, એલફિસ્ટન, કુર્લા, અંધેરી, ખાર, વેસ્ટ ઘાટકોપર, સાયન અને હિંદમાતા વિસ્તારોમાં પાણી ભરાવાથી ટ્રાફિક જામ થઇ ગયો.

   સોમવારે પણ પડ્યો હતો જબરદસ્ત વરસાદ

   - મુંબઈમાં પહેલા જ પ્રી-મોનસૂન વરસાદ જનજીવનને અસર કરી ચૂક્યો છે. આ કારણે એડમિનિસ્ટ્રેશન પહેલેથી જ સતર્ક છે.

   - આ પહેલા સોમવારે મુંબઈમાં જબરદસ્ત વરસાદ પડ્યો હતો. અહીંયા 42 મિલીમીટર વરસાદ પડવાથી શહેરમાં વિવિધ જગ્યાઓએ પાણી ભરાઇ ગયા હતા.
   - હવામાન વિભાગનું કહેવું છે કે કોંકણ અને ગોવા ઉપર ચક્રવાત બનતું જોવા મળી રહ્યું છે, જે મહારાષ્ટ્રના કિનારાઓ પર પહોંચશે. આ કારણે મુંબઈ, રત્નાગિરી, દહાણૂ, થાણે અને સિંધુદુર્ગમાં ભારેથી અતિભારે વરસાદ 8,9 અને 10 જૂન દરમિયાન પડી શકે છે.

   આ વર્ષે આવશે 8 મોટાં હાઈ ટાઈડ

   - ચોમાસા દરમિયાન આ વર્ષે મુંબઈમાં 8 મોટા હાઇ ટાઇડ આવવાના છે. બીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, આમાંથી 2 હાઇ ટાઇડ જૂન, 3 જૂલાઈ, 2 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરમાં છે.

   - એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો હાઇ ટાઇડ દરમિયાન ભારે વરસાદ પણ પડે, તો મુસીબત વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, 4.5 મીટરથી ઉપર હાઇ ટાઇડ મુસીબત બની શકે છે.

   સુરત-વલસાડમાં પણ પડી શકે ભારે વરસાદ

   - આ ઉપરાંત 10-11 જૂનના રોજ સુરત અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, કેરળ, કર્ણાટકના કિનારામાં પણ આ ચક્રવાત ભારે વરસાદનું કારણ બની શકે છે.

   - બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ દબાણનું ઓછું ક્ષેત્ર બની રહ્યું છે. તેના કારણે 8થી 11 જૂન સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલયમાં જબરદસ્ત વરસાદ પડી શકે છે.

  • મુંબઈમાં અટકી-અટકીને વરસાદ પડી રહ્યો છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈમાં અટકી-અટકીને વરસાદ પડી રહ્યો છે.

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  • લોકલ ટ્રેન સેવાને અસર પહોંચી છે. ટ્રેનો 20 મિનિટ મોડી થઇ રહી છે. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકલ ટ્રેન સેવાને અસર પહોંચી છે. ટ્રેનો 20 મિનિટ મોડી થઇ રહી છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: First train affected local trains in Mumbai heavy rain alert in Mumbai coastal Karnataka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `